________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ-પાવડી
સંગ્રાહકઃ-પૂજ્ય મુનિ મહારાજ શ્રીપદ્યવિજયજી [પૂ.આ.ભ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરશિષ્ય].
ઈડરને “શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરિ શાસ્ત્રસંગ્રહ”માંથી “યોગ-પાવડી” નામની ત્રણ પાનાંની એક નાની પ્રત મળી આવી છે.
તેના અંતે –“ઈતિ યોગ-પાવડી સંપૂર્ણ સકલપંડિતસભાભામિનીભાસ્થલતિલાયમાન પંડિતશ્રી પૂ. શ્રી સુમતિવિજયગણિશિષ્ય મુનિ રામવિજયેન લિખિત, સંવત ૧૭૬૨ વષે આધિન સુદિ ૬ દિને શનિશ્ચરે રૂષિ હર્ષજી વાચના”—એ પ્રમાણે લખેલ છે. લૌકિક બાવા યોગી વગેરેમાં વપરાતી જૂની ગુજરાતી અને અશુદ્ધ હિન્દી મિશ્ર ભાષા જણાય છે. તેની કડી ૬૮ છે. તેના કર્તા ગરીબગિરિ જણાવેલ છે. પણ વચને જેતરોમાં પ્રસિદ્ધ “ગોરખ” ગીનાં જણાય છે. વિશ્વ-યોગી કેવા હોય તથા તેની રહેણી કરણી કેવી હોય તેના વર્ણન છે. પ્રાચીન જૈન મહર્ષિઓએ અથાગ પરિશ્રમ વેઠી જગતના હિતેને માટે રચેલા આના કરતાં પણ ઉચ્ચ કોટિના ઘણું ગ્રન્થ જૈન જ્ઞાનભંડારોમાં હાલ પણ મેજૂદ છે. છતાં નવીન પ્રીય જનતાને સાધારણ વરતુ પણ જુદા લેબાસમાં દૃષ્ટિ આગળ આવતાં વાંચવાનું મન થાય છે, તેમ ધારી તથા કેઈપણ કારણથી પૂર્વકાલીન એક જૈન મુનિવરે સંગ્રહ યોગ્ય જાણું વહસ્તે લખેલ હોવાથી તેમાંની કેટલીક કડીઓને જેમની તેમ અહીં ઉધૃત કરવામાં આવે છે. આનો અર્થ સુલભ છે.
( રાગ–કેદાર-ઢાળ ઉલાળાની. ) કોધ લોભ દૂરઈ પરિહરણ, પરિહરવી મમતા માયા; ગોરખ ઈશા ઉપદેશ્યા, કયરીયા બુઝવાયા. ગબક ન બેલણ ધબક ન ચલણું, જેમાં મુકવા પાયા; દેશ વિદેશ ઈસી પરિ ભમણા, ભણતઈ ગેરખ રાયા. માને પુત્તા ! મ ધરિસ માન, અપમાને નહિ ખેદં; ગીતગાન કાંન ન દેણુ, મુક્તિ મારગ એ વેઇં. મીઠા મધુરા આહાર ન લેણા, સરવ રતિ પરિહરણા; ઇંદ્રી પિષ કદી નહ કરવા, એ મારગ તુજ તરવા. ગીલા સૂકા હરિત મ ચુંટે, બહુ મત પીજે આપ; બહુ અપરાધ કર્યાથી પૂતા! મનમં ધરિસે સંતાપ. પર નિંદ્યા તું મ કરિસ બાબા ! મ કરિસ આપ વખાણું; ઈશ્યા રેધ કરે તે પૂતા! જ્યોગ એહ પરમાણું. છાની વાત ન કરશું પૂતા! કિસિ કે કાનુ ન લાગી; વાટ ચાલતા વાત ન કરણ, જે હાઈ વૈરાગી, પીપલ વડ હેઠુિં નહ રહણ, ન ન કરણ ઉંહાં વાસ્યાં;
ઉસકે બીજ ચંપાઈ પૂતા ! સબહી સરીખી આસ્યા. ૧ ગબગબ. ૨ ધબધબ. ૩ લીલા. ૪ પાણી.
For Private And Personal Use Only