________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
અઢારમી સદીનું એક ખંડકાવ્ય
[ ૨૨૧
ભૂષણ પરિહરિ હાર ડિ, ટેલિ ચરન ને અંગ મોડિ; જંપ નહિ જીવની ફરિ રેતી. ખિણ ખિણ નેમની વાટ જોતિ.
હાલ કત વિન શું છવવું, કંત વિના સે જગ, કંત વિના શ્યાં ભૂષણ, કંત વિના ો રંગ; કંત વિના ચાં મંદિર, કંત વિના સી સેજ, કંત વિના સ્વાં ભેજન, કંત વિના શ્યાં હજ.
૨૦
સહિરે નમની જઈ મના, હઠ છાંડી પિક ઘેર આવો; કર જાણતી મુક્ત રાતે, કર ઝહિ રાખતી કંત જાતે. ૨૧
હાલ ચંદન પી સુરજ તપિ, દાહિ રહિ હૂષ જેર, ઘોર ઘટા ઘન ગાજિ, ન વલી કંત કઠેર; નયણે નિંદા ન આવિ, સુહણે દેવું નાહ, બાપીઉ પિ૬ પિક કરિ, દહિ દાખ દાક. ૨૨
દૂહા કંતનિ કામિની અવર જઈ, માહરિ તે અવર ન કેઈ, મેહર કરી મેહની પાસ રા, આઠ ભવની પિરિ પ્રીત જ રાખે ૨૩
(૧૯) આભૂષણો કાઢી નાખી હાર તેડી નાખે છે, આંખો મીંચી દે છે, અંગ મચડે છે, જીવને ઝંપ વળતે નથી ને વારંવાર રડે છે, અને ક્ષણે ક્ષણે કેમકુમારના આવવાની વાટ જુએ છે.
(૨૦) પતિ વિનાનું જીવવું શું? પતિ વિનાને સંસાર શો? પતિ વિનાનાં ઘરેણાં શાં? પતિ વિનાનો આનંદ છે? પતિ વિનાનું ધર શું? અને પતિ વિનાની પથારી શી? પતિ વિનાનું ભોજન શું? પતિ વિનાનો નેહ શો?
(૨૧) હે સખિઓ! તમે કેમકુમારની પાસે જઈ મના. હે સ્વામી ! હઠ છોડીને ઘેર આવો. જે કદાચિત મુક્તિના ઉપર પ્રેમ રાખે છે એવું જાણતી હતી તે હે રવાની ! તમને જતાં જ હાથ ૫કડત.
(૨૨) ચંદનનું શીતલ પાણી તે સૂર્યના જેવો પ્રચંડ દાઇ કરે છે, વાદળો ચારે બાજુ ઘેરાઈને ધનધોર અંધકાર થવા છતાં કઠોર મનને હે સ્વામી, તું પાકે નથી વળતો. મારી અખિમાં નિદ્રા આવતી નથી અને સ્વપ્નમાં રાખીને દેખું છું. બાપો પિઉ પિઉ કરીને મને બમણું દુઃખ અને દાહ કરે છે.
(૨૩) પતિ અને પત્ની બીજાને જાય પણ મારે તો બીજું કંઈ જ નથી. તેથી મારા ઉપર કૃપા કરીને મને પાસે રાખો (અને) આઠ ભવની રીતે પ્રીતિ રાખો
For Private And Personal Use Only