SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] નિર્ભોક્ત તાલેક [ ૩૧૯. આ સપૂર્ણ લેખનું પરિશીલન કર્યા પછી વાચકે સમજી શક્યા હશે કે પરિપત્રનાં જાહેર કરેલ ટિપણ તે માત્ર ટિપ્પણું જ છે, તે મૂળ, નિર્યુકિત કે ટીકાની વસ્તુ નથી. અને તે ટિપ્પણુ પણ પાઠને સંગત પણ નથી. એટલે કેરી ભ્રમણું રૂપે જ છે. દિગમ્બર વિદ્વાનો આવશ્યક નિર્યુકિતને આગળ ધરી પાંચ તીર્થકરોને બ્રહ્મચારી અને ભ૦ મલ્લિનાથને પુરુષ હોવાનું ફેલાવે છે તે તદ્દન જૂઠે પ્રચાર છે. તે માટે અર્વાચીન દિગમ્બર પંડિતોની જે માન્યતા છે તે પણ પાયા વિનાની છે. ન માલૂમ આવા આશ્રમના સંચાલકો ક્યા હિસાબે એવી થેથી વાતોની વકીલાત કરવા નીકળી પડ્યા હશે? આમ કરીને તો તેઓએ પિતાની પંડિતાઈનું પ્રદર્શન જ કરાવ્યું છે. ઉપસંહાર અંતે પરિપત્રના પ્રચારકોને હું હિતભાવે જણાવું છું કે તેઓએ પિતાના પ્રચાર માટે જેલા આ ઉપાયો પ્રશસ્ય કોટિના નથી. તેઓ આવી અસત્ય વાતો પર ઇમારત ન ચણે અને વાસ્તવિક રીતે સત્યના પક્ષપાતી બની રહે, એ જ તેઓના માટે હિતાવહ છે. વાચકોને પણ મારી સૂચના છે કે આવી વાડાબંધીઓ સંહારક તોથી જ ઓત-- પ્રોત હોય છે. તેમાં સુધારાના નામે દેશ અને ધર્મને છિન્નભિન્ન કરી નાખે છે. માટે સમજુ મનુષ્યોએ આવી વાડા વાડીથી સદંતર અલગ જ રહેવું જોઈએ. નવા નવા સંપ્રદાયના નિયામકો કેવા કેવા પાસાઓ ફેંકે છે, તે સમજી લેવું જોઈએ. જેમને બુદ્ધિ, વિચારશકિત, વિવેકદષ્ટિ અને સ્વહિતકામના છે તેમણે આવાઓથી સાવચેત રહેવું જોઈએ. ઈતિશમ निर्भान्त तत्त्वालोक [दान-शील-तप-भावनादिध मिकविशिष्टव्याख्यानरूपो निबन्धः] प्रणेता-पूज्य मुनिमहाराज श्रीवल्लभविजयजो [क्रमांक-१२६ से शुरू : गतांक से क्रमशः इस अंकमें सम्पूर्ण ] मनुष्य जीवनका सार रूप यह धर्म सम्यग्ज्ञान सम्यगदर्शन और सम्यकचारित्र स्वरूप या श्रुत और चारित्ररूप है, इस बातको हम पहले कह चुके हैं। धर्मका क्षेत्र अति विस्तृत है धर्मकी जितनी भी प्रशंसा की जाय थोडी है, धर्मके महत्त्वका प्री तरह वर्णन करनेवाले तो केवल सर्वज्ञ भगवान ही है। फिर भी मैंने अपनी अल्प बुद्धिके अनुसार धर्मका जो लक्षणपूर्वक वर्णन किया है वह पूरे धर्मके महत्त्वके वर्णनके सामने नगण्य है, बहुत कम है। धर्मके विशेष महत्वको नहीं समझते हुए कितने लोगोंने धर्मकी उत्सूत्र प्ररूपणा की है और धर्मविरुद्ध भाषण किये हैं, जैसे-तेरहपन्थ मत के आद्यप्रवर्तक ज्ञानभिक्षु भिक्षुस्वामीजीने अपनी ' अनुकम्पा ढाल ' नाम की पुस्तकमें लिखा है कि कोई मात पितारी सेवा करे दिनरात, वले मनमाना भोजन त्यांने खवाय । बले कांवड कान्धे लिया फिरे त्यारी, वले बेहूं टंकोग स्नान करावे ताई । ओ उपकार संसार तणा छे, संसार तणो उपकार करे छे, तिणरे निश्चय संसार वघे ते जाण " ઢિાઢ ૨૨ p. ૧૨]. For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy