SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૫-૬ પૂજાવિધિપ્રકરણ ત્રીજો વિવેચક છે, તે પ્રવૃત્તિને વાચકના વિવેક ઉપર ઠાડી દે છે. ૧. સ્નાન કઈ દિશામાં કરવું. ૨. દન્તશુદ્ધિની દિશા. ૭, વસ્ત્ર કઈ દિશામાં પહેરવાં, આનાફરમાન કેટલીક વખત વાચકને ઉકળાવી નાખે છે. વાચક સરળ ન હોય, અભિમાની હોય તે તે આજ્ઞાવચનાને અમલમાં ન મૂકતાં ઊલટા તેથી ઊંધી પ્રવૃત્તિ કરવામાં દોરાઇ જાય છે. વિવેચક વચને અનુ--અલ્પેનને માટે ઘણાખરા નકામા નીવડે છે. જ્યારે પ્રેરક વચને માટે ભાગે સર્વને હિતકર હોય છે. પૂર્વધર શ્રો, ઉમાસ્વાતિજી વાચકવરનાં વચના પ્રેરક છે. આ પ્રકરણમાં તેઓશ્રીએ ૧૮ વિષયાનું સ્પષ્ટીકરણ કરેલ છે. તે આ પ્રમાણે— ૪. પૂજા કરવાની દિશા. ૫. ધર્. દેરાસર ધરની કઈ બાજુ કરવું. ૬. ઘર દેરાસર ઊંચે કરવું--તે નીચે વાથી થતી હાનિ, કર ૭. પૂજા કરનારે કઈ દિશામાં રહેવું. ૮. ખતાવેલ દિશાથી જુદી દિશાએથી થતા ગેરલાભા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯. પૂજા કે કયે અંગે તે કયા દ્રવ્યથી કરવી. | ૧૩૩ ૧૦. સવારે, પેરે ને સાંજે કઈ કઈ પૂજા કરવી. ૧૧. ધૂપપૂજા-અત્રપૂજા–દીપપૂજા–ધ્યાન અને ચૈતવન્દન કઈ કઈ બાજુ કરવાં. ૧૨ પુષ્પ-પત્ર ને ફૂલ કેવાં ન ચડાવવાં ૧૩. પુષ્પને કિલામણા ન થાય તેમ કરવું. ૧૪. વિવિધ પ્રકારની પૂજા. ૧૫. વર્ણભેદ્દે પૂજાદિથી થતાં ફળભેદ. ૧૬. દૂષિત વસ્ત્રો પહેરી કરવામાં આવતાં વિધાનાની નિષ્ણતા. ૧૭. પૂજા કરતા સાચવવાના આસનાદિ. ૧૮. એકવીશ પ્રકારી પૂજા. ઉપર જણાવેલ અઢારે વિષયાને ગ્રન્થકાર નીચે પ્રમાણે ઉકલે છે. For Private And Personal Use Only પૂર્વ સન્મુખ સ્નાન કરવું. પશ્ચિમમાં દન્તશુદ્ધિ ( દાતણુ ). ઉત્તરમાં ઉજજવળ વઓ પહેરવા. પૂજા પૂર્વ અને ઉત્તર સન્મુખ કરવી. ઘરમાં પેસતાં ડાબી બાજૂ શલ્ય- દેષ વગર્ની ભૂમિમાં દોઢ હ!થ ઊંચે દહેરાસર કરવું. નીચે ભૂમિમાં જો દહેરાસર કર્યું" હોય તે। સતિને વશ સદા નીચે ને નીચે જાય છે. પૂજા કરનારે પૂર્વ સન્મુખ અને ઉત્તર સન્મુખ રહીને પૂજા કરવી. દક્ષિણ દિશા અને વિદિશાએ ( ખૂણુા ) વવી. પશ્ચિમ દ્વિશા સન્મુખ રહીને જો જિનેશ્વર પ્રભુની પ્રતિમાનું પૂજન કરે તે ચેાથી સર્જાત ( પેઢી ) ને ઉચ્છેદ-વિનાશ થાય છે. દક્ષિણુ દિશા સન્મુખ રહીને કરે તે સતિ ચતી નથી. અગ્નિ ક્રાણુમાં જો પૂજા કરે તે દિવસે દિવસે લક્ષ્મી લટે છે. વાયુ કાણુમાં સન્તાન થતા નથી. નૈૠત્ય કાણુમાં કુલ-વંશના વિનાશ થાય છે. ઈશાન ક્રાણુમાં પૂજા કરનારાઓને એક સ્થાને સ્થિર નિવાસ થતાં નથી. [ આ ૬।। શ્લોકમાં કહેવાયેલ હકીકતા ઘર દહેરાસર માટે સમ
SR No.521629
Book TitleJain_Satyaprakash 1947 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy