SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૫ અંક ૨ ] બત્રીસ સ્થાનકગર્ભિત સ્તવન ઢાળ પહેલી-જૂતુહ કિ સમતા સુરત-એ દેશી.) શ્રી જિનચરણ પસાઉલઈ મનહતણુઈ ઉંમાહુલઈ હું થgઉં ત્રિઠિ સલાકા પુરુષનઈ એ. ગૌતમ હરખિં વીનવઈ, વીર જિન ચરણકમલ નમઈ; મુજ ગમઇ પ્રભુ તે, સુઝ આગલિ કહું એ. આ ચકવીસી સાંભરિયા, ત્રિસઠિ. સલાકા ગુણભરિયા, વિસ્તરિયા કહે પ્રભુ, તસ ગુણ કિણી પરિં એ. વીર કહિ ગૌતમ સુણો, તિર્થંકર ચકવીસ ગુણે; તેમ પભણે ચક્રવત્તિ, બારઈ તિહાં એ વાસુદેવ બલદેવ મેલઈ, પ્રતિવાસુદેવ લઈ એણી પરિ નવત્રી, સત્તાવીસ હૂયા એ. ચઉવીસ નઈ બાર છત્રીસ, વલી તેમાંહિ સત્તાવીસ એમ હુઆ વિડસહિ, શિલાકા નામથી એ. તે જિન વારઈ આંતરઈ, તે પૌતમ તુઝ સાંભર તિમ કહું અનુક્રમિ, ત્રિસઠિ પુરુષનું એ. ઢાળ બીછ–(દેહરાનઈ કાસીસે દીવા ઝહલઈ– દેશી) શ્રી જિન રિષભનઈ તીરથિ, ચક્રવર્તિ ભરત સુજાણ રે, ચક્રવતિ બીજો સગર કહું, તીરથ જન અજિત મંડાણ રે. એહ ઉમર નર ગાઈ, પાઈઈ પરમ સુખ રંગ રે, જસ ગુણ સુનત મન ઉસઈ, હિસઠ ઉ મ ચંગ રે. હ૦ (અંકણી) ૮ આઠ જિન તદનતરિ હૂઆ, પછઈ પંચ કેશવ જુત્ત રે; ધર્મ શાંતિ અંતરિ દે હૂઆ, ચક્રવત્તિ ગુણહ સંજુર રે. એહ. ૯ બિયાલીસ ધનુષ દેહ મઘવનું, આયુ વરષ લખ પંચ રે, સનતકુમાર વરષ ત્રિણિ લખ, એકતાલીસ ધનુષ તનુ ઉંચ રે. એહ૦ ૧૦ શાંતિ કુંથુ અર પદ બિ ધણી, ચક્રવત્તિ નઈ જિનરાજ રે, કેશવ પછઈ ચકવત્તિ હુઓ, સુભૂષ અઠમ હિત કાજ રે. એહ૦ ૧૧ ઉંચપણુઈ અઠાવીસ ધનુષ એ, સાઠિ સહસ વરસ જસ આય રે; કેશવ પછઈ મલિલ જિન હૂઆ, પ્રણમત બહુ સુખ થાય છે. એહ૦ ૧૨ સુનિસુવ્રત વાર હૂઆ, ચક્રી મહાપદ્મ સુઠાય રે, કેશવ પછી નમિ જિનવર, ચક્રી હરિ નમઈ જાય છે. એહ૦ ૧૩ જય નૃપ ચકી અગ્યારમે, આયુ વરસ સહસ તીન રે; ધનુષ ભાર ઉંચપશુઈ, પછઈ નેમિ કેશવ લીન રે. એહ૦ ૧૪ બ્રહાદત્ત ચક્રવત્તિ ઉચપણુઈ, ધનુષ સાત સાત સઇ આય રે, પાસ વીર જિન મેલતાં રે, રેખાબહ પુરુષ કહિવાય છે. એહ૦ ૧૫ For Private And Personal Use Only
SR No.521626
Book TitleJain_Satyaprakash 1946 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy