SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ જનના નહી સંચાર જિણિ વનિ, ચાર મિત્ર થઇ મિલઇ, શ્રી વિજયાણ દસૂરિદસેવક, ભણુઈં તસ એ ભય ટાઈં. ભય ટલ” આઠે એહ, સમરતાં શ્રી જિનનેહ, કલ્યાણુ કમલા ગેહ, નવજલધરાપમ દેહ; નવજલધરાપમ દેહ જેવું, નાગ લંછન સાહએ, શ્રી વિજયા દસૂરિ-સેવક, હુઇ ત્રિભુવન માહએ. મેાહન સ ંખેસર ગામ, દીપÛ જિહાં પ્રભુ ધામ, મિલી સંઘ આવઈ સ્વામિ, તુઝ ભેટવાનઈ કામિ; તુઝ ભેટવાનઈ કામ અંગે, જેને ઊલટ થયા, શ્રી વિજયાણુ દસૂરિ દ–સેવક, ભણુજી ત્રિભુવન તે યા. તે જયા ત્રિભુવન દેવ, જિણિ લહી તુમચી સેવ, મુઝ મન એ જ ટેવ, સેવા કરૂં નિમેવ; સેવા કરૂં નિતમેવ તાહરી, ખેતલી મુઝ મનરુલી, શ્રી વિજયાણુ દસૂરિ–સેવક, કહઈ” સેવું વલી વલી. વલી વીનવું જિનરાજ, મનમાહિ. આણા આજ, દરિસણુ ક્રિએ મહારાજ, પૂરવા વાંછિત કાજ; પૂરવા વછિત કાજ માહેરા, વામાનંદન સુંદરુ, શ્રી વિજયાણુંદસૂરિ–સેવક, ભણુઈ 'છિત સુરતરુ. ( કળશ ) પ્રંય ધરણુ પઉમાવઈ સેવિય સપ્રેસર જિષ્ણુનાયગા, મઇં પરમત્તિ જહાસત્તિ સથુએ સુહૃદાયગા; તવગચ્છગયણદિવાયરાવમ સિરિ વિજ્રયાણુ દસૂરીસા, તસ સીસ કહઈ” જે ભણુ" ભાવઈ કુસલકમલા તે વ. ॥ ઇતિ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સ ́પૂર્ણ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 શ્રી જૈન સત્ય પ્રકાશ” સબંધી [ ૯ For Private And Personal Use Only ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ તપાસ કરતાં આ સ્તવન પૂ. મુ. મ. શ્રી જયંતવિજયજી વિરચિત • શંખેશ્વર મહાતીર્થ - નામક ગ્રંથમાં બહુ જ ઘેાડા પાઠાંતરે સાથે છપાયેલું જણાયું છે. તંત્રી ૧૮ એક અભિપ્રાય “ આપના તરફથી શ્રી જૈન સાહિત્યના પ્રકાશન અંગે જે મહત્ત્વપૂર્ણ માસિક પ્રગટ થાય છે, તે માટે જૈન કામ આપની રૂણી છે. શ્રી “ જૈન સત્ય પ્રકાશ ”ના દરેક અંક, ઘણા ઉપયાગી વિષયાથી ભરપૂર પ્રગટ થાય છે અને તે માટે તમને ધન્યવાદ ઘટે છે. ’ સુરત તા. ૨૪–૧૧–૪૩ —સાકરચંદ માણેકચંદ ઘડિયાળી
SR No.521600
Book TitleJain_Satyaprakash 1944 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy