________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૯
(2) श्री श्रेयांस बिंबं तपागच्छाधिराज श्रीहीरविजयसूरिशिष्य सकलसूरिशिरोमणि श्रीविजयसेनसुरभि [:] प्रति(3) Đત
આ લેખ તૂટેલી પ્રતિમાએ પૈકીની સર્વથી સુંદર કાળા આરસની પ્રતિમાજીના પાછળના ભાગના છે અને તે પણ ચાર ટૂકડાઓમાં વહેં’ચાએલા છે. ઉપરાત પાંચે પ્રતિમાઓના ટૂંક્યા તથા ખીજા પણ પ્રતિમાજીના ટૂકડાઓ ચાલુ વર્ષના વૈશાખ સુદી ૨ ના રાજ દહેરાસરના વહીવટદારા તરફથી ખંભાતના દરીયામાં પધરાવવા માટે મેકલાવી આપવામાં આવેલ છે.
આ બધી પ્રતિમાએ સીમધર રવામીના દેરાસરમાં પહેલા આગ લાગી હતી તે વખતે ખડિત થઇ ગએલી હતી અને ભોંયરામાં સુધરી રાખવામાં આવેલી હતી.
ઉપરોક્ત પ્રતિમાઓની સાથે બીજી ધાતુપ્રતિમા પણ ભોંયરામાં રાખવામાં આવેલી હતી, તે પ્રતિમાઓ પૈકીની મેાટા ભાગની પ્રતિમાના લેખા વાંચી શકાય તેવા હાવાથી તે વાંચીને મેં લખી લીધેલા છે, જે નીચે પ્રમાણે છે:
૬ ભોંયરામાં બહાર કાઢવામાં આવેલી ધાતુપ્રતિમાએ પૈકીની સૌથી પ્રાચીન પ્રતિમા શ્રીઋષભદેવ ભગવાનની છે, જેના ફાટા ખાસ લેવા લાયક છે; આ પ્રતિમાની પાછળની બેઠકના ભાગમાં નવમા સૈકાની લિપિમાં કેટલાક અક્ષરા લખેલા છે, જે પૈકી દેવધાવ અક્ષરે। મને બરાબર વંચાયા છે. આવા જ અક્ષરેાના લેખવાળી એક નાની પ્રતિમાજી મારા પોતાના સ ંગ્રહમાં છે; જેના ઉપર સંવત ૯૯૪ના લેખ છે અને તેથી મારી માન્યતા પ્રમાણે આ પ્રતિમાજી પણ નવમા સૈકાનાં છે.
આ પ્રતિમાજીની ઉંચાઈ ૧૦૧/૪ ઇંચ છે તથા મધ્યભાગનાં યક્ષ-યક્ષિણી સહિતની પહેાળાઈ ૧૦૧/૨ ઇંચ છે, જ્યારે ભગવાનની પલાંઠી નીચેની બેઠકમાં આઠ ઊભા ગ્રહા શિલ્પીએ રજુ કરેલા છે. આ આઠ ગ્રહેાની રજુઆત પશુ આપણને આ પ્રતિમાજી દસમા સૈકા પહેલાનાં હાવાના પૂરાવા આપે છે.
આ એકલમલ પ્રતિમાજીના બંને ખભા ઉપર દીક્ષા વખતે ઈંદ્રની પ્રાર્થનાથી રહેવા દીધેલી કેશની ત્રણ લટા શિલ્પીએ સુંદર રીતે કાતરેલી છે. આ પ્રતિમાજીને પરિકર નથી, પલાંઠીની નીચેનેા ભાગ કાટથી ખવાઈ ગએલા સ્પષ્ટ દેખાય છે. ખવાઈ ગએલી ગાદીની જરા નીચે ખતે બાજુના છેડે શિલ્પીએ એકક સિંહની આકૃતિ કાતરેલી છે, બંને સિંહાની બાજુમાં જરા છેટે યક્ષા–ક્ષિણીની રજુઆત પણ શિલ્પીએ કરેલી છે, અહીં પણ જમણી બાજુ યક્ષ તરીકે એ હાથવાળા યક્ષરાજ તથા ડાખી બાજુએ બે હાથવાળી અંબિકાદેવીની યક્ષિણી તરીકે રજુઆત કરેલી છે. આ બધું એ પુરવાર કરે છે કે આ પ્રતિમા અગિયારમા સૈકા પહેલાંની તા જરૂર છે જ. યક્ષરાજના એ હાથેા પૈકી જમણા હાથમાં ફળ છે તથા ડાબા હાથમાં રૂપીઆની થેલી
For Private And Personal Use Only