SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ બતાવેલી યુથિી ગભિલને એ સર્વ પ્રથન શક સાદિઓએ નિષ્ફળ કર્યો. આ યુદ્ધમાં ગદંબિલનું મૃત્યુ થયું હોય કે સાહિઓના હાથમાં પકડાઈ જતાં શ્રી કાલકાચાર્યના કથનથી તેને જીવતો જવા દીધું હોય એ વિષયમાં માંતર છે. એ તે નકકો છે કે ત્યાર પળ તેનું વનમાં અસ્તિત્વ રહ્યું નથી. સાધ્વી સરસ્વતીને છોડાવવામાં આવી. આ પછી ઉજજયિની પર શક સાહિએ આધિપત્ય શરૂ થયું, કાલકાચાય જેના માં પારસકૂલમાં રહ્યા હતા તથા જેને સૌરાષ્ટ્રમાં મુખ્ય-અધિપતિ નીમવામાં આવ્યો હતો, તે સાહિ ઉજજયિનીને અધિપતિ બન્યા અને અવતિના અન્ય પ્રાંતોમાં બાકીના ૫ ચાહિએ સત્તા ભોગવતા રહ્યા. ચૂંભવ છે કે, કેવલ અવનિમાં જ નહિ પણ સૌરાષ્ટ્ર અને અન્ય જે પ્રાંતો સીધા ગર્દભિલના કબજામાં હતા તે સર્વમાં આ સાહિઓ નીમાયા હશે. સર સ્વતી સાધ્વી સહિત પડાની પાયશ્ચિત્તાદિથી શુદ્ધિ કર્યા બાદ શ્રીકાકાચા નું પ્રવૃત્તિક્ષેત્ર ધાર્મિક જ હોય એ સ્વભાવિક જ છે ઉજજયિનીની રાજ્યવ્યવસ્થાના અંગે તેમને કાંઈ પણ લાગતું વળગતું ન હતું. એમને ઉજજયિની પર સાહિઓ આવે કે મલ્લિને વારસદાર બલમિત્ર આવે તે પ્રત્યે ઉદાસીનતા જ હોય. પણ બલમિત્રને એ ન જ પાલવે. એના પરિણામ તરીકે જ બલમિત્રને ગમે તે રીતે બળ કેળવવાનું અને કેની પાસેથી પિતાને ઉજજયની પરને પરંપરાસદ્ધ હક મેળવવો જ રહ્યો એ માટે એણે આન્દ્રદેશમાં જઈ પૂરતું બળ એકત્રિત કરવા વિવિધ પ્રયત્નો આદર્યા હોય તો તેમાં કાંઈ નવાઈ નથી. હવે ઉજજયિનીમાં શકસાહિઓએ રાજય કરવા માંડયું (મ.નિ.૪૦ ૬-૭). તેઓ પારસંકુલમાં હતા ત્યારે પણ રાજકર્તાઓ હતા. આ કાંઇ એમને રાજય ચલાવવાની નવીન તાલીમ લેવાની ન હતી. ગમે તેવા સંસ્કારને ઝીલી તેને પોતાનામાં ઉતારવાની ને છરવવાની શક્તિ આ શકતિમાં પરાપૂર્વથી હતી તેઓ અનાદેશના વતની હાઈ યાચારથી પણ મનાય જ હતા, પણ શ્રીકાલકાચોના સંબંધમાં આવતાં તેમની અંદર આવના સંસ્કાર રેડયા હતા. તેમની અંદર મર્યાદિત જૈનત્વ પણ સ્વીકાર કરાવવામાં આવ્યું તેવું જ જોઈએ. તેમને જીવનસવૅસ્વ સમર્પનાર શ્રી કાલકાચા તેમનું જીવન ઘડતર આ લોક પૂરતુ જ ઘડયું હોય એ બની શકે જ નહિ. આ જ સમયે ના શિક અને પુના જિ૯લા વગેરે પશ્ચિમઘાટના પૂર્વ પ્રદેશમાં રાજ્ય કરતા “ઉસવદાત–શકરાજાનું આર્ય અને ધર્મશીલતા કેવી હતી એ તે વિભાગમાં મળી આવતા લેખેથી આજે ઇતિહાસના વાચકે સુપસિંગત છે. શકપ્રજા હિની સ્થાનિક પ્રજામાં ભળી કેવી ઓતપ્રોત થઈ જતી હતી તેની એ લેબો આજે જાક્ષી પૂરી રહ્યા છે. ઉજજયિનીના આ શંકાનું પણ તેવી જ રીતે હિન્દીકરણ ન થયું હોય એમ માનવાને કઈ કારણ નથી. તેમણે અવન્તિદેશની પ્રજ પર ત્રણ જાર વર્ષ શાસન કર્યું હતું એમ જૈન સાહિત્ય કહે છે. એમનું શાસન કઈ પણ રીતે જુલમી હોય છે ત્યાં ઉલ્લેખ મળતો નથી. આમ છતાં “ગર્ગ સંહિતા સાથે અંતમાં સંયુકત યુગપુરાણુ શકરાજાઓના જુલમ આદિ વિષે જે લખી રહ્યું છે તેની નધિ દિ. બ. કેશવલાલ હર્ષદરાય દુવા શબ્દોમાં આ પ્રમાણે છે – “એ શકામાં જેની મૂડી ધનુષ હશે એ મહાબલવાન અપ્લાટ થશે. જેની સામે કાઈ રણ માંડી નહીં શકે એવો એ રાતી આંખને શક પુષ્પપુર ઉપર ચડાઈ કરશે. એ For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy