________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪૩
–વીર. ૨૪
–વીર. ૨૫
–વીર. ૨૬
અંકે ૧૦ ]
શ્રી વર્ધમાન-જિનગુણ-સુરવેલી પ્રભુમુખ હારીઓ ચંદલે, હોઠ લાલ ગુલાલા; અખિ ઈદીવર પાંખડી, કનક ચેલડા ગાલા. પોઈણ પાન જિસી જીભડી, શ્રવણ કામ હીંડાલા; નાસિકા સુડલા ચાંચડી, કંઠે શંખનઈ તલઈ. કમલનાલ જિસી બાંહડી, નાભિ અમૃત કુંપી; હદય શ્રીવત્સસ્ય શોભતા, કડિ હરિકટી લુંપી. અપચ્છરા ન્યા(જ્ઞા) કે પૂતયું, પયોધર પરિ લેતી, હસિહસિ કરતી એવારણ, મણિ ટાચિકા દેતી. માત તેરે લીઓ લાડિલે, સબ ઈદ્ર લડાય; દે દી હરિ મણિ કુંલે, પ્રભુ કાનકું લ્યા. દે દી દેવકે ચીવરે, ફુલ રણકી માલા; કંદુક રાયણ ઉલેચકા, વર શ્રીમણિમાલા. ઘુંટડો અમૃત અંગુઠડે, દીઈ અમૃતષા; જિનજનની બૂરી આંખડી, કરિ કે મત દેષા. સુર સબ જબ નિજ પદ ગયે, ત્રિસલા તવ જાગી; પૂત દેખ્યો સુર પૂજી, હરખે ફૂલણ લાગી.
વીર. ર૭
--વીર. ૨૮
–વીર. ૨૯
–વીર. ૩૦
–વીર
ઋદ્ધિ સિદ્ધારથ વાધીઓ, જન્મોત્સવ કીને. –વીર. ૩૨ રયણની ઘમઘમેં ઘુઘરી, જબ ઠબકતો ચાલે જબ દીઈ કો કડઈ સુંદરી, નાક કુલડી ઝાલે. -વીર૦ ૩૩ મણિ જડિઈ કનક હીંડાલડે, માતા ધૂમણી ઘાલેં; રયણ ટેપી મણિ કંઠ, માતા પૂતને આલે. –વીર. ૩૪
(રાગ – ધન્યાસી) અમરી સરિખી પુરની કુમરી, લે દેતી ભમરી; પ્રભુને ધ્યાનેં હમચી ખૂદઈ, વરતણું ગુણ સમરી રે. –હમચડી ૩૫ હમચી વીર તણું તે ગાતી, નાકે મોતી જોતી; જિનની માતા કી રાખું, ટેલામાંથી જાતી રે. –હમચડી ૩૬ પંચવરણના ચરણ પહિરી, કંચુક કસીયા રાતા; સુત શિણગારી તેહ આપે, રમવા કારણ માતા રે.–ડમચડી ૩૭ રમઝમ કરતી ચરણે નેઉર, કટિ કટિ મેપલ ખલકે તિસલા કહે જિહાં પૂત રમેં કે, પાસેથી મત સલક રેડમચડી ૩૮
For Private And Personal Use Only