________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરાક-જાતિના ગ્રામ પાસે જિનમૂર્તિઓ નીકળી
બરાકડ (પાસ્ટ-પાલગ"જ, જિલ્લા હજારીબાગ થી ૫. મુ. મ શ્રી. પ્રભાકર વિજયજીએ નીચેના સમાચાર મોકલ્યા છે
મહાદા ( માનભ્રમ થી શ્રાવક સાનચદ તારાચ°દ મને પત્રથી જણાવે છે કે-કુમારડી અને બેલફટ ગ્રામની પાસે આલેરા નામક ગ્રામમાં, એક બ્રાહ્મણે શિવમંદિર પાસેની જમીન એક હાથ ખાદતાં, નાની માટી ધાતુની ૩ર મૂ7િ એ અને એક સાતફણા પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી ઋષભદેવ અને શ્રીશાન્તિનાથ ભગવાનની મૂર્તિઓ નીકળી છે. આ સિવાય હિત મૂતિઓ, મંદિરના પથ્થરો, ચામુખજી વગેરે ઘણું નીકળ્યું છે. શ્રી જૈનધર્મ પ્રચારક સભાના પ્રચારકો તપાસ માટે ઊપડી ગયા છે. સરાક જાતિનાં બનાવેલાં મન્દિર, શેાધ ખાજ કરવાથી, ઘણાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. આશા છે તે માટે દાનવીરા શ્રી જૈનવર્મ પ્રચારક સભાને સહકાર આપશે. વધુ વિગત તપાસ બાદ મોકલી આપવામાં આવશે.
તા. ૨૭-૩-૪૭
અમદાવાદના ગ્રાહુક ભાઈઓને
૯ શ્રી જૈન સત્ય પ્રકાશ ”ના અમદાવાદના ગ્રાહકભાઈઓને જણાવવામાં આવે છે કે-છેલા ૪-૫ મહિનાથી શહેરમાં માસિક વહેચનાર ફેરિયે છૂટો થયેલ હોવાથી, અમદાવાદના ગ્રાહકભાઇઓ પાસેથી માસિકના લવાજમની ઉઘરાણી થઈ શકી નથી, તેમ જ બીજે આ કામને ચગ્ય માણસ ન મળે ત્યાં સુધી લવાજમની ઉઘરાણી કરવી શક્ય પણ નથી. તેથી અમદાવાદના ગ્રાહક ભાઈઓને વિનંતિ કરવામાં આવે છે કે-દરેક ગ્રાહક ભાઈએ પોતાના લવાજમની રકમ, ૨વિવાર સિવાયના દિવસે, બપોરના ૧થી ૩ ની વચમાં, સમતિની ઓફિસે, નીચે લખેલ ઠેકાણે, બનતી તાકીદે અવશ્ય ભરાવી દેવાની ગોઠવણ કરવી. - આશા છે કે આ ધાર્મિક સ સ્થાનાં નાણાં તાકીદે ભરાઈ જાય તેની દરેક ગ્રાહકભાઈ કાળજી રાખશે. -
--વ્યવસ્થાપક શ્રી જેનલમ" સત્યપ્રકાશક સમિતિ જેશ'ગભાઇની વાડી : ઘીકાંટા રાડ : અમદાવાદ
For Private And Personal Use Only