________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
શ્રી વર્ધમાન–જિનગુણ-સુરેલી
[ ૪૪૫ વીરકુમરમાં હેડે રમતાં, કુમારે આગલિ રાખે; વીરે રૂડી પરે રહીનેં, સો સુર દ્વરેં નાંખે રે. હમચડી. ૫૪ પુનરપિ છોકર થઈને રમતે, આપે હોડે હાર્યો, ખાંધું વીર ચડે તવ વાળે, વિરે મુડકમ માર્યો છે. હમચડી. ૫૫ પ્રગટ થઈને પ્રભુને ખાંમાં, નામ દીઉં મહાવીર જેહ ઇંદ્ર પ્રશં તેહ, પરખે તું ધીરે રે. હમ, પ૬ માતાપિતા નિશાલે મૂકે, પિણ જિણ ન્યાન ન જાણે, પાંડે આગલિ ઈદ પૂછે, વીરે ગ્રંથ વખાણે રે. હમચડી. પ૭ રૂપે સુંદરી વહુ પરણાવે, છત્ર શ્રેણિ શિર તાડી; સબલ વર વરઘોડે ચડીઓ, કુંઅર લ્યા લાડી રે. મચડી. ૫૮ સુખ ભોગવતાં માતપિતાઈ, અણુસણ સદગતિ કીધી; વરસીદાન દઈને વીરે, આપે દીખ્યા(ક્ષા) લીધી રે. હમચડી. ૧૯ મૃગશિર વદિ દશમિને ઘા, ચરમ જિણે ચઉનાણી; બાર વરસમાં જે તપ કીધે, તે સઘલે વિણ પાણી રે. હમ. ૬૦ માસ વૈશાખે પ્રભુને કેવલ, સુદિ દશમીને ઘાઢે (દહાડે); સાલિતાઁ એકલડે સ્વામી, ઘનઘાતી મલ કાઢે રે. હમચડી. ૬૧ સસરણિ બેઠો સિંહાસણિ, ત્રિભુવન રૂપે મહે; તીરથ થાપી સંશય ભાંજે, તીન ભુવન પડિબેહે રે. હમચડી. દર કાતિવદિ દીવાલી ઘાઢઈ (દહાડે), મહાનંદ પદ લીધે સકલ મુનિસર ચરમ જિણેસર, મુગતિ જઈને સીધો રે. હમ૦ ૬૩ લખધિનિધાન મુનિ સેભાગી, ગોયમ ગણધર સીસે; તસદિન તેહને કેવલનાણું, તે સમરું નિસદીસો રેહમચડી. ૬૪ વદ્ધમાન-જિનગુણવેલિ, હઈયડા કરી સહેલી, સકલ કહે ગુણ મત્સલ મેહલી, નિશિદિન જિલુગુણ ખેલી રે
હમચડી. ૬૫ વીર પટધર શ્રેણિ આયો, હીરવિજય ગુરુ હીરે; સકલચંદ કહે સો નિત સમરે, ચરમ જિસેસર વીરે રે.
હમચડી. ૬૬
| ઇતિ શ્રી વિમાનજિનગુણ સુરવેલિ સંપૂર્ણ
For Private And Personal Use Only