SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीश्रीपालचरित्रम् [संक्षिप्त नवश्लोकात्मकम्] रचयिता-पूज्य मुनिमहाराज श्री धुरंधरविजयजी શ્રી સિદ્ધચક્રજીને પ્રભાવ અપૂર્વ છે, તેની આરાધનાથી અસાધ્ય કાર્યો સિદ્ધ થાય છે, અસાધ્ય વ્યાધિઓ મટે છે, આધિને ઉપાધિઓ નાશ પામે છે, નવનિધિ પ્રકટે છે ને नवन *कियो भने छ. अति , सि, माया, Bाध्याय, मुनि, ६शन, जान, ચરિત્ર ને તપ, એમ નવપદ શ્રી સિદ્ધચક્રજીમાં આવે છે. આસો અને ચિત્ર માસમાં શુદિ સાતમથી પૂનમ સુધીના નવ દિવસોમાં હંમેશા એક એક પદનું આરાધાન કરાય છે. તેનું વિધિસહિત યથાર્થ આરાધન શ્રી શ્રીપાલ રાજાએ કર્યું હતું તેથી જેવું જોઈએ તેવું રૂપ પણ તેમને મળ્યું હતું. તેના આરાધનામાં, અને ફળમાં ચમત્કાર છે. નવ-સંખ્યાને, નવ અંકના ચમત્કારે ગણવા ને કહેવા બેસીએ તે તેને પાર આવે તેમ નથી. તે અખંડ અંક છે. ગણિતશાસ્ત્રની તે અંકથી મર્યાદા આવી જાય છે. ગણિતના ગહન વિષયને પણ તે સરલ બનાવે છે. અહીં પણ તે નવ સંખ્યાને જ માન આપી નવ પદના નવાનવા પ્રભાવ સમજાવતું શ્રીપાલચરિત્ર સંપૂર્ણ નવ કેમાં આપ્યું છે. તે નવ સૂકાની માળાને કંઠમાં ધારણ કરી, તેને નિત્ય જાપ કરી, નવપદની આરાધનામાં ઉજમાળ બની, નવ નવ સમૃદ્ધિને પામી ભવ્ય ભવને અન્ત સાધી, નવપદમાં લીન થાય એજ મહેચ્છા. (स्रधरा - वृत्तम् ) स्वस्ति श्रीसिद्धचक्रं नवपदललितं सिद्धिदं भावतोऽहं, नत्वा श्रीपालवृत्तं नवनवनिपुणै-वर्तनैर्भावयामि । पूर्व चम्पानगा कमलप्रभपतिः सिंहभूपो बभूव, श्रीश्रीपालस्तदीयो गुणगणकलितोऽपत्य एको विवेकी ॥१॥ प्राप्तवस्तः पितृव्या - निजशुभजननी - संयुतश्चोजयिन्यां, कुष्ठीभूतोऽपि भाग्या - जितमदनमदां राजकन्यामुवोढ । सत्सङ्गाद्धर्मलाभात् कनकतनुरभूद् धर्मकर्मानुभावाजामातेति प्रसिद्धया निजशुचिहृदये मानवान् प्राप खेदम् ॥२॥ एकाको सम्प्रयातोs - नुमतिमनुपमा प्राप्य जायाजनन्योः, प्राप्तो भृग्वाधकच्छं धवलसुवणिजा तत्र सङ्गं चकार । तत्साधु भाग्यशुद्धथै जलधिगमनतो बर्बरं प्राप देशं, धर्माल्लेभे सुसेनां नरपतितनयां नाटकाद्यांश्च ऋद्वीः ॥३॥ चकार । For Private And Personal Use Only
SR No.521609
Book TitleJain_Satyaprakash 1945 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy