________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ इस चित्रमें दायें बायेंका भेद स्पष्ट है । शायद इन चित्रोंके विषयमें ब्राउनने जैन साधुओंसे परामर्श नहीं किया होगा, अन्यथा ऐसी भूल कदापि न होती, क्योंकि जैन मुनि तो फूलका स्पर्श तक नहीं करते, हाथमें रखनेका तो कहना ही क्या है।
(७) चित्र नं० ३९ ( प्लेट नं. १५) में किसी प्राचीन प्रतिका पाठ उद्धृत किया है जिसका दूसरा पद्य है
तस्स भजा दुवे आसि रोहिणी देवई तहा ।
तासिं दोण्हं पिया पुत्ता इट्ठा रामकेसवा ॥२॥ [શિ , ૨] इस पद्यके चतुर्थ पादको ब्राउनने " दुवा रामकेसवा " पढ लिया और लिखा है “Vasudeva's wives Rohini and Devaki are mentioned in stanza 2, and Duttharama ( Dustarama=Balarama) and Kesava (Kesava=Krishna). તક તોગ સાં, વરામ દૂસરા ના= કુરાન વહેં नहीं मिला । कदाचित् ब्राउनने बिचारा होगा कि शारीरिक बल ही दुष्टताका मूल है। . इनके अतिरिक्त कई और स्थल हैं जहां ब्राउनके पाठ वा अनुवादमें थोड़ा बहुत सुधार करनेकी आवश्यकता है।
६, नेहरू स्ट्रीट, कृष्ण नगर, लाहौर, चैत्र (प्रथम) वदि ५, सं० २००१ પિસ્તાળીશ આગમ લખાવનાર બે ભાઈઓની પ્રશસ્તિ
સંપાદક-શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ. પ્રાચીન ગ્રંથની અને ગ્રંથકર્તાની પ્રશસ્તિઓની જ જેમ લખાવનારાઓની પ્રશસ્તિ આલેખવાનો રિવાજ જેનોમાં જ નજરે પડે છે. મંદિર, મૂર્તિ મઠ, કુવા, વાવ, ધર્મશાળા, સત્રાંગાર આદિ કાપયેગી પુણ્ય કાર્ય કરાવનારાઓની પ્રશસ્તિઓ તે તે સ્થાનમાં જેમ શિલાલેખોમાં ખોદાવવામાં આવે છે તે જ પ્રકારે જ્ઞાનોપાસનાની, મુખ્ય ગ્રંથસામગ્રી, છાપવાની કળાની શરૂઆત નહેતી થઈ તે સમયે, જે ખૂબ ખર્ચથી તૈયાર થતી, તેને અંતે જેનાચાર્યોએ લખાવનારાઓની પ્રશસ્તિઓ આલેખીને તેમનાં સત્કૃત્યને ઉતેજન આપવાને પ્રયત્ન શરૂ કર્યો. આજે મળી આવતા ગ્રંથમાં આવા પ્રશસ્તિ–લેખ બારમા સૈકાની શરૂઆતથી મળી આવે છે. આ પ્રશસ્તિ ગદ્ય-પદ્યમાં નાની-મેટી હેય છે. શ્રીમાન જિનવિજયજીએ જૈન પુરતા-કારિતાસંગ્રહું હમણું જ સંપાદિત કરી પ્રકાશમાં મૂક્યો છે; તેમાં આજ સુધી મળી આવેલા તાડપત્રમાં લખાયેલા ગ્રંથની અંતે જે પ્રશસ્તિઓ મળી આવે છે, તેનો સંગ્રહ કર્યો છે. આ પ્રશસ્તિઓ શિલાલેખોથી જરાયે ઓછી પ્રમાણભૂત નથી હોતી. તેમાંથી આપણને જેનાચાર્યો, મુનિઓ, આર્થિક, મહારા, ધનિક શ્રેષ્ઠીઓ તેમજ, રાજય અધિકારીઓનાં નામો, મુનિઓનાં કુલ, ગણ, ગચ્છ, શાખા અને પદવીઓ તેમજ શ્રાવકેની જ્ઞાતિ, કુલ, વંશ અને અધિકૃત પદવીઓનાં
For Private And Personal Use Only