SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra F www.kobatirth.org ૩૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ બાવન મળીને કુલ ૭૨ જિનાલયે ત્યાં છે, એને ફરતાં ચારે બાજુએ જિનબિંબાના પાર નથી; તેથી કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે, જાણે નંદીશ્વરના અવતાર જ ધરણવિહારરૂપે થયા ન હાય ! વિવિધ પ્રકારની અપાર પૂતળીઓ અને ઝીણા કાતરકામથી આ મદિર અનુદના ખીજા અવતાર સમું લાગે છે, તેારણુ અને થાંભલા તા એટલા બધા છે કે તે ગણી શકાય તેમ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ પ્રશ'સાની પરાકાષ્ટાએ પડેઊંચી કહી દે છે કે આનું વર્ણન મારા જેવા એક જીભે તે ન જ કરી શકે. વસ્તુપાલ—તેજપાલ અને ભરત ચક્રવર્તીની જેમ અર્પાલના કુલમાં સધી શ્રીધરાશાહને ત્યાં ઋદ્ધિની વૃદ્ધિ થતાં તે શાલ પ્રમાણે યશસ્વી બન્યા. કવિ કહે છે કે હું તે રાણકપુર ક્ષણવાર રહ્યો ત્યાં તે રાજની માફક કેટલાય સંધા ચૌમુખજીની યાત્રાએ આવ્યા. તે સ્નાન, પૂજા, આરતી ઊતારી ચાર માટી ધજાઓ ચડાવતા અને આ ભવ-પરભવ તરી જતા. ગૌતમ ગણધર સમા જયંવતા જંગમતીર્થ શ્રીસેામસુંદરસૂરિરાજની શ્રીસંઘ જય જય ખેલે છે. અને તેમના પાદ'કજ ભ્રમર સમા પ્રાગ્ગાટવુંશીય મત્રીરાજ શ્રીધરાશાહને લેકા ધન્ય ધન્ય કહે છે. તે આનંદપૂર્ણાંક સાધર્માં માટે સાધર્મીવાત્સલ્ય કરે છે અને ષટ્ટની લાકાને દાન આપે છે તેથી તેમની કીતિ ચારે દિશામાં વિસ્તાર પામે છે. આ પ્રકારે સ. ૧૪૯૯ ના કાર્તિક માસમાં મેઘ નામના કવિએ આ સ્તવન સાલ્લાસમને કર્યું છે. Dude india do a | Wiktion with Anura - tn medlB . mm Grimmagen કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુ ંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪૧૦” સાઈઝ : આ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સાનેરી બોર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો. ) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિ`ગભાઇની વાડી : ઘીકાંટા, અમદાવાદ. 11:31 MSNRONG BOLT HUGET Home MIR - A Plumnu.who RIDER -જી . . ... 71 ID = o semuality mildewonlod - For Private And Personal Use Only
SR No.521599
Book TitleJain_Satyaprakash 1944 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy