SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૧ ] શાસ્ત્રમહાય [ ૨૪૭ पुत्रदारादिसंसारः पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम् ॥ મૂખ પુરુષને પુત્ર, સ્ત્રી અદિ સંસાર જેમ ભવભ્રમણને હેતુ છે તેમ જે શાસ્ત્રને આત્મા સમ્યગુ વેગથી રહિત છે તેને માટે તો શાસ્ત્ર ૫શુ સંસાર છે-ભવભ્રમણને હેતુ છે. અર્થાત મોહલુખ્ય પ્રાણીને જેમ સ્ત્રી, પુત્ર, ઘરબાર, લક્ષ્મી ઉપર ખૂબ જ મમત્વ હોય છે, તેમ જે શાસ્ત્રને વિદ્વાન અને સારો ઉપદેટા છે, તેનું જે તે પ્રમાણે આચરણ ન હોય તે પેલા મૂઢની માફક શ સ્ત્ર પણ તેને માટે તો સંસાર-પરિભ્રમણનો હેતુ બને છે. આ જ વસ્તુ શ્રી જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષામાં કહે છે કે सुयनाणम्मि वि जीवो, वटुंतो सो न पाउणइ मोक्खं । जो तवसंजममइए, जोगे न चहए वोढुं जे ॥ તપ અને સંયમ રૂપ મને ન વહન કરી શક્તો શ્રવજ્ઞાની છત –એકલા બુતજ્ઞાનમાં વર્તતો જીવ–મેક્ષ પામતો નથી. હજી આગળ પણ એ જ મહાત્મા ફરમાવે છે ગદ થઈનિઝામોવિ gિછ મf वारण विणा पोओ न चएइ महष्णवं तरि । तह नाणलद्धनिजामओऽवि सिद्धिवसहिं न पाउणइ । निउणोऽवि जीवपोओ, तवसंजममारुयविहूणो ॥ संसारसागराओ उच्छुड्ढो मा पुणो निबुड्डेजा । चरणगुणविप्पहूणो बूडा सुबहुंपि जाणंतो ॥ ભાવાર્થ–કુશળ ખલાસીવાળું વણિકનું વહાણ અનુકૂળ પવન વિના જેમ સમુદ્ર તરીને તેના ઈષ્ટ સ્થાને નથી પહોંચી શકતું, તેમ જ્ઞાનરૂપી કુશળ ખલાસી યુકત છ રૂપે વહાણ તપ અને સંયમ રૂપે પવન સિવાય મોક્ષ ભૂમિએ-સિદ્ધિાસ્થાને નથી પચતું. હે મહાનુભાવ, મહામુશ્કેલીએ માનવભવ પામી સંસારસાગરના કિનારે આવ્યો છે તે ચરણકરણદિ તપ સંયમાદિ ગુણ રહિત બનીને તેમાં–સંસાર સમુદ્રમાં–હૂબ નહીં. તું ગમે તેવાં શાસ્ત્રો જાણતા હોઈશ, શ્રતજ્ઞાની હોઈશ, એથી એમ સમજતો હોઈશ કે હું શાસ્ત્ર મલે સંસાર તરી જઈશ તો તું ભૂલે છે. કારણ કે ઘણાયે શ્રુતજ્ઞાનીઓ પ્રમાદને વશીભૂત થઈ ડખ્યા છે. માટે શ્રતજ્ઞાનીનું ઘમંડ છોડી, શાસ્ત્રાનુસારી અનુષ્ઠાન, ધર્મક્રિયા, તપ સંયમાદિનું આચરણ કર, અપ્રમત્ત બની ચરગુ-કરણદિ ક્રિયામાં તત્પર બન, જેથી તું જરૂર તરી શકીશ. ભાષ્યકાર –“સંગમલિબ્રિાહિમ, તત્યેવ કુળો નિકા” સંયમ અને ક્રિયારહિત જીવ પુનઃ સંસારમાં ડૂબે છે. અર્થાત એલો નાની–સંયમદિ ક્લિારહિત જ્ઞાની-સંસારસમુદ્રમાં ડૂબે છે. ભાષ્યકારઃ—“રિવાળિો , ગુરૂ નાનો કદાકાળી” - સહિયારહિત જ્ઞાની પુરુષ પણ અજ્ઞાનીની માફક ડૂબે છે. નિશ્ચય નથી તો ક્રિયારહિત મહાજ્ઞાનીને પણ અજ્ઞાની જ કહ્યો છે. આગળ નિર્યુકિતકાર કહે છે – सुबहुंपि सुयमहीयं किं काहिती चरणविप्पहूणस्स । अंधस्स जह पलित्ता दीवसयसहस्तकोडीवि ॥ ઘણું સાર શ્રત ભણ્યો હોય–શાસ્ત્ર પારગામી થઈ ગયો હોય પણું ચારિત્ર રહિતનું તે જ્ઞાન અજ્ઞાન જ જાણવું. કારણું કે તેના જ્ઞાનનું એને કાંઈ ફળ નથી. અધિળો આગળ લાખ્ખો કરોડ દીપ કરો પણ જેમં નકામા છે તેમ ચારિત્ર રહિત મનુષ્ય ગમે તેટલું ભર્યું હોય પણે તેનું ફળ તેને ન હોવાથી તે કાંઈ જ કામનું નથી. For Private And Personal Use Only
SR No.521613
Book TitleJain_Satyaprakash 1945 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy