________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
ગૂજરાતની મનહર જૈન પ્રતિમા
[ ૧૪૫ હતી. એવા અનુકૂળ ચેાગની હું પ્રતીક્ષા કરતા હતા, તેવામાં ગુજરાતના ઉત્સાહી ઇતિહાસ-પ્રેમી અને સુપ્રસિદ્ધ કલાપ્રેમી ચિત્રકાર સાક્ષર શ્રીયુત રવિશંકરભાઈ રાવળ( ઈતિહાસસમેલન પ્રદર્શન-સમિતિના અધ્યક્ષ) વાદરામાં આવતાં સહજ શુભ યોગ ખની ગયા. પરિણામે હવે પ્રતિકૃતિ(ફોટા) સાથે આ પ્રતિમા-પરિચય લેખ અન્યત્ર પ્રકટ ચરો, હ લ અહિં ફાટા વિના આપવામાં આવે છે.
-
કડીમાં રહેલી શકસંવત્ ૯૧૦ની જિન-પ્રતિમાના ઐતિહાસિક લેખ( વૃત્તિ-પ્રમાણે બાલીનાનકજીાજી મનસૂરિનિતાંતમાંત
२
३
मतिः ॥ तद्गाच्छ गुरुतरुयन्नाम्नासीत् सीलरुद्रगण : । सिष्येण मूलबसातो जिनत्रयमकार्य्यत ॥ भृगु कच्छे तदीयन पारिवल्लगणिना वरं ॥ सकसं વત્ ॥ ૧ ॥
४
५
આ લેખ ઉત્સણું કરનારે તાલવ્યા વાળા ચાન્ત, શોક, શિળ, રાક્ષ એ શબ્દોને હૃત્ય જ્ઞ વાળા દર્શાવ્યા છે. પડિમાત્રાવાળા આ લેખને થેાડા સંસ્કરણ સાથે આધુનિક પદ્ધતિએ આવા સ્વરૂપમાં દર્શાવી શકાય—
आसीनागेन्द्र कुले लक्ष्मणसूरिर्नितान्तशान्तमतिः ।
तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽऽसीत् शीलरु (भ) द्रगणिः ॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत ।
भृगुकच्छे तदीयेन पाविलगणिना वरम् ॥ शक संवत् ९१०
ભાવાય : --નાગેકૂકુળમાં અત્યંત શાંતમતિવાળા લક્ષ્મણુસૂરિ થઈ ગયા, તેમના ગચ્છમાં ગુરુ—વૃક્ષનું આચરણુ કરતા શીક્ષરુ(બ)દ્રઋણુ નામના [ગુરુ]' થયા; તેમના શિષ્ય પાર્શ્વિ લણએ ભૃગુકચ્છ(ભચ) માં મૂલવસતિ(મુખ્ય-જિનમદિર) માં શ્રેષ્ઠ ૩ જિના (ત્રણ જિન-પ્રતિમાઓ) કરાવ્યા. શકસવત્ ૯૧૦ (અર્થાત્ વિક્રમસવત્ ૧૦૯૫ માં). નાગકુલ-આ લેખમાં દર્શાવેલ નાગૅદ્રકુળને ગૂજરાત સાથે ગાઢ સંબંધ રહેલા છે. વિક્રમની બીજી સદીમાં વિદ્યમાન પ્રભાવક આ વજ્ર સ્વામીનું નામ જૈનસમાજમાં બહુ જાણીતું છે. તેમના પટ્ટધર વજ્રસેન મુનીશ્વરે બારવર્ષાં દુષ્કાળ પછી સુકાળ થવાના આગલા દિવસે જેમને ત્યાંથી લક્ષ્–પાક ભિક્ષા મેળવી હતી, તે સૂર્પારકપત્તન (ભંદર નાશાસેાપારા, મુંબઈ પાસે )ના શ્રીમાન્ સદ્દગૃહસ્થે જિનદત્ત અને ઇશ્વરીના ૪ સુપુત્રા ૧ નાગેડું, ૨ ચદ્ર, ૩ નિવૃતિ અને ૪ વિદ્યાધર નામના થઈ ગયા. તેઓએ પ્રત્રજ્યા સ્વીકારતાં તે મહાપુરુષેાના નામથી જૈનમુનિએનાં ૪ કુળા પ્રખ્યાત થયાં હતાં. તેમાંના મુખ્ય નાગેથી પ્રસિદ્ધ થયેલ નાગકુળનું અહિં સૂચન જણાય છે.
મહાકવિ જ મુનિએ રચેલા જિનશતક(નિ. સા, કાવ્યમાલા ૭ મા ગુચ્છકમાં પૃ. પર-૭૧) ૫૨ વિ. સ. ૧૦૨૫ માં વિવરણ રચનાર સાંમુનિએ પણ પેાતાને નાગે. કુલમાં થયેલ તરીકે જણાવેલ છે. તથા વિ. સ. ૧૨૮૭, ૮૮ માં આખ, ગિરનાર
For Private And Personal Use Only