SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશે [વર્ષ ૧૦ પ્રતિને આઝદેવમુનિ દ્વારા લખાવનાર તેમના સમકાલીન ગુણાનુરાગી વિદ્વાન પાર્ષિલગણિ, તે જ શકસંવત્ ૯૧૦=સં. ૧૯૪૫માં ઉપયુક્ત પ્રતિમા કરાવનાર પાર્થિવગણિ હોવા જોઈએ, એવો વિચાર કરી મેં ત્યાં જેસલમેરભાંડાગાર-ગ્રંથસૂચી (અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથકત્પરિચય પૃ. ૩૭)માં સંસ્કૃતમાં તેવા આશયનું જણાવ્યું હતું? પ્રસ્તુત જિન-પ્રતિમાને હારા ચિત્તનું આકર્ષણ ચાલુ રાખ્યું હતું, પરંતુ તેના પુનદર્શનને, અને એ પ્રતિમાના ઐતિહાસિક લેખને પૂર્ણ લખી લેવાને વેગ, સ, ૯૯૮ માં મકરસક્રાંતિની રજામાં ફરી કડી જવાનું થતાં આવ્યો. સંધવી કેશવલાલભાઈ અને સંધવો ગિરધરભાઈએ દર્શાવેલ સ્નેહ-સદ્દભાવથી આ કાર્ય સિદ્ધ થયું. વિશેષમાં મહારી ઈચ્છા આ પ્રતિમાને આગળ-પાછળ આદર્શ-ફેટે લેવરાવવાની હતી, પરંતુ ત્યાં તે સમયે તેવી અનુકૂળ સાપન-સામગ્રી ન હોવાથી તે કાર્ય થઈ શકયું ન હતું. આ પ્રતિમાને પરિચય-લેખ, તેની પ્રતિકૃતિ(ફોટા) સાથે પ્રસિદ્ધ થાય, એવી મહારી ભાવના " सिद्धथै संसारभयात् पाविलगणिवचनतः प्रथममेषा । स्नेहादलेखि शीघ्र मुनिना नत्वाम्रदेवेन ॥ कर्मक्षयाय वृत्तियैरेषा वर्णिता यशोविमुखैः । पाश्विलगणिना तेषां स्तुतिरियमुपवर्णिता भक्त्या । ...... વર્તમાનાન્નતી માં इयमुपदेशपदानां टीका रचिता जनावबोधाय । पंचाधिकपंचाशद्-युक्ते संवत्सरसहस्रे ॥ -कृतिरियं जैनागमभावना-भावितांतःकरणानां श्रीवर्धमानसूरि-पूज्यपादानामिति ॥" –જેસલમેર કિલાના બડા જેનભંડાર'માં રહેલી સં. ૧૨૧૨ માં લખાયેલી તાડપત્ર-પ્રતિને ઉલેખ [ જે. ભ. ગ્રંથસૂચી પૃ. ૬-૭]. ... ३. “ यस्य वचनादस्याः प्रथमा प्रतिराम्रदेवमुनिनाऽलेखि, येन च वृत्तिकारस्य स्तुतिः प्रान्ते वर्णिता, स पाविलगणिर्नागेन्द्रगच्छीयो ज्ञायते; यत्कृतप्रतिमाप्रतिष्ठायाः शक सं. ९१०=वि. सं. १.४५ वर्षीयो लेखः कटीग्रामे उपलभ्यते ॥" –જેસલમેરમાં. ગ્રંથસૂચી [ અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથરિચય પૃ. ૩૭]. –પાર્થિ લગણિ સંબંધમાં કરાયેલા મહારા આ ઉલ્લેખને આશય બરાબર ન સમજવાથી, તેને વર્ધમાનસૂરિ સંબંધમાં સમજી લઈ એક બે સાક્ષરાએ અન્યત્ર તેવા રૂપમાં દર્શાવેલ છે, તે વાસ્તવિક નથી. | સુપ્રસિદ્ધ ઇતિહાસપ્રેમી સાક્ષર મોહનલાલભાઈ દદેશાઈના “જૈનસાહિત્યનો ઈતિહાસ [ . ૨૦૭માં વર્ધમાનસૂરિના પરિચયમાં– તે સરિને શક સં. ૮૧૦ (વિ. સં. ૧૦૪૫)ને પ્રતિમાલેખ કટિગ્રામમાં ઉપલબ્ધ છે.” - તેવી રીતે, શ્રીયુત અગરચંદ નાહટા, ભંવરલાલજી નાહટાના “યુગપ્રધાન બબિનસંદર' પુસ્તકના પરિશિષ્ટ (છ) પૂતિ પૃ. ૩૦૯ માં વર્ધમાનસૂરિ સંબંધમાં સૌર છે. ૧૦૪ આ પ્રતિમાસ (કામ) ૩૫દા હૈ’–સચવેલ ઉલ્લેખ પણ સમજ-ફેરથી થયેલ જણાય છે, ખરી રીતે તે પ્રતિમાલેખમાં વર્ધમાનસૂરિનું નામ પણ નથી; એ પ્રતિમા લેખને પાલિગણિ સાથે સંબંધ છે. For Private And Personal Use Only
SR No.521610
Book TitleJain_Satyaprakash 1945 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy