________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૦ વ્રતધારી રાજવી હતા, ત્યારે તેઓ પેાતાના રસાડામાં આહાર માટે નિયમિત એ મેરનું અને એક હરણુનું માંસ રધાવતા હતા તે કેમ માની શકાય ? હું પ્રંચ્છું છું કે ડા. શાહે આના ખુલાસા આપશે. જો આને ખુલાસા તે બહાર ન પાડે તે પેાતાના વિધાનમાં તેઓએ
ભૂલ કરી છે એમ કહી શકાય.
ડા. શાહને અમેા ખાતરી આપીએ છીએ ૐ આ ચર્ચાને અમે કાઈ પણ રીતનું ખાટું સ્વરૂપ નહિ આપીએ. પરંતુ પ્રાચીન ઇતિહાસમાં કાળગણુનાના મતભેદના કારણે, ડે।. શાહુ જેવા ખંતીલા સંશોધકને પણ ધ્રુવા ખાટા ખ્યાલ બંધાયા છે તેનું દર્શન કરાવવાની ઈચ્છાથી જ આ લેખ લખ્યા છે, એટલું જણાવી આ લેખ પૂરા કરીએ છીએ.
શાસ્ત્ર-માહાત્મ્ય
લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) ( ગતાંકથી પૂ)
આ જ વસ્તુમાટે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે અજ્ઞાનક્રિયા દૈવી નિરર્થક છે— मासे मासे तु जो बालो, कुस्सग्गेण तु भुंजए ।
न सो सक्खायधम्मस्स, कलं अग्घर सोलसिं ॥
ભાવા—ઢાઈ અજ્ઞાતી મનુષ્ય (અજ્ઞાન તપરવી) મહિને મહિને દાભની અણી ઉપર રહે તેટલું અન્ન ખાઇને ઉમ તપ કરે તે પશુ તે માણુસ-અજ્ઞાન તપસ્વી ઉત્તમ પુસ્ત્રાએ બતાવેલા ઉત્તમ ધર્માંતા સેાળમા ભાગને પશુ ન પડેાંચે. અર્થાત્ કાઈ અજ્ઞાની ગમે તેવાં આકરાં તપ કરે છતાંયે તે શ્રી તીર્થંકર ભગવંતે કહેલા ઉત્તમ ધર્મના સાળમા ભાગે પણ પહેાંચના નથી. શ્રી તીર્થંકર ભગવંતે કહેલ આજ્ઞા મુજબ તપ કરનારનું તપ જ મેાક્ષદાયક છે, અને એ આજ્ઞા બરાબર સમજવા માટે શાસ્ત્ર એ જ મુખ્ય સાધન છે. આપણે એ તે જોયું કે શાસ્ત્ર ઉપર ભક્તિ-બહુમાન રાખવાથી એકાન્ત લાભ જ છે, પરન્તુ આ ભક્તિ સફલ ત્યારે જ કહેવાય કે શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે આચરણ કરાય. આ માટે મહાપાધ્યાય શ્રી યશવિજયજી પેાતાના શાસ્ત્રાષ્ટકમાં કથે છે કે
शास्त्रोताचारकर्ता च शास्त्रशः शास्त्रदेशकः । शास्त्रैकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ॥
શાસ્ત્રમાં કહેલ આચારનું પાલન કરનાર, શાસ્ત્રના જાણનાર, શાસ્ત્રને ઉપદેશ કરનાર, શાસ્ત્રરૂપી અતીય ચક્ષુધાળા એવા મદ્રાયેાગી પુરુષ પરમપદ-મેક્ષપદને પામે છે.
શાસ્ત્રના જાણકાર બન્યા, શાસ્ત્રપારગામી બન્યા, પણ જે તે પ્રમાણે આચરણ ન હોય તે શાસ્ત્ર એ શાસ્ત્રનુ માટે પણ એક સંસાર-ઉપાધિરૂપ છે. તે જાવતાં સૂરિપુર દર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ યામબન્દુિમાં લખે છે કે—
"विद्वत्तायाः फलं नान्यत् सद्योगाभ्यासतः परम् । तथा च शास्त्रसंसार उक्तो विमलबुद्धिभिः ॥
વિદ્વત્તાનું—પાંડિત્યનું કુલ સમ્યગ્ યાત્રાભ્યાસ સિવાય બીજું નથી. અને જો તેમ ન હાય તા પિતા કહે છે કે એને માટે તેા શાસ્ત્ર એક પ્રકારના સંસાર છે. અર્થાત્ શાસ્ત્રન બનીને મન વચન અને કાયાના યાગને સન્માર્ગે–સમ્યગ્ માગે વાળે, એવી ક્રિયા કરે તે જ શાસ્ત્રજ્ઞાન સંસાર પાર કરાવનાર બને છે, નહો તે। શું તે માટે પણ કહે છે~~
For Private And Personal Use Only