SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૫-૬ ] ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનુ ઐતિહાસિક તવન v ને સહસ વિત્રહારીયા એ, વિપ્ર સહુસ પણિલ; લિખમીદેવી તણા પ્રસાદ, બહુ જાકજમાલ. તિણુ કાલે વિહારીયા એ, ધન ધરમના આગાર; નિપજાવ્યું પાસતણું ખિમ, પીતલમે સુંદર. મૂરતિ શ્રી સારદાતણી એ, આઠે મૂતિ અવર; સ્વૈછતાણા જખ હૂઈ રાજ, તમ ભુŪરે ભંડારી. પ્રતીમય રણમૈં એ, સાવનમ સારી; ઈંટ ખણુતાં ધ્રુવલ ભણ્યા, પ્રગટયા શ્રી પાસ; સત સાલે એકાવને એ, મહુ પૂગી આસ. સમેાસરણુ શ્રી વીરન એ, પીતલમૈ સુંદર; સૂરત શ્રી સારદાતણી એ, આઠે મૂરત અવર. મુંહતા લખમણુ મૈં પન્યાસ, ભાવડ ચદસીયા; સંઘ ચાવીસ પ્રભુ પેખી પાસ, અતી હીડૈ હીયા. થાપ્યા શાંતિ પ્રસાદ આંણી, નિંત પૂજા મહેાછવ; ગીત ગ્યાન કરે ગારડીએ, બહુ સ્નાન મહેાછા. વસ્તુ છંદ તેષુ અવસર તેજી અવસર જાલેાર; દેશતિ ગજની અછે, નાસૈ ખાન તસુ રાજ પાલે; તુજ સેવક ભીન્નમાલપતિ, જાઇ વાત ખાનને સુણાવૈ, ~ ણિ સાહિબ પીતલ તણા, ભુતખાંના અદ્દભુત, પ્રગટયા જો તે રાખીયા, ધ્રુવ ઢાંમ મહુત. નયર ચાપા For Private And Personal Use Only ( ૧૪૯ ૧૦ ૧૧ માનૈ વાત સુણી જેતલે, વેગે પાસ અણુાવે તેતā; ખુબ પીતલ મૈં પાયા આજ, ઘટ કરાવું હસતી કાજ. સુઘલે વાત હુઈ જેતલ, સંધ ચતુરવિધ મિતીયા તેતલે; જાચે વિનવીયા ગજનેખાન, નિષ્ઠામ માંગે મહાજન માંન પીતલ ધન હમ પાસે લીયેા, ભૂતખાના તબ છેડે દીચે1; ખાખા આક્રમકા એહ રૂપ, ઈસકા હુબહુ અકલ સરૂપ. તસુ ખજ મતી કીજે ખનુસાર, ઈસર્કુ કર્યું ખીજવીએ એક વાર; કરી સલામ હૈ છેડા પાસ, યુ' સહુ પુણૈ મન કી આાસ. ૧૫ આપું પીરાજી ચ્યાર હજાર, ગજનીમાંનિ બેલ્યેા તિવાર; લાખ રૂપિયાં કે માંમલે, કિમ છેાડું ક્રમડે ખેતલે. ૧૯ ૧૪ ૧૨ ૧૩
SR No.521629
Book TitleJain_Satyaprakash 1947 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy