SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ આ બંને પ્રકારના મ ને નિચે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ધર્મપરીક્ષા” અન્યની ટીકામાં દર્શાવ્યો છે. ધર્મપરીક્ષાની ટીકાની શરૂઆતમાં જ માધ્યરથને પરીક્ષામાં ઉપયોગી ગુણ જણાવી તેઓશ્રી વિકૃત માધ્યને અંગે શંકા કરી ઉત્તર આપતાં જણાવે છે કે प्रतीयमानस्फुटातिशयशालिपरविप्रतिपत्तिविषयपक्षद्वयान्तरनिर्धारणानुकूलव्यापाराभावलक्षणस्य माध्यस्थ्यस्य परीक्षाप्रतिकूलत्वेऽपि स्वाभ्युपगमहानिभयप्रयोजकदृष्टिररागाभावलक्षणस्य तदनुकूलत्वात् ।। - કઈ પણ એક પ્રકારની વિશેષતા-અતિશયતા પ્રકટ જણાય છે ને તે કારણે તે માલ-ઉપાદેય આદરણીય છે. તેમાં અન્ય આવીને મતિભેદ કરે, વિરુદ્ધ વાત કરી જુદા વિચાર બતાવે, તેથી બે પક્ષ પડે. તેમાંથી કયો પક્ષ સત્ય ને કયો અસત્ય તે નક્કી કરવા માટે ઉચિત પ્રયત્નો કરવા જોઈએ. તેવા પ્રયત્ન ન કરવા રૂપ મામય હેય છે. પરીક્ષામાં પ્રતિકુલ છે, તે માધ્યથી ભ્રમણા થાય છે. એ જ પ્રમાણે ખરાબ પાર્થને કોઈ આ સારે છે એમ જણાવી તેમાં ગ્રાહ્યતા ઉત્પન્ન કરે ને તેથી બે મત જન્મે તેમાં પણ સાય નિર્ણય કરવા પ્રયત્ન ન કર ને મધ્યસ્થતા ધારણ કરવી તે પણ ત્યાજય છે. પરંતુ પોતે કેઈ પણ મત, વિચાર વસ્તુ વગેરે ધારણ કરેલ હોય, સમય જતાં તેમાં દષ્ટિરાગ જામ્યો હેય, હવે જે તે ગ્રહણ કરેલ વસ્તુ વગેરેના ગુણદેવ વિચારવામાં આવે, ને વતુ દૂષિત કરે તે તેને ત્યાગ કરવો જોઈએ. દષ્ટિરાગો અંગીકાર કરેલ વસ્તુને ત્યજવા તૈયાર નથી હોતું. એટલે તે બે માગ ગ્રહણ કરે છે. એક વરતુની પરીક્ષા જ કરતા નથી ને ગતાનુમતિ રીતે વસ્તુને વળગી રહે છે. બીજું કદાચ પરીક્ષા કરવાના સંયોગોમાં મુકાય તે પણ પકડેલ કરાગ્રહને ત્યજ્યા સિવાય પોતાની માન્યતા વગેરેનાં છતાં દૂષને ઢાંકવા અને અછત ગુણેને દેખાડવા પ્રયત્ય કરે છે. એ પ્રમાણે ન કરતાં કોઈ પણ પદાર્થ પ્રત્યે દષ્ટિરાગ ન ધારણ કર, કરાગ્રહમાં ન મુકાવું, અસત્પક્ષપાતમાં ન ખેચાવું તેનું નામ સત્ય –આદરણય–ઉપાદેય માધ્યચ્યું છે. તેવા મામ્બરથી જ વરસ્તુતવની સાચી પરીક્ષા થાય છે, યથાવસ્થતા જાન થાય છે. એ રીતે સ્વીકારેલ અત્યથી અવિકૃત વિકસને પ્રગતિ મળે છે. ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા, સત્યને માટે અનુકરણીય સરલતાને ધારક શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ આદરણીય માધ્યનું–જેમાં સર્વસ્વ સમાઈ જાય છે તેવું-એક મનનીય મુક્ત આપણને સંભળાવે છે તે આ પ્રમાણે– - पक्षपातो न मे वीरे, न द्वेषः कापलादिषु॥ युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥१॥ વીર મહાવીર વર્ધમાન સ્વામીને વિષે મારે પક્ષપાત નથી; કપિલ વગેરેને વિષે દેષ નથી. જેનું વચન યુક્તિયુક્ત છે તેને સ્વીકાર કર-તેને અનુસરવું. (એ અમારા નિર્ધાર છે.) માટે કઈ પણ તને કદામહ સિવાય તપાસવું, તેના ગુણદોષની વિચારણા કરવી, ગુણવાળા તરાને અનુસરવું. અનુસ હેઇએ તો વિશેષ પ્રેમ પૂર્વક તેને વળગી રહેવું, દેવવાળાં તવોને ગ્રહણ જ ન કરવા, ગ્રહણ કર્યા હોય તો જરા પ ખેદ ધ સિવાય સંકોચ વગર છોડી દેવા એ જ ખરેખર માબ છે. ને એ જ માધ્યસ્થ આત્માને મુક્ત કરાવનાર છે. એવા મધ્યસ્થને કેળવી ભવ્ય ભવામણને અલ્પ કરી પ્રશાન્ત બને! For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy