________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
[ વર્ષ ૧ઠ
-
*
૧૫ર ].
શ્રી જૈન સત્ય પ્રકાશ ત્રીજા પથ્થર ઉપર સમાધિની નિશાની છે.
ચોથા પથ્થરમાં પાદુકાઓ છેઆ પાદુકાઓમાં પાની નીચે છે અને આંગળીઓ ઉપર છે. લેખ છે પરંતુ બહુ જ જીણું હેવાથી વંચાતું નથી, પરંતુ બારમી સદીનો લેખ છે એમાં સંદેહ નથી. ઉં. Xxx xxx દૂરનાં પવુિi આટલું જ વંચાયું છે.
પાંચમા નંબરના પથ્થરમાં પણ જેનાચાર્યની મૂર્તિ છે. લેખ છે તે બહુ જ જીર્ણ શીર્ણ થઈ ગયેલ છે. ઘણી મહેનત કરવા છતાંયે કાગળમાં માત્ર લીંટા જ દેખાયા.
છઠ્ઠા પથ્થરમાં સમાધિની નિશાની છે.
આ ટેકરા ઉપરથી આખું ગામ દેખાય છે. આ મશાનભૂમિ હશે. આ સ્થાન ખાસ કરીને જેન સાધુઓના દેહને અગ્નિ સંસ્કાર કરવાનું સ્થાન હશે એમ લાગ્યું. - પ્રથમ નંબરમાં જૈનાચાર્યની મૂતિને લેખ વાંસતાં શ્રી સિંદસૂરિજીનું જે નામ આપ્યું છે તે મહાપ્રતાપી, પ્રભાવશાલી આચાર્યવર્ય હશે એમ લાગે છે. તેઓના જીવનપરિચય અને શાસનસેવા, જેન સાહિત્યની સેવા વગેરે માટે હું શું કરી રહ્યો છું. કઈ પણ વિઠાતને આ સંબંધી કંઈ માહીતી મલે તે જરૂર પ્રકાશમાં મૂકે એમ ઈચ્છું છું.
, હારીજ સંબંધી વિશેષ તપાસ કરતાં જણાયું છે કે આ પ્રાંતમાં હારીજ એક મુખ્ય શહેર હશે, અને અહીં વિચરતા સાધુ મહાત્માઓ પ્રાયઃ હારીજ ગચ્છના ગૌરવવત્તા નામાભિધાનથી પ્રસિદ્ધિ પામ્યા હોય એમ લાગે છે.
ઉપર્યુકત ટીબા-કેવલાલીથી એકાદ માઈલ દૂર જંગલમાં એક મંદિર છે, પરંતુ અમે તે જોઈ શક્યા નથી. હારીજથી અમે કઈ ગયા.
કંબાઈ—હારીજથી કંઈ ૫ થી ૬ માઈલ દૂર છે. અહીં શ્રી મનમોહનપા. નાથજીનું સુંદર પ્રાચીન તીર્થ છે. અહીં ૮-૧૦ શ્રાવકનાં ઘર છે, ધર્મશાળા છે અને ઉપાશ્રય છે. ચાણસ્મા અને હારીજ વચ્ચે કંઈ સ્ટેશન છે. સ્ટેશનથી આ માઈલ દૂર જૈન મંદિર, ધર્મશાળા વગેરે છે. મેં શરૂઆતમાં જણુવ્યું છે તેમ શ્રીયુત લાલભાઈ લદાની આગ્રહભરી વિનંતિથી અમે અહીં આવ્યા અને યાત્રાને લાભ મળ્યો. અમદાવાદથી કેટલાક ભાઈઓ આવવાના હતા પરંતુ ન આવી શક્યા. અમે ત્રણ દિવસ રહી ખૂબ તપાસ–શધાળ કરી. કઈ ગામ પ્રાચીન છે એમાં તો સંદેહ નથી જ. હારીજથી આવતાં રસ્તામાં જ કેટલાંક ખંડિયેરે, જમીનમાં દટાયેલા પાયા, મટી મેટી ઈટો વગેરે જોયું હતું. અત્યારનું વિદ્યમાન જૈન મંદિર બહુ પ્રાચીન ન લાગ્યું. પરંતુ નાનું-નાજુક અને સુંદર દેવવિમાન જેવું આ મંદિર પરમ શાંતિનું ધામ છે. જે મહાનુભાવો તીની પરમ શાંતિનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે આ સ્થાનને જરૂર લાભ લેવો. મૂલનાયક શ્રી મનમોહનપાર્શ્વનાથજી ખરેખર મનમોહન જ છે. મેહરાજાનો નાશ કરી કર્મવિજ૧ હારીજ ગચ્છના લેખે આગળ ઉપર આપવામાં આવશે. ૨ કંબઈમાં અત્યારે જેમ શ્રી મનમેહનપાર્શ્વનાથજી કહેવાય છે તેમ કંઈ પાર્શ્વનાથ તરીકે પણ પ્રસિદ્ધ હશે. “કંબઈમાં કંબાઈ પાશ્વનાથજી” છે, એ ઉલ્લેખ મળે છે.
( પ્રગટપ્રભાવી પાશ્વનાથ). શ્રી મનમોહન પાર્શ્વનાથનાં પ્રતિમાજી કઈ સિવાય નીચેનાં સંસ્થામાં પણ પ્રસિદ્ધ છે
For Private And Personal Use Only