SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] જૈન દર્શન ૧૮૧ બાવળના કાંટા અણીયાળા જ હાય; મેરના પીછા અજબ રંગી ને કાઈ નાખી આકૃતિ ધારી ઢાય; વાંઝણી સ્ત્રીને ગર્ભ રહે જ નહીં; પાણીમાં મેઢા મોટા માંછલ તુંબડા તરી જાય, પણુ પથ્થરના નાના સરખા ટુકડા ક`વા કાગડા ડૂબી જાય; સૂત્ર્ય વાયુન' શમન કરે અને હરડેની ફાકી રેચક નીવડે; હાથની હથેલીમાં વાળ ઊગે જ નહીં અને દૂધમાં છાશનુ ટીપુ` પડવાથી દહીં ઉત્પન્ન થાય—એ બધું જોતાં સ્વભાવમાં રહેલી શક્તિની પિછાન સહેજ થાય છે. નિયતિ યાને ભવિતભ્યતાના ચમકારા પણુ સમજવા જેવા છે. બા ઉપર સંખ્યાબંધ કેરીઓ લટકતી હોય, પણુ એમાંની કેટલીક પાકી ગળી મધ જેવી થાય, કેટલીકની મીઠાશ કોઈ આર જ પ્રકારની બની જાય, કેટલીક પાયાવિના ખરી જાય અને કેટલીક ખાટી થઈ જાય આ બધી હેાનહારની અજબ કળા છે. આકાશમાં ઊડતાં કબૂતર પર એક શિકારીએ ખાણુ તકયું છે. બીજી તરફ એનાથી ઊંચે ઊડતાં ખાજની નજરમાં એ આવી ગયું છે. આમ ઉભયની ભીંસમાં જોત જોતામાં એ ભીંસાઈ યમરાજના અતિથિ થવાના ચેકખે ભય સામે ડેાકિયું કરી રહેલ છે. ત્યાં તે શિકારોના પગે સશ થાય છે. એ બેય પડે છે અને હાથમાંનુ બાણુ એકાએક છૂટી જતાં પેલા બાજ પક્ષીને લાગી જાય છે. આમ કુદરતી રીતે કબૂતર ખેંચી જાય છે. સંગ્રામની હેલી વચ્ચેથી, હારે। શસ્ત્રોના ખણખણાટમાથી બચી આવનાર સનિકા હાય છે, જ્યારે મહાલયના કમરામાં પલંગ પરની સુંવાળી ગાદી પર સૂતેલા માનવના હંસલા અચાનક ઊડી જાય છે. રાજગાદીના ચેાડિયે જ શ્રીરામને વનવાસ જવાનું થાય છે. કર્મોના તમાશા આમ ડગલે ને પગલે ર્જિંગાચર થાય છે. સીતા જેવી સતીના શિરે આળ ચઢે, શ્રી ઋષભદેવ જેવા તીર્થં પતિને વર્ષ સુધી આહાર પ્રાપ્તિ ન થાય અને શ્રી. મહાવીર દેવના કાનમાં કીલિકા નંખાય ! એકના જન્મ ટાણે ખમા ખમા અને વધામણાંની રમઝટ જામે ત્યારે ખીજાના જન્મની વેળા જનની સિવાય કાઈ હાજર પણ ન હાય ! ઉદ્યમી દરે ભૂખ ટાળવા કરડયા કરાયૅા, પણ ભાગ્ય વિપરીત નીકળ્યું: જાતે જ કરક્રિયામાં રહેલા સપના લક્ષ્ય બન્યા ! સર્પના ક્રમે જોર કર્યું આહાર મળ્યા અતે નીકળવાના રસ્તા લાયેા. તેથી જ ભાગ્ય કરે તે કાઈ ન કરે એમ મનાય છે. ઉદ્યમથી સૃષ્ટિના રૂપ–રગ કેટલી હદે ફેરવાય છે એ તા આપણી નજર સામે છે. પુરુષાથીઓએ એ દ્વારા પહાડ, સાગર અને સરિતા પર પ્રભુત્વ જમાવ્યું છે. વિદ્યાની સિદ્ધિ, કના નાશ એ ઉદ્યમને જ આભારી છે. વૃદ્ધ મુકુંદ સાધુ મેઢાવાદી તરીકે પકાયા અને દૃઢપ્રહારી જેવા તીવ્ર ક્રમી સંત બન્યા એ એનાં જીવંત ઉદાહરણા છે. આ ચ વાતાર્થી એ પાંચે કારણેામાં રહેલી શકિતને ખ્યાલ આવે છે. દરેક કાની નિષ્પત્તિ પરસ્પરના સહકારમાં જ રહેલી છે. આત્મા કાળના પરિપાક નિગેાદમાંથી નિકળે છે, ભવ્ય સ્વભાવ ઢાવાથી કની નિરા કરે છે, ભવિતવ્યતાના ચેગે માનવ ભવ પામી સદ્ગુરુના સમાગમ સાધી, ભસ્થિતિને પવી, પતિ વીના જોરે ક્ર`પુંજને ખાળી નાંખી મુકિતમાં જાય છે, એમાં પાંચે કારણેાના યાત્ર સધાય છે. (ચાલુ) For Private And Personal Use Only
SR No.521630
Book TitleJain_Satyaprakash 1947 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy