SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ૩. આકાશસ્તિકાય-અવકાર આપવાના સ્વભાવવાળું આ દ્રવ્ય છવ–પુરને લાકડામાં જેમ ખીલીને સ્થાન મળે છે એમ પિતામાં સ્થાન આપે છે. ચૌદ રાજલોમાં - એવું એક પણ રથાન નથી કે જયાં જવ–અજીવને સદભાવ ન હોય. તા ક-ચૌદ રાજલકના મુખ્ય પણે ઊર્ધ્વ, તિયંગ અને અધા એવા ત્રણ ભાગ પડે છે. સાદી ભાષામાં એ વાત મૂકીએ તે જ્યાં દેવોને વાસ છે એ જ યાને ઉપરના ભાગ; જેને વર્ગ કહેવામાં આવે છે. જયાં નારકે યાને દુઃખથી પીડાતા જીવોને વાસ છે એ અધે યાને નીચેનો વાસ, જે સાત નરક તરીકે ઓળખાય છે. એ બન્નેમાં રહેલ વચલ પ્રદેશ એ આપણે માનવ યાને તિયંગ લોક; એમાં તિય અને મનુષ્યો વસે છે. ઉપર મેરા પ્રમામાં સુખ છે તે નીચે મોટા પ્રમાણમાં દુઃખ છે, જયારે મનુષ્યલોકમાં સુખ અને દુઃખ જેડલા રૂપે રહે છે. મનુષ્યલેકની મર્યાદા બા પ્રમાણે કહેવામાં આવી છે: મધ્યમાં મેરુ પર્વત છે. એને ફરતો એક લાખ જનના ઘેરાવાવાળે બૂડપ છે. મેરુ પર્વતની નજીકમાં ઉત્તર-દક્ષિણે મહાવિદેહ ક્ષેત્રના બત્રીશ વિજયો યાને મોટા પ્રદેશો પથરાયેલા છે. એને દક્ષિણ છેડા પર ભરતક્ષેત્ર અને ઉત્તર છેડા પર અરવત નામા ક્ષેત્ર છે. ભરત, મહાવિદેહ અને અરવત-એ ત્રણે ક્ષેત્રે કર્મભૂમિ તરીકે ઓળખાય છે. એમાં વસનાર છને પિતાનો વ્યવહાર અસિ, મસી અને કૃષિના જેરે ચલાવવો પડતો હેવાથી કર્મભૂમિ એવું નામ ગુણનિષ્પન્ન છે. ભારત અને મહાવિદેહના વચગાળે તેમ જ અરવત અને મહાવિદેહ વચગાળે પર્વતો મારફત જેના આંતરા પડયા છે એવા યુગલીકાના બે બે ક્ષેત્રો આવેલાં છે. એમાં વસનારની જરૂરિયાત દશ પ્રકારનાં કલ્પવૃક્ષ દ્વારા પૂરી પડતી હેવાથી એ સર્વ પ્રદેશો અકર્મ ભૂમિ તરીકે ઓળખાય છે. જબૂદીપને ફરતા લવણસમુદ્ર વલયાકારે છે. એ સમુદ્રને વલયાકારે ધાતકી ખંડ નામા બી જે કીપ વીંટળાય છે. એને ફરતે કાલેદવિ નામા સમુદ્ર પ્રથમના લવણસમૃદ્ધની માફક વલયાકારે યાને ગોળાકારે વીંટળાય છે. એ પછી પુષ્કરવાર દ્વીપનામા જે દીપ વલયાકારે આવેલો છે. એના અર્ધા ભાગે વાડની માફક ગાળ'કારે માનુષ્યોત્તર નામ વિશાળ પર્વત ખડે થાય છે. આ પ્રમાણુ જેતએ દ્વીપના અર્ધા ભાગમાં જ વસતી છે. પ્રથમના જંબૂદીપ માફક પાછળના દ્વીપમાં કર્મ અને અકર્મ ભૂમિઓ આવેલી છે. દ્વીપનું પ્રમ ણ બમણું થતું હોવાથી એ ભૂમિઓને વિસ્તાર પણ બમણ થાય છે. ત્રીજા પુષ્કવરમાં એ ન્યાયે ચારગણું સંભવે, પણ વસતી અધ ભાગમાં જ હોવાથી ત્યાં પણ બમણી ભૂમિઓ છે. આ રીતે માનવેતર પર્વતની મર્યાદા કર્મભૂમિ તરીકે ઓળખાતાં પાંચ ભરત, ચિ મહાવિદેહ અને પાંચ અરવલ સમાય છે અને એ છે રણે અકર્મ ભૂમિના ક્ષેત્રો વશ થાય છે. આ સમગ્ર પ્રદેશને અઢી દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. એની મર્યાદા પસ્તાવીસ લાખ યોજનની છે અને એટલે પ્રદેશ મનુષ્યલેક ગણાય છે, કેમકે ત્યાં સુધી જ માનની વસતી છે. એટલા ભાગમાં જ માનવોનો જન્મમરણને સદભવ છે. એ પછી એક બીજાથી બમણું વિઝભ યાને ઘેરાવાવાળા વયાકૃતિએ આવેલાં અસંખ્ય દીપ-સમુદ્રો છે એમ છેલાનું નામ સ્વયંભૂરમણ સમુદ છે. . ૪. પદગલાસ્તિકાય–પુદ્ગલે ૨૫શ-રસ-ગંધ અને વણે કરી યુક્ત હોય છે. તે અણુ-પરમાણુ અને રકંધ પ્રદેશાદિ રૂપના હોય છે. મેટ યાને સમગ્ર ભાર તે કંધ, એનો અમુક ભાગ તે દેશ, નાનામાં નાને ભાગે તે પ્રદેશ; જ્યાં લગી એ અંધ સાથે જોડાયેલ For Private And Personal Use Only
SR No.521625
Book TitleJain_Satyaprakash 1946 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy