________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭૧.
એક | રાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ-સ્તવને તપુર તાનમાં આલેખ્યું છે. તેથી તેનું ઐતિહાસિક મહત્ત્વ છે એટલું જ નહિ પણ ભાષાદષ્ટિએ પંદરમી સદીની પ્રચલિત ભાષાના નમૂના તરીકે પણ તેની વિશેષતા ઓછી નથી.
તેમણે લગભગ ૧૨૦ તીર્થોની યાત્રા કરી એમ એમણે પોતાની તીર્થનાહ્યામાં નેવું છે. અંતે તેઓને રાણકપુરમાં જે અપૂર્વ શાંતિ અને અમેય આદ્વાર ઉપજ્યો તે તેમણે પિતાની કવિત્વભરી વાણીથી ઠાલવ્યો છે. તેમણે તીર્થયાત્રામાં આ પ્રમાણે આલેખ્યું છે -
સોઝતિ થિકલ વિણાયગ લીલ, કઈલવાડી પિલિઈ માંડીઉ; નાગોરઉ આણિઉં હણુમંત, રાણપુરી પિલિઈ માંડી. સઝતિ સામી અનઈ લવદ્ધ, પાસ જિણેસર અલઈ બુદ્ધિ, માય બાપ ઠાકુર તિહા ધણી, પાછી વલીયા રાણપુર ભણ. નગર રાણપુરિ સાત પ્રાસાદ, એક એક સિઉ માંડઈ વાદ, ધજા દંડ દીસઈ ગિરિ વલઈ ઈસઉ તીરથ નથી સૂરિજ તલઈ. પાઉ રેપિઉ પુરસ સાત તેહ તણઉ, થડા બદ્ધિ દ્રવ્ય લાગઉ ઘણઉ, બારસાખ તેરણિ પૂતલી, ઘણુઉ દ્રવ્ય લાગઉ તિહિ વલી. ધન જીવીઉં ધરણીગ તહ તણઉ,
વિત ચિઉં ચઉમુખિ આપણુઉં, વલાઈંગિ પીઆ ઘાટ,
પુણ્ય તણું કીધી વહેતી વાટ, પાંચ તીરથ તિહાં પાંચ પ્રાકાર;
પાવા પ્રગટ નઈ વૈભાર, ચંપા મથુરા રાજગિહી,
તે થાનકિ જે દી સઈ સહી. ” ઉપર્યુક્ત વર્ણનમાં તેમજ આ પાવાપુર રતવનમાં કવિએ ત્યાં સાત જિનપ્રાસાદ હોવાનું જણાવ્યું છે જ્યારે સંભવતઃ અઢારમા સૈકામાં થયેલા પં. મહિમા વિરચિત તીર્થછિામાં પાંચ જિનપ્રાસાદને ઉલ્લેખ છે – રાણુપુરિ દેહરાં પાંચિ પ્રભુતણાં,
સહસ બિચારર્સિ માંનિ. ” • તે સિવાય સં. ૧૭૫૫માં શ્રીજ્ઞાનવિમલરિએ રચેલ તીર્થમાઠામાં પણ પાંચ જિનપ્રાસાદને ઉલ્લેખ છે.
“ચ્ચાર પ્રસાદ બીજા વલીએ એવં મિલીને પંચ.” આ ઉપરથી જણાય છે કે લગભગ અઢારમા સૈકામાં ત્યાં સાતમાંથી પાંચ જ મંદિર બચ્યાં હતાં.
For Private And Personal Use Only