________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वर्ष १० अंक ७
|| અર્જુમ !
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વિક્રમ સ. ૨૦૦૧ : વીરન, સ. ૨૪૭૧ : ઈ. સ. ૧૯૪૫
क्रमांक
દ્વિતીય ચૈત્ર શુદિ ૩ : રવિવાર : ૧૫ મી એપ્રિલ ११५
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીરસ્વામી
લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી), कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् ।
विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् ॥
ભગવાન મહાવીરસ્વામીનું જીવન વાંચતાં તેમના પૂર્વભવાની પરિસ્જિત જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. એક જીવ કઈ રીતે ઉન્નત દશા પ્રાપ્ત કરે છે; અને ઉન્નતિના શિખરે ચઢવા છતાં, ત્યાંથી ક્રમ અધઃપાતાના ગતમાં ઊતરી પડે છે; અને અવનતિના ગત માં પડયા છતાંયે પ્રાસ પુરુષાથી ઉન્નતિના શિખરે પહેાંચી સર્વ જીવાના કલ્યાણકામી કેવી રીતે બને છે તેનું આબેમ દૃષ્ટાંત આપણુને ભગવાન મહાવીરદેવના ચરિત્રમાંથી મળે છે. અહીં સ્થાનાભાવને લીધે હું પૂર્વ ભવામાંથી ઘેાડા જ ભવે આપી મૂલ જીવનચરિત્ર આપવા પ્રયત્ન કરીશ.
પૂર્વભવ પરિસ્થિતિનું અવલાકન
નયસારઃ-પથમ નયસારને ભવ આપણને સુંદર ઉપદેશ આપી જાય છે. નયસાર દ્વાર જંગલમાં ગયેલ છે, મધ્યાહ્ન થયા. છે, ભૂખ લાગી છે, જમવા ખેસતાં એને થાય છેઅત્યારે કાઈ મહાત્મા-અતિથિ મળે તે તેમને દાન આપી પછી ભાજન કરુ. અને " यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी
""
-આ ઉક્તિ ચરિતાર્થ થતી હોય તેમ એક સાની સાથે જતા મુનિવશ મા ભૂલી જ્યાં નયસાર રાહ જુવે છે તે તરફ પધાર્યાં. મહાત્માઓને જોઈ નયસારના મનમાં થાય છેઃ ધન્ય ભાગ્ય મારાં કે આવા ધાર જંગલમાં મને મહાત્માઓના લાભ મળ્યેા. તે તેમને પેાતાના સ્થાને લઈ જાય છે અને ભક્તિપૂર્વક આહારાદિનું દાન આપે છે. મુનિઓને આહાર થઈ ગયા પછી નયસાર મુનિએ સાથે જઇ જંગલના માર્ગ બતાવે છે. મુનિએ નયસારને ધમમાર્ગ ઉપદેશે છે. આ સાંભળી પેાતાના આત્માને ધન્ય માનતા નયસારે સમકિત પ્રાપ્ત કર્યું. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછીનું નયસારનું જીવન ખરેખર સુંદર બને છે. જુઓ “ પછી મેાટા મનવાળા નયસાર સદા ધર્મના અભ્યાસ કરતા, સાત તત્ત્વને ચિંતવા અને સમતિને પાળતા કાળ નિČમન કરવા લાગ્યા. એ પ્રમાણે આરાધના કરતા નયસાર અંત સમયે પાઁચનમસ્કારમંત્રનું સ્મરણ કરી, મૃત્યુ પામી સૌંધમ દેવલાકમાં એક પયૅાપમના આયુષ્યવાળા દેવતા થયા.” ( ત્રિ. શ. પુ. ચ. પ ૧૦).
મરીચિઃ—નયસાર દેવલાકમાંથી ચ્યવી આ ચાવીશ્તના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના
For Private And Personal Use Only