SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે હું વેણી ચમરી ઢલકતી મૂકી, પહિરી પીલી ફાલી; ટિથી વીર ઉતારી મુંક્યા, કાં રે માહુરી સાલી રે. —હમચડી ૩૯ સીંદ્રસ્યું સે થા પૂરી, હિંરી જાદર સાડી; પ્રભુ રમતા જો જેથી ખીજે, નાંખે સાડી ફાડી રે. —હમચડી. ૪૦ ઇંદિ વર ઘર હાથ રમાડયા, બેસાર્યો ખાલે; ચંદ્રમુખી એક સુંદરી મેલે, મતકા પ્રભુને ઢા(તા)લે રે. હમચડી. ૪૧ કસ્તુરીની ખેાલી કરીને, વેણી કેતકી બધા; અણુધાયા પણ સુંદરી જો રે, પ્રભુનેા વદન સુગધેા રે, હમચડી. ૪ર કાને ફૂલી ઝાલિ ઝબુકે, લિ ટકાઉલી મોતી; ખંધાલેથી પ્રભુ ન્હાનડીઇ, પડતી રાખી ત્રાડી રે. હુમચડી, ૪૨ હુંકું' જિનને જણજરબારી, આંગી પહેરી જાડી; હું ફેસ્સુ પ્રભુ તમ મહુ તેરા, જવ પરણેસ્થેા લાડી રે. હમચડી. ૪૪ કાલા કમખા કચુ થયુ પિર, ધરીએ વીરા ગેરે; નીલી ખીજોરી પિર સાહે, જેસા જિન ખીજો રે. હુમચડી. ૪૫ હઇચડા ઉપરી ઊભા રાખી, પ્રભુને રમતી રાસેા; કનકલતા તું જો રૈ પ્રભુને, મૃતમદ સરિસેા(ખે)સાસે રે. હુમ૦ ૪૬ વીર તણી જે હમચી ખૂ`દે, પદ પદ્મ ક્રિતી ત્રીછી; તે સેાભાગિણિ પાયે પહિરે', અષ્ટાપદના વીંછી રે. હુમચડી, ૪૬ વીર ગુણુા જે ગાતિ નિ સુણે, તે મિથ્યાતણિ ગાઢી; જે જાણિ તે તેણુિ મિલીને, ટાલામાંહિંથી કાઢી રે. હુમચડી. ૪૮ મણિ મેાતી આપે અહ્યવીરા, તે જે કરસ્યું ચાડી; ગુણુ મત્સર જે કરઈ અદેખી, કુલડીની તે લાડી રે. હુમચડી, ૪૯ પ્રભુ વીણુ વાંઘે પૂજ્યે જિમસે, તેને જાણેા પાડી; દન ન કરે' વીરતણેા જે, તે પરમારથ ખડી રે. હુમચઢી. ૫૦ ઇમ પિર રમતા જગગુરુ વાધ્યા, રાજકુઅર પરવરીએ; માહિર નગર તણા વનમાં, રમવાને નીસરીએ રે. હમચડી. ૫૧ ઈંદ્રે પણ મીહાળ્યે જગમાં, વમાન નિવે મીડે; અમર સભામાં એકદિન એલે, ઇંદ્રો આપે છડે રે, હમચડી, પર એક દેવ એ વાત ન માને, કૈાતુક જોવા આવે; દ્ધિ રૂપે આલિતરૂ વીંટચેટ, પિણુ તે કુડ ન ફાવે રે. હમ૦ ૫૩ For Private And Personal Use Only
SR No.521601
Book TitleJain_Satyaprakash 1944 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy