________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૂજરાતના માનનીય અધિકારીની બદનામી [ ૧૦૭ રાણકદેવી ' ફિલ્મમાં અધિક અધમ બીજું ચિત્રણ સિદ્ધરાજના એક ઉચ્ચ અધિકારી સાજસજનનું જોવા મળે છે. પહેલા પ્રસંગમાં પાણી ભરવા જતી પિતાની પત્નીની દેસલદ્વારા થતી છેડતીને વાણિયાવિદ્યા ( વેવલાવેડા)દ્વારા સિદ્ધરાજને સમજાવતો તેને રજુ કર્યો છે. બીજા પ્રસંગમાં તેને બાવા વેષ અપાવીને રાણકદેવી વિરુદ્ધ પ્રચારકાર્ય કરતા અને ત્યાં જાહેર થઈ જતાં મેંગાર દ્વારા અપમાનિત કરાતે ચીતર્યો છે. ત્રીજા પ્રસંગમાં વળી તે સજજનને ભવાઈ કરતે વીતરી ફિલ્મની સંકલના કરનારે પોતાના કલ્પના-ભરેલા ફલકૂપ ભેજાને પરિચય કરાવ્યું છે. સાથે વણિકે પ્રત્યે જ નહિ, જનજનતા પ્રત્યે પણ આંતરિક વૈરત્તિનો પરિચય આપ્યો છે. ગુજરાતના કીતિશાલી સદ્દગત સંરક્ષક શાસકોની નિર્લજજ મશ્કરી કરી ગુજરાત પ્રત્યે એવી રીતે વફાદારી (!) બતાવી હશે.
कय-कुंकुमंगरायं नियच्छ-पर्ट सुयाइ-वरवत्थं । कंचण-रयणादि-भूसियं अंगुवंगेसु ॥६७. दळूण सावयजणं जिणहर-परिहावणं पकुवंतं । खंगारस्स सुरवा-पहुणो जायं मणं दुटुं ॥६८॥ अन्नेहिं वि सो भणिो "रायमनहिलवाडयत्स नयरस्स । चिदुइ लच्छी सव्वा दहागया तुम पुनहिं ॥६९ ता गिण्ह तुम एयं भंडारो होइ तुइ जहा पाटो । संभाविज्जइ ठाणं एकाए दचकोडीद ||१०||" लोभेण सो वि स तं गहिउं वंछए पुणो वि परं । सव्वयण-मनाया--लोव-अयस-भीओ नियत्तेइ ॥७१॥ इय अकय-निन्छओ सो गण-मोक्खे य संसइय-चित्तो। चिंतूण दिणमाणं संघं धारेइ तत्थेव ॥७२॥ भाणिज्जतो वि दिणो वि सो संघो संतियजणस्स । नो देइ दंसणं अन्नया य सयणो मओ तस्स ॥७३॥ सो दिक्खणय-मिसेणं जेण मुर्णिदेण तत्थ गंतूण | पडिबोहिऊण एवं संघो मोयाविओ सद्धि ७४॥ उज्जयंत-सत्तुंजएसु तित्थेसु दोसु वि जिगिंदे । सिरिनेमि-उसहनाहे वंदइ संघो विभूईए ॥७॥ सत्थुज्जयंततित्थे पारुत्थय अद्वलक्खमुप्पनं । सत्तुंजयम्मि तित्थे तीस सहस्सा समुप्पन्ना ॥७६॥
સં. ૧૧૯૩માં શ્રીચંદ્રસૂરિવિરચિત પ્રા. મુનિસુવ્રતચરિત્રની પ્રશસ્તિમાં ગા. यी ७१ [भा. सि. पाय न मानी अंयसूया मा. १, ५. ३२०-३२१.]
For Private And Personal Use Only