SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાન લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી) (ક્રમાંક ૧૧૪ થી ચાલુ) કમાંક ૧૧૪ માં છપાયેલા આ લેખમાં પંચાસર, મુંજપર મને અંદર બંધી હકીકત છપાઈ છે. આ લેખને આગળને ભાગ આપે તે પહેલાં એ ત્રણે ગામ સંબંધી વિશેષ સાત હકીકતની નોંધ અહીં આપું છું. પંચાસર–શ્રી વિજયસેનસરિઝના ઉપદેશથી પંચાસરના મંદિરને છોંહાર થયાને ઉલ્લેખ મળે છે. વિબાગા -ભong - રાજાના-નાનાવિધાનજલાઇન ઉપર પાથરો. (પદાવલીહામુઅ પૃ. ૮૧ અને ૮૨). ઉપર્વત સ્થાનેમાં શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ ઉપદેશદ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યા છે. - આજે પણ પંચારારની બહાર છે જેનમંદિર છે. તેથી આ જ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા હશે એમ કલ્પી શકાય ખરું. પરંતુ મુસલમાની જમાનામાં આ મંદિર ઉપર વિનાશ કર્યો હોય અને ત્યાર પછી છેલ્લે છેલ્લે ગામનું વિદ્યમાન મંદિર બન્યું હશે. બીજું આ પંચાસરમાં વિ. સં. ૧૫૪૮ માં શ્રીમવિમલસરિઝની આચાર્ય પદવી, શ્રી રમતિસાધુસરિઝના હાથે થઈ હતી એ ઉલલેખ મળે છે. પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર પંચાસરમાં હતું. પરંતુ વનરાજે પાટણ વસાવ્યા પછી આ શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પાટણ લઈ જવામાં આવી. પાટણમાંનું પંચાસરનું મોર એ જ વસ્તુ સૂચવે છે. પાટણ વસાવ્યા પછી અને તેને ગુજરાતની રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયા પછી પંચાસરની આબાદી વટવા માંડી તે સ્વાભાવિક છે. વિ. સં. ૧૮૯૧ માં જેસલમેરથી બાફણગોત્રના ગુમાનચંદના બહાદરમલ્લ વગેરે પાંચ પુત્રએ સાચુંજયગિરિરાજને માટે સંય કાવ્યો હતો તેમાં તેઓએ બીજાં બીજા તીર્થોની સાથે વચમાં આવતા પંચાસરની યાત્રા ને પણ ઉલ્લેખ મળે છે. (જેનસા. . . . ૬૭૭, શંખેશ્વરમહાતીર્થ અને પટ્ટાવલી સમુચ્ચય.). મુંજપર–આ ગામ પ્રાચીન છે અને ૧૩૦૧ માં મુંજ રાજાએ વસાવ્યું છે.(પ્રસિદ્ધ બાજરાજના પૂર્વાધિકારી-કાકા મુંજરાજ નહિં) અહીં ૧૬૬૬ માં શ્રી જેટી પીનાથજી. મૂળનાયક હતા. આ મુંજપુર ઔરંગજેબના સમયમાં અમદાવાદના સૂબાના હાથે તૂટયું. અત્યારે અહીં રર ઘર જેનોનાં છે, બે જિનમંદિરો છે તેમાં એક તે ત્રણ માળનું ભવ્ય મંદિર છે, સુંદર ધર્મશાળા ૫ણ છે. ચર–આ ગામનું અસલ નામ ચકોભાનપુર હતું. સુપ્રસિંહ પરમાતા પાસક મંત્રીશ્વર તેજપાલ શ્રી શંખેશ્વરની યાત્રાએ જતાં, વિ. સં. ૧૩૦૮ માં, અહીં સ્વર્ગવાસી થયા હતા. આ ગામ અત્યારે શ્રીશંખેશ્વરછથી ૬ માઈ દૂર છે, અને માટી ચંદુર તરીકે ઓળખાય છે. બસો વર્ષ પહેલાંનું સુંદર શિખરબદ્ધ મંદિર છે. શ્રાવાનું ઘર નથી. અહીથી સીધા સમ જવાય છે. અમે મુંજપુર થઈને સમી ગયા હતા. હવે પછી આ લેખને આગળને ભાગ શરૂ થાય છે. પથર બીજ ઉપર વિવાહ” આટલા શબ્દો બહુ જ મુશ્કેલીથી વવાયા. For Private And Personal Use Only
SR No.521610
Book TitleJain_Satyaprakash 1945 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy