________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ નથી થઈ. તેથી એવા સંકુન – પ્રાકૃત ભાષા લેખકના હાથે રચાયેલ આ ગુજરાતી ભાષાની કતિને નમૂને ભાષાની દૃષ્ટિએ મહાવભર્યું ગણાય. આમાં પ્રાકૃત ભાષાના અને અપભ્રંશના પ્રયોગોનો ઉપયોગ કરેલો જોવાય છે. ભાષામાં મૃદુત્વ લાવતા “સહેલી, ગેલડી, પહેલડી, વહેલડી, મે ઉં, હિયડવું વગેરે પ્રયોગો પણ દષ્ટિગોચર થાય છે, અને પંદરમી શતીમાં ગુરાતી ભાષાના સ્વરૂપ ઉપર ઠીક પ્રકાશ નાખે છે.
આ તેત્ર મારી પાસેની એક પત્રની પ્રતિ ઉપરથી ઉતારવામાં આવ્યું છે. પત્ર પણ લગભગ પંદરમી શતીનું હોય એમ જણાય છે. પ્રતિની સ્થિતિ અને લિપિ પણ સારી છે.
તેત્ર નવસારીમંડણ પાસસામિ, સુપસિદ્ધ સામલવન્ન નામિ, આણય નય ચંચલ ચિત્ત કામિ, હું ગાઇ, જિણપ સીસ નામિ. નવસારી સારી તઈ કરી, સુણિ સામેલવન પા કા(ક)રી; સિરિપુરિ મંગપુરિ દહિથલી, અરિ(હિ) છત્રાં નાગદ્રહિ વલી. પાટણિ ખંભાતિ પાસનાહ, વડલી ઘેઘાપુરિ નઈ સુણહ; તૂહ નઈ કરહેડઈ ફલધી, આરાસણિ આરાધઈ સુધી નવપલવ નવખંડ અંતરીખ, જિરાલઉ ચિંતામણિ સરીખ; ચિંતામણિ પાસ પંચાસર, કેકઉ કુલ(કલિ)કુંડ સંખી સરઉ. ચઉપદ્ર મલ રાવણ થાંભણક, સાહપુરઉ પાસ સોહામણ, ઈદે નામિ તું દીસઈ દીપત, હવડીઈ કલિબલ જીપતઉ. સખિ મારહ મન ઊમાહિ૬, ક્ષણ એકઈ ન રહઈ સાહિ8; સિરિપાસ જિણેસર જનરેસ, અમહે જાસઉ સખિ નવ સહસ દેસિ. ઈમ સુણિ કરિ ભણઈ સહેલડી, અમહે જાસિ€ બહિનિ પહેલડી; તઉ મેહ૭ સુહરિ ગેલી, નિયનાહ જણાવ૬ વહેલડી. ઈ મંતીએ નારિ કહે ઈ એકત, નવસારી દેવ વંદાવિ કંત; ચાલક સામલવન જહારી, ચિરસંચિએ પાતક હારી ઈ. જગ ગડણ મોહ નિવારીઈ, કુલ એકેતર સઉ તારીઈ; લહી મણએ જનમ કિમ હારીઈ, આજ કાજ આપણુડઉં સારીઈ. ઇgઈ પરિ સંઘ ચાલઈ નિત નવા, તુન્ડ પાસ જિણેસર ભેટિવા આવઇ ઉમાહિયા દેવદેવ, કરિયા તુ સામેલવન સેવ.
For Private And Personal Use Only