________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ?
૯
૮
૭
સી વીશવજલછકૃત આમચિતવેનસ્વાસ્થય સ'ગ્રાહક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ચવેકસાગરેજી
(પૂ. આ. ભ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરવિનીત. ). જે જિમ સર્યું તે તિમ હોવે, ન મટે છંદ ને ચંદ્ર રે; કહે તે વીતરાગ વિચારી જોજો, મ પડે કેડે કંદે રે. જે. (૧)
ભાવિ કોઈને ન મિટે '', શ્રી વીરવાણી ઇમ. ભાખે રે; ઈ. કહે પ્રભુ યુ વધારો, ક્ષણ ન વધે યત્ન' લાખે છે. જે ઋષભ દેવના પુત્ર પાતા, ભરત બાહુબલ જાણ્યા રે (ધા રે); અનેક જુધ જીવે બહુ વિધ કિધાં, ઇંદ્ર વયણ સમજાવ્યા રે. જે મહાવીર સરીખા ગુરુ મા થે, સમકિત શ્રેણિક રાય રે; નરક ન જાવા ૩પાવ જ કિધ, ભાવિ પાછું ન થાય છે. જે૦ સાઠ સહસ સગરના બેટા, સમકાલે સમાણા રે; સમકાલે જે જાયા હું તા, પણ કુણે ન ખાણ રે. જે પટ ખંડ સાધી લેભ મત વાપી, સુભમ સાયર ચઢિયા રે; નવનિધિચઉદરયણપતી બુડ, સાતમી નરકે પડિયે રે. દેવક સરીખી જે હૂતી, નગરી આપ નિપાઈ ઈદ્ર ૨; તે દ્વારિકાને ક્ષય કરિને, સ્યું ચાલું - ગોવિંદ રે. સહસ ગમે દેવે પરવરિચે, તરવરિયે રાયરાણે રે; નયણુ વિહુણા અંધ કહાણા, બ્રાદત્ત -ચક્રી જાણે રે., જે. (૮) કૅડ ઉપાય જે કિજે કારમે, ભાવિ પ્રાણી ન છૂટે રે; હરિ હર બ્રહ્મા રાખી ન શકે, જબ જેહનું આયુ ગુટે રે. જે. (૯) સાત પાંચ ઉપદેશર્યું રૂપે, વચન કહ્યાં ઉત્સાહ રે, . વદ્ધમાન વાણી સુણીને, ચેતે ભવિક મન માંહે ૨, જે(૧૦) સંસાર નાટક કારીને જાણી, સમઝ સમઝ હા પ્રાણી રે; દેવવિમલ ગુરૂ ઉપદેશે, વીર વદે, એમ વાણી રે. જે. (૧૧).
આ સ્વાધ્યાયમાં બીજી કડી તૂટક હોવાથી પુરી કરી છે. આ સ્વાધ્યાય અઢારમી સદીમાં લખાયેલ પ્રત ઉપરથી ઉતારવામાં આવી છે.
સુચના:માસિક દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારનાં ખબર બારમી તારીખ સુધીમાં અમને જણાવી દેવાં. મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પા. બા. ન. ૬ શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ,
૬
For Private And Personal use only