SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૫-૬ ] ચચરી (ચર્ચરિકા) [ ૧૫૭ પૂર્વે કેવલજ્ઞાની મહાત્માએ રાસ નાચવાના બહાનાથી મહાસત પાંચસે ચોરને પ્રા. ચચરી દ્વારા પ્રતિબોધ કર્યાને ઉલેખ ઉત્તરાધ્યયન સત્ર (કપિલાધ્યયન ૮)માં તથા મુવલયમાલા કથામાં મળે છે. જિઓ-અપભ્રંથકાવ્યત્રયી ભૂમિકા પૃ. ૧૧૪]” આ ઉલ્લેખની વાસ્તવિક્તાને અંગે ઉત્તરક્શણ તેમજ એની ચુરિ અને વાદિવેતાલ શાતિરિ કૃત પાઠય ટીકે જોતાં જણાય છે કે એમાં ચર્ચારી (પા. ચચ્ચરી) શબ્દ વપરાયો નથી. ત્યારે પં. લાલચઢે આમ કેમ કહ્યું છે એવો પ્રશ્ન ઊઠે છે. આને ઉત્તર એ છે કે અપભ્રંશકાવ્યત્રીજે ભૂમિકા (પૃ. ૧૧૪)માં જે કુવલયમલાકથામનું અવતરણ અપાયું છે તેમાં પાંચસે ચોરેને કેવલજ્ઞાનીએ “ચરી” દ્વારા પ્રતિબોલ કર્યાનું કથન છે. એને અનુલક્ષીને એમણે અહીં “ચર્ચારી' શબ્દનો પ્રયોગ કર્યો છે. બાકી વિત્તરઝવણચુણિમાં તેમજ પાય ટીકા (પત્ર ૨૮૯-૯૦)માં “ધ્રુવક' શબ્દ વપરાયો છે, અને “પ્રવક' તરીકે અમથી શરૂ થતી પહેલી ગાથા અપાઈ છે. વિશેષમાં પાઇય ટીકામાં “ધ્રુવનું નીચે મુજબનું લક્ષણ અપાયું છે – નિઝરૂ પુર્વ (પુર્વ) જિય યુગ પુળો સāશ્વgા “હુવચં” તિ તમિદ તિવિહેં છપ વવશ્વચે ટુવચં ” આનો અર્થ એ છે કે સર્વ કાવ્યના બંધમાં જે ફરી ફરીને શરૂઆતમાં (નક્કી) જ ગવાય છે તે “ધ્રુવય’(સં. ધ્રુવક) છે. એના ત્રણ પ્રકાર છેઃ છપય (ષપદ), ચઉપય (ચતુષ્પદ) અને ઉપય (દ્વિપદ). ઉત્તરઝયણની ગુણિમાં એ મતલબની વાત છે કે “રાજગૃહી નગરમાં ૧૮ જનની અટવીમાં પાંચસે ચોરો રહેતા હતા. (કપિલ મહર્ષિએ) જ્ઞાનથી જાણ્યું કે તેઓ પ્રતિબોધ પામશે. એ ઉપરથી તેઓ ત્યાં ગયા. એક ચાદી કરનારાએ એમને આવતા જોયા. એણે પાસે જઈને જોયું તે શ્રમણ છે એમ એને ખબર પડી. અમારા પરાભવ કરવા એ આવ્યો છે એમ માની એમને પકડી એ સેનાપતિ પાસે લઈ ગયો. સેનાપતિએ કહ્યું કે અને છોકી મૂકે. ચોરે એ કહ્યું કે અમે એની સાથે ખેલીશું. પછી એ ચોરોએ શ્રમણને નાચવાનું કહ્યું. એમણે કહ્યું કે કઈ વગાડનાર નથી. એ ઉપરથી પાંચસે ચોરોએ તાલ અ ો અને એ પ્રમાણે પ્રવક' તરીકે નીચે મુજબની આ “કાવિલીયમ્ અજઝયણની ગાથા ગાઈ – "अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए। किं णाम तं होज कम्भयं जेगाई दुग्गई ण गच्छेजा। સર્વત્ર શ્લોકાન્તરે શ્રમણે આ યુવક ગાઈ એ સાંભળીને કેઈ ચોર પહેલા ઓથી પ્રતિબોધ પામે તે કોઈ બીજાથી. એમ બધાયે ચોર પ્રતિબોધ પામ્યા. સંદુકથી શરૂ થતી નીચે મુજબની ગાથા કુવલયમાલામાં ધુવય (પ્રવક) તરીકે અપાયેલી છે? For Private And Personal Use Only
SR No.521629
Book TitleJain_Satyaprakash 1947 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy