________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવક
અંક ૧૦–૧૧] “વિવાહલઉં સાહિત્યનું રેખાદશન [ ૨૧ સાહિત્યને પણ યોગ્ય ન્યાય અપાવા લાગ્યો છે. તેમ છતાં આજે એ સાહિત્ય હજી પૂર્ણ સ્વરૂપમાં જાણમાં આવ્યું નથી એટલે “વિવાહલઉસાહિત્યની જેટલી કૃતિઓ મારા જાણવામાં આવી છે તે હું અહીં નોંધુ છું અને એમાં ઉમેરો સૂચવવા વિશેષજ્ઞોને વિનવું છું. આ કૃતિઓ અકારાદિકમે નીચે મુજબ છે – નામ
કર્તા રચનાવર્ષ વક્રમીય) ૧ આદિનાથવિવાહ
ની '
૧૬૭૫ પહેલાં ૨ આદીશ્વરવિવાહલ
ઋષભદાસ
સત્તરમી સદી ૩ આદ્રકુમારવિવાહલું
સોળમી સદી ૪ અષભદેવવિવાહલુધવલ
૧૫૯૦ પહેલાં ૫ કીતિરત્નસૂરિવિવાહિલી
કલ્યાણચન્દ્ર ૬ ગુણરત્નસૂરિવિવાહલઉ
પદ્મમન્દિર ૭ જ—અખ્તરંગરાસવિવાહલો
સહજસુન્દર
૧૫૭૨ ૮ જખ્ખસ્વામીવિવાહ
હીરાનન્દ્રસૂરિ
૧૪૯૫ ૯ જિનચન્દ્રસૂરિવિવાહ
સહજજ્ઞાન ૧૦ જિનેશ્વરસૂરિવિવાહ
સોમભૂતિ
૧૩૩૧ની આસપાસ ૧૧ જિનદયસૂરિવિવાહલી
મેનિન્દન
૧૪૩૨ પછી ૧૨ નેમવિવાહ
કેવળદાસ અમીચંદ ૧૯૨૯ ૧૩ નેમનાથધવલવિવાહલું
બ્રહ્મ વિનયદેવસૂરિ ૧૬૧૫ પહેલાં ૧૪ નેમિનાથવિવાહ
ઋષભવિજ્ય
૧૮૮૬ ૧૫
મહિમસુન્દર ૧૬ ,, (નેમિનાથવિવાહગરબે) વીરવિજય
૧૮૬૦ ૧૭ પાર્શ્વનાથવીવાહલુ
૧૫૮૧ પહેલાં ૧૮ વેણુવત્સરાજવીવાહલુ
ડાંમરા (
દાદર) ૧૬ ૦૭ પહેલાં ૧૯ શાન્તિનાથવિવાહલેધવલ
બ્રહ્મ વિનયદેવસૂરિ ૧૭મી સદી ૨૦ શાન્તિનાથવીવાહલુધવલપ્રબન્ધ આણુન્દપ્રમોદ ૧૫૯૧ ૨૧ સુપાર્શ્વજિનવિવાહલો
બ્રહ્મ વિનદેવ
૧૬૩૨ ૨૨ સુમતિસાધુસૂરિવિવાહ
લાવણ્યસમય
સોળમી સદી આ કૃતિઓને ક્રમશઃ વિચાર કરીએ તે પૂર્વે ત્રણ વાત નેંધી લઈશું:
(૧) વેણીવત્સરાજવીવહાલુ એ જ એક અજૈન કૃતિ છે. એની હાથપોથી વિ.સં. ૧૬૦૭માં લખાયેલી મળે છે. એટલે આ કૃતિ ઓછામાં ઓછાં ચારસો વર્ષ જેટલી પ્રાચીન છે. એનો આદિમ અને અંતિમ ભાગ જેન ગૂર્જ૨ કવિઓ (ભા. ૩, ખ ૨, પૃ. ૨૧૨૪–૫) માં અપાયેલ છે.
(૨) ઉપર્યુક્ત તમામ કૃતિઓમાં વિ. સં. ૧૩૩૧ પછી થોડાંક વર્ષોમાં સોમવૃત્તિને હાથે રચાયેલ જિનેશ્વરસૂરિવિવાહલો સૌથી પ્રાચીન છે. એના કરતાં કોઈ જૂની કુતિ–જૈન કે અજૈનને હાથે રચાયેલી કૃતિ-અત્યાર સુધી તે મળી નથી. એવી રીતે
પેથે
For Private And Personal Use Only