________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ વીણા વાતી નાગિણિ નાચે, હાથિ વજા તાલી રે, ગુણ ગતિ તુઝ ગુણનિધિ કેરા, મુઝ સબ ઈલતિ ટાલી રે–નંદન ૧૧ તુઝ ગુણ અતિશય ખાંચી આવઈ, જા મુઝને પૂજી રે;
કહે મુખી અમારી તહિ સરીખી, સુત જનની નહિ દુજી રે. –નંદન ૧૨ મેરૂ ઉપર ઈન્ટે કરેલા જન્મમહોત્સવનું વર્ણન
(રાગ-મલ્હાર) વીર માતા પ્રીતિકારણિ, સપૂતી હરિ વંદે; હું હરિ સ્વર્ગથી આવી; માઈ તેરે પૂત સુવંદો,
| મુખ સુરતરૂ કદ-વીર. ૧૩ ચિત્ર માસિ સુદિ તેરર્સિ, ત્રિલોકી ગુરુ જાયે; ઇંદ્રનું આસન કંપીયું, સુરે ઘંટ વાયે, –વીર. ૧૪ કુખી તે યણની ધારણી, તુજ પૂત જિર્ણદ; તે જણ્ય જંતુને જીવને, શામ સુભગને કદો. –વીર૦ ૧૫ માત તેરે હમ પૂતયું, મેરૂ શિખર લે જાણ્યું; તિસલાદેવી તું મત બીહે, તેરે પુતકું ગામ્યું.
બહુ અમૃત પામ્યું.–વીર. ૧૬ જનમ મહોત્સવિ પૂજન્સ્પે, સબ ઈદ્ર ઈદ્રાણી; નવનવિ ભાંતિ હુલાવણ્યું, પછે આપસ્યું આણી. –વીર. ૧૭ એક ઉત્સગ લે વીરને, દેઈ ચામર ઢાલે; છત્ર ચેાથો હરિ સિર ધરે, એક આગલિ ચાલઈ -વીર. ૧૮ પાંડુગવન શિલા ઉપરે, સિંહાસન થાયેં; ચઉસ8િ ઇંદ્ર ન્યુવરાવીએ, નિજ દ્દરિતને કાપે. –વીર. ૧૯ ત્રિભુવન શાંતિ મંગલ કરે, જિન જુવણનું પાણી; ધસમસી નિજ નિજ શિર ધરાઈ, સર્ષે ઈદ્ર ઇંદ્રાણી. –વીર, રંગ લાગો જિન રૂપસ્ય, સચી નાચતી બોલે, સુરતરૂ મંજરી વીજતી, ગાતી હઈયડું બેલે. –વીર. ૨૧ એક અખિ દીઈ વાંકડી, એક અમૃત અંજે; નયન આલિંગન દઈ સુરી, એક નાચતી રંજઈ. –વીર. ૨૨ એક ઉત્કંગ લી ઠેલતી, પ્રભુ દેખણ દ્યો રે, પ્રભુમુખ ચંદ મહી વદે, લેઉ દુખડે તેરે. - વીર. ૨૩
For Private And Personal Use Only