SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્ય કાલકના સહાયક શક સાહિએ [ ૨૦૫ ઈ. સ. ૫૦ ના સમય દરમિયાન કાબુલને જીતી પછી હિન્દમાં પ્રવેશ કર્યો હતો. એમના આ લાંબા ભ્રમણમાં કડકીસીઝ પલા સુધી તેમની શકે તેની સાથે કોઈ જાતની એકતા હોય એ ઉલ્લેખ થયો નથી, વિરુદ્ધ, તેઓ તેમને ત્યાંથી ખસેડનારા અને તાબામાં રાખનારા જ જણાયા છે. શોની સાથે તેમને જે કાંઈ સંબંધ જેવું જણાયું હોય તો તે કડકીસીઝ બીજાને સુબો ટસમેતિક શક હશે તે પછી જ છે. પણ એ સંબંધ જાતિ તરીકને નહિ પણ સ્વામી-સેવક તરીકને હતો. આ સંબંધથી ઉત્પન્ન થયેલા ગોટાળામાંથી જ શક અને યુસીની એકતાની બ્રાન્ત થઈ ગઈ હોય તે ના નહિ. બીજું યુરી જાતિના માટે “ષિક શબ્દ પણ વપરાય છે, એ પરથી તો અનુમાન થાય છે કે, આ જાતિ ભલેને ભાયંદેની ન હોય પણ શક જાતિ કરતાં કળાની દષ્ટિએ વિશેષ સંસ્કારવાળી હશે, સંભવ છે કે મહાવીરનિર્વાણુથી પણ બહુ પૂર્વે આ ઋષિક જાતિ કાનસુ પ્રદેથી લઈ વાવ પર્શિયા સુધીમાં હિંદની ઉત્તરના અને વાયવ્યના પહાડોની પેલી પાર કઈ જગાએ જથ્થાબંધ કે કોઈ જગ્યાએ છૂટીછવાઈ વસવાટ કરીને રહી હશે. અને જે જે પ્રશ્નમાં વસી હશે તે તે પ્રદેશના ને ઈષક” તરીકે બહુધા જાળખાતી હશે. એ જાતિ જે સરહ પરદમાં વસેલો હશે તે પ્રથમ ઋષિક, પછી પાદ-જિક અને અંતે લાંબાકાળે અપભ્રંશ થઈ પારસિક-પારસી-ફારસી શબ્દથી બેલાતો થા હશે. તાહિયા જાતિ કે જેના માટે કહેવામાં આવે છે કે, તે કાનજુ પ્રદેશમાં વસતી યચી જાતિની પાડોશમાં રહેનારી હતી અને ત્યાંથી ખસતી ખસતી એસિયાઈ તુર્કસ્થાન અને ઈલ નદીની વચ્ચેના ગમે તે એક કે અનેક માગે ઠેઠ એક્ષ આ નદીની ખીણોના દક્ષિણ પ્રદેશબેક સુધી પહોંચી હતી અને ત્યાં વસાહત કરીને રહી હતી, મા તાહિયા જાતને સુચીઓએ તાબે કરી તેમના પર તેમણે પિતાની સત્તા સ્થાપી હતી એ પૂર્વે કહેવાઈ ગયું છે. તાહિકા એ કજાત છે એવી પણ કેટલાકોની માન્યતા છે, પણ એ બરાબર હોય એય લાગતું નથી. એમ કહેવામાં આવે છે કે, તાહિષા અને સુખાર એક જ જાતિના માટે વપરાયેલા શખે છે. આ ‘તુ ખાર ” એ શબ્દ “તુષાર ' શબ્દથી બહુ ભિન્ન નથી એટલે તુષાર શબ્દ તાહિયાને પર્યાયાન્તર થયો. આમાંથી એ મતલબ નીકળે છે કે, તાહિયા એટલે તુષાર જાતિ તુષારાએલ-હિમાલયની સાથે સંબંધવાળી છે. પછી ભલેને એ વ્યાપારી શાન્ત પ્રજા પિતાના વ્યાપારને ખેડતી હિમાલય પર્વતના ઉત્તરમાં ને વાયગ્નમાં દૂર દૂર સુધી ફરી વળી હાય. પણ આ બધાં અધૂરાં જ અનુમાને છે; એ સંશવકને કોઈ નિલય પર લાઈ જતાં નથી. દેશ પરથી જાતિનું નામ પડે છે અને જાતિ પરથી દેશનું નામ પણ પડે છે. આ જાતને નિર્વાહ, વ્યાપાર, ઉપદ્રવાદ, સંસ્કૃતિપ્રચાર અને સત્તા વગેરે કારણેને લઈ વખતોવખત સ્થાનાન્તર કરવાં પડે છે, અને એવાં જ કારણને લઈ ફરીથી પાછું તેમને મૂળ સ્થાનમાં પણ આવવું પડે છે, લીપી, ભાષા, વેશ, રહન સહન વગેરે પણ દેશકાલના ભેદ ઉલટપાલટ થતાં જાય છે. વસાહત કરનારી જાતિઓ વસાહત પ્રદેશના મૂળ વતનીઓનું કેટલું સ્થિર રહેવા દે ને કેટલું નાશ કરે, ઠેટલું આપ ને કેટલું અપનાવે એનો કાંઇ નિયમ નથી. આવી આવી અનેક પ્રકારની અચોક્કસ સ્થિતિમાં સંપૂર્ણ પ્રામાણિક સંશોધન ન થાય ત્યાં સુધી; એક For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy