SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૫-૬ ] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજુગતી સરખામણી ધધ્વજ ચામર સહી, છત્રે મુકુટ વિશેષ; દૃણુ દર્શાણુ દાખવે, નૈવેદ્ય લ સુગ્રહેશ ॥ ગીત નૃત્ય વાજિંત્ર શું, જન પૂજે જિન ઈ; કાઉસગ્ગ ધ્યાને જિણે કરી, પૂજા સકલમુનિચન્દ્ર ॥ [ ૧૩૫ આત્મારામજીએ રચેલ પૂજામાં અને આ ગ્રન્થમાં જણાવેલા એકવીશ પ્રકારામાંથી ૧૬ પ્રકાર। । મળતા આવે છે, ને બાકીના છ ભેદા જુદા જુદા છે. ગ્રન્થમાં જણાવેલ આભૂષણુ પત્ર, સેાપારી, વસ્ત્ર, સ્તુતિ અને કાશવૃદ્ધિ એ છ પ્રકારાને ખલે પૂજામાં ચૂઆચૂણું, પુષ્પમાલા, અષ્ટમ'ગલ, ધ્વજ, મુકુટ અને દૃણુ છે. ] આ પૂજાવિધિપ્રકરણમાં કહેવાયેલ હકીકતા શ્વેતામ્બર મૂર્તિપૂજકાને પૂછ્યું માન્ય છે. દિગમ્બરા અને સ્થાનકવાસીઓને તે માન્ય નથી. તે જ કારણે તે તે મતના અનુયાયીઓ અને તેની અસર નીચે આવેલા બીજા આ પ્રકારના કર્તાને અંગે વિતથ વાતે કહે છે. અર્થાત આ પ્રકરણ ઉમાસ્વાતિજીએ રચેલ નથી, પણ ખીજા કોઈ એ કરીને તેમને નામે ચડાવેલ છે એમ કહે છે. અને પેાતાની એ મિથ્યા માન્યતાના પુરાવા તરીકે તેઓ કહે છે કે, આ પ્રકરણુ સ્થાનકમાી ઢુંઢીઆ પંથ નીકળ્યા પછી બનેલ છે. તે પ'થના અનુયાયીઓ માટે શ્વે. મૂર્તિ પૂજક ગ્રન્થકારાએ કુમતિ શબ્દના પ્રયોગ ખૂન્ન કર્યાં છે ને આ પ્રકરણમાં પણ પ્રાન્તે જીીતા તિમિઃ જિરાયે પાત્। એવુ' છે. પણ તેઓની તે કલ્પના યુક્ત નથી. પૂ. ઉમાસ્વાતિજી મહારાજશ્રીના સમયમાં સવૅ મૂર્તિ પૂજાને માનતા જ હતા એવું કાંઈ નથી. મૂર્તિ પૂજનના નિષેધ તેમના સમયમાં પણ હતેા તે વસ્તુ ઇતિહાસ સિદ્ધ થયેલ છે. તેમના ઉપર પૂજ્યશ્રીના કટાક્ષ છે. પૂર્વના રહેલ ખીજાને સ્થાનકમા` તે। વિકાસ છે. પ્રશમરતિ વગેરેની રચના સાથે મળતી આવતી આ કૃતિ તેમની જ માનવામાં કાંઈ બાધા નથી. પૂ. ઉમાસ્વાતિજી મહારાજશ્રીના ગ્રન્થામાં ગૂ`ચાયેલ એવી કેટલીએ હકીકતાના દિગમ્બરે। અપલાપ કરે છે. તેથી તે કૃતિ જ તેમની નથી એવા બચાવ કરવા તે લણુ' જ અયુક્ત છે. પેાતાને ન ફાવતાં વચનેને ઉડાડી દેવાં કે તેને અપલાપ કરવા તે અવ્યવસ્થિત સ્થિતિમાં મુકાવા જેવું છે. આ પ્રત્યકાર પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા આત્માએ આ પ્રકરણમાં જણાવેલ વિચારેને અનુસાર પ્રવૃત્તિ કરી ઉન્નતિના પથ તરફ વળે એ જ અભિલાષા. For Private And Personal Use Only અશ્રુગતી સરખામણી પ્રેષક:—પૂજ્ય મુનિમહારાજ શ્રી, ભદ્રકવિજયજી “ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધો” એ નામના મથાળા નીચે પ્રમુદ્ધ જૈન”ના તા. ૧લી જાન્યુમારી ૧૯૪૭ના અ’ક ૧૭માં ભાઈ દલસુખ માલવિયા તરફથી જે હકીકતા પ્રગટ કરવામાં આવી છે, તે જૈન સમાજને અત્યંત આધાત ઉત્પન્ન કરનારી છે. લેખકે ભગવાન મહાવીર અને ગાંધીજીની તુલના કરવાના પ્રયાસ કર્યાં છે. ભગવાન મહાવીરની
SR No.521629
Book TitleJain_Satyaprakash 1947 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy