SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ક એ મારુ' હેાય, જેને વીતરાગ-રાગ અને દ્વેષથી રહિત-પૂર્ણ જ્ઞાની પુરુષ જ દેવ તરીકે માન્ય હોય; કંચન અને કમિનીના સર્વથા ત્યાગી, સત્યધર્માંના ઉપાસક ધર્મગુરુએની ઉપાસના હાય અને જેનાથી આત્માની શુદ્ધિ થાય, ક્રોધ ને કષાય ઓછા થાય, સંસાર ઉપરની આસકિત ઘટે, વિષયે ને જે ઝેરરૂપ માને, એ ધમ ઉપર પ્રેમ હેાય એ જ સાચા ધર્મનિષ્ઠ છે. · ગુરુદેવ, આજે મને સત્યધનું જ્ઞાન થયું છે, અત્યાર સુધી મારી આંખાએ પાટા બાંધ્યા હતા આજથી હું જૈનધર્મના ઉપાસક બનું છું. આખી પ્રજાએ જૈનધમ સ્વીકાર્યો. આખા પુરી શહેરમાં અને પ્રાંતમાં જૈનધમ ની વિજયપતાકા રકી રહી. રાજા 1 રાજાએ એક વાર સૂરિજી મદ્યારાજને પૂછ્યું: ભગવત, મા બૌદ્ધ સાધુએ અધમ, પાખંડ અને દંશ ફેલાવે છે, માટે તેમનાં મદિરા, મઠ, વિદ્વારા બધ કરાવી દઉં? આ શ્રી વજીસ્વામીજી—રાજન ! જૈનધમ જગતના જીવે સાથે મૈત્રી અને પ્રેમભાવના શીખવે છે. જૈનધમના સાચા જય જ એમાં છે. જે દિવસે એમાં સંકુચિતતા, અનુદારતા અને કૂપમ ુક દશા આવશે ત્યારે એને પ્રચાર મૈં પ્રભાવ આપે।આપ આ થવા માંડશે. જ્યાં સુધી વીતરાગધમ ના ઉપાસામાં, વીતરાગધના ઉપદેશકેામાં સંપસ્નેહ અને સત્યધર્મ ઉપર સાચા અનુરાગ, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ઉપર તેના પ્રચાર માટે સાચી ભકિત છે, સમભાવ છે ત્યાં સુધી ભારતમાં એ ધર્મના વિધ્વજ ફરકવાના છે. જૈનધમ ના સ્યાદાદ સિદ્ધાંત અપૂર્વ છે, તેની અહિંસા અપૂર્વ છે, એનાં સંયમ અને તપ પણ અપૂર્વ છે. રાજન! જૈનધમ એ તેા વિશ્વવ્યાપી થશે-એના પ્રખર ઉપદેશકેાથી; અને જૈનધમના અનુયાયીઓ-ઉપાસકે! વધશે સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને જીવનના માહના ત્યાગથી. માટે હું કહું છું કે તું કદી કાઇ પણ અન્ય ધર્માવલખીને ક્રાઇ પણ જાતની ફરજ પાડી બલાત્કારથી એના ધમથી વંચિત નહિ રાખીશ. જો તને જૈનધર્મ ઉપર, તેના પ્રચાર માટે સાચા પ્રેમ અને ધગશ હોય તે! તું એવા આદર્શો પરમા તેપાસક બની જા તને જોઈ, લેાકાને આ ધમ ઉપર આપેઆપ ભકિત અને લાગણી ઊછળી આવે. આ માટે કરવા જેવું આટલું જ છે. જૈન સાધુક્રના વિહાર વધે, તેમના ઉપદેશનેા લાભ આબાલ વૃદ્ધ દરેક વિના સક્રાન્ચે લઇ શકે તેવી અનુકુલના કરી આપવી; જિનમદિરાની વૃદ્ધિ થાય તેમ જ જે ઉપાસા થાય એમને દરેકને એવી સક્રાયતા કરે કે જેથી તેમની શ્રદ્ધા દૃઢ થાય. આર્ય શ્રી વજ્રસ્વામીના આ ઉપદેશથી રાજા પ્રસન્ન થયા, અને આાખા પ્રાંતમાં જૈનધર્મની વિજયધેાષણા ગાજી રહી. આ શ્રી વજસ્વામીની પાસે અનેક વિદ્યા હતી. એ વિદ્યા તથા ચારિત્રના બળે તેમણે પાટલીપુત્ર નરેશને ત્યાંના ધનકુબેર ધનદશેઠને, પુરીના મહારાજાને વગેરે અનેકને પ્રતિમાષ્યા, અને જૈનશાસનની મહાન પ્રભાવના કરી. [ ૧૪ ] અન્તિમ એક વાર આચાર્ય મહારાજશ્રીને સળેખમ થયું હતું, જ્વરના ઉપદ્રવ હતા, ખાંસી થઈ હતી. એક શિષ્ય એ માટે સૂંઠે લાવ્યેા હતા. આયા. મહારાજશ્રીએ વિચાયુ, પછી લઈશ. એમ ધારી પાતાના કાન ઉપર એ ગાંગડા ભરાવી દીધા. આચાર્ય મહારાજ આખા દિવસ એ ભૂલી ગયા અને સાંઝના પ્રતિક્રમણુ સમયે અડકાય'ના પાઠ ખેાલતા અશુડો For Private And Personal Use Only
SR No.521630
Book TitleJain_Satyaprakash 1947 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy