________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦
છે તે બીજે કાઈપણ પ્રસંગે કરવામાં આવતાં નથી (૫૭૮). આ તહેવારની ઉત્પત્તિ સાથે ઢોંઢા રાક્ષસીની કથા પુરાણકારેાએ જોડી દીધી છે, પરન્તુ હાલમાં તે। આ રાક્ષસો ક્યાંય જણાતી નથી, તેથી તેનેા વધ કરવાની આ ધમાલ તેની ગેરહાજરીમાં માત્ર નીતિને વધ કરવાને જ કારણભૂત થાય છે (૫૭૮), દેલેાત્સવમાં કેટલાએ ખરાક્ષ અને અસભ્ય રીતિ રિવાજે જોવામાં આવે તેન! કરતાં વધારે નામેાશી ભરેલું ખીજાં શુ હાય ? (૫૮૧) આ તહેવારામાં પશુને પણ ન શાભે એવા અનાચાર છુટથી ચાલવા દેવા એ શું માણસાઈ ભૂલી જવા જેવું નથી ? (૫૮૧) હેાળીનેા તહેવાર નીતિને ભુલાવી ને આપણને પાપ કર્યુંમાં નાખવાને કારણભૂત થાય એ કેટલું દુઃખદ છે? (૫૮૧) તેને લીધે શરીરના અને સંપત્તિના અગાડ થાય છે, એટલુંજ નહીં પણ મેળવેલાં જ્ઞાન અને આબરૂ ઉપર પણ પાણી ફરે છે. (૫૮૧) આ તહેવારથી જણાઈ આવતા આર્યાંના અધઃપાત મનમાં કલેશ ઉત્પન કરનારા છે. (આર્યાંના તહેવારાના ઇતિહાસ ગુજરાતી પૃ.૫૮૩)
*
શ્રીયુત દત્તાત્રેયે બાલકૃષ્ણ (કાકા) કાલેલકર લખે છે કે—હાળીના તહેવાર તેા કાઢી નાખવા જેવા ગણાય, તે દિવસના જૂના કાર્યક્રમમાં ઉન્નતિના એક અંશ નથી ( હાળી ૨૯). હાળી સળગાવવાની પ્રથા કાઢી નાખીએ તેા ઠીક (હાળી ૩૦).
પ્રાચીન કાળની લિંગપૂજાની વિડંબના તે આમાં નહિ હૈાય ? (ગુ. ૧૦૩) લેાકામાં અશ્લીલતા તેા છે જ, તે મરવાની નથી. તુતુ દુર્રાનઃ ” એ ન્યાયે એને વરસના એક દિવસ આપવાથી તે હીનવૃત્તિ આખુ વરસ કાબૂમાં રહે છે, એમ કેટલાક માને છે. સાચે જ તેમ ડ્રાય તો તે ભયંકર ભૂલ છે, અગ્નિને ધી આપવાથી તે કંઇ કાનૂમાં નથી રહેતા, પાપ અને અગ્નિ સાથે સ્નેહ શાને ? (૧૦૪) હેાળિકા એક રાક્ષસી હતી, તેને ખાળવાના આ તહેવાર છે, એમ જો મનાય તે આપણે તેને ચેરી આણેલા લાકડાથી બાળી ન શકીએ. (૧૦૪) પ્રજા અધિકારવગરની, પરતંત્ર, બાળવૃત્તિની અને બેજવાબદાર હશે ત્યારે જ એવી ભરેલાં કૃત્યથી આ તહેવાર ઉજવવાનું પ્રચલિત થયું હશે. (૧૦૫) રામન લેાકામાં સેટને°લિયા નામના એક ગુલામેાના તહેવાર હતા, (આ હાળો પણ એવા જ ગુલામાતા તહેવાર છે. ગુ. પૂ. ૧૦૫)
(જીવતા તહેવારા, હાળી, પૃ. ૨૯-૩૦, ગુલામાને આ રીતે ઘણા વિચારક પુરુષ “હૈાળીનું પર્વ એ જૈનાચાર્યોનાં કથનેને સમજપૂર્વક પુષ્ટ કરે છે. હવે સાચી હાળો ઉજવો, રખે
ભૂલ કરતા
જૈનાચાર્યા પુનઃ પુનઃ કહે છે કે—તમા સમજી હા, બુદ્ધિવાન હૈ। તા ઢાળીની પ્રચલિત પ્રથાના સવથા ત્યાગ જ કરા.
તહેવાર પૃ૦ ૧૦૨ થી ૧૦૬) અનીતિને અખાડા છે” ઇત્યાદિ
For Private And Personal Use Only
જૈનાચાર્યો એમ પણ કહે છે કે—તમે હેાળીના નામે ધુળેટીની ધમાલમાં તમારાં ધન માલ, માનવતા, નીતિ, સંસ્કાર, આબરૂં, સદાચાર અને સાણીનુ' છચેાક લીલામ કરી છે. તે ઉચિત નથી. છતાંય સાચેસાચ હેાળી ખેલવી હાય તા તમારે આ દિવસેામાં અજ્ઞાન, અધમતા, અનીતિ, અનાચાર, પાપ અને દુષ્ક અને બકવાદ-પાપવાણીનું જ લિદાન દેવું જોઈએ. સત્સંગનાં સાધનાથી પાપના પશ્ચાત્તાપરૂપી આગ સળગાવી ચન જેવા શુદ્ધ—સ ્વની ખતી જવું જોઈએ. આ રીતે ઉજવવામાં આવે તે જ સાચી હેાળી છે, એ જ પાપવૃત્તિ રૂપી ઢુઢા રાક્ષસીનુ દહન છે. એ જ વાસ્તવિક હાળી છે.
હરહંમેશ પ્રાણીમાત્ર આવી હેાળી ઉજવે એ ઇચ્છાપૂર્વક વિરમું છું.