SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સત્ય પ્રકાશ ૩૫૪ ] શ્રી જૈન [ વર્ષ ૯. એમના જન્મ ઇ. સ. ૧૯૦૫ માં થયા છે. એમની પહેલાં થઈ ગયેલા સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (ઈ. સ. ૧૮૫૮–૧૮૯૮) એ પણ આ શબ્દ વાપર્યો છે એમ એમની કૃતિ આત્મનિમજ્જન (પૃ. ૩૧)માં · અભેદ્યમિ` ' કાવ્યગત પહેલી કડી જે “ સાથે આવા તા સગપણુ જાણીએ હાજી '' છે તેની ત્રીજી પક્તિ નામે “ કરી જગત્ બધાને જુહારી રે” ઉપરથી જણાય છે. કુલમડનસૂરિએ વિ. સ. ૧૪૫૦ માં રચેલ મુગ્ધાવમેધ એક્લિકમાંના ઔક્તિક પદમાં ‘જીન્નાહ નમા: ' એવા જે ઉલ્લેખ છે તેમાં જીન્દ્વાર શબ્દ છે અને આડકતરી રીતે એ ‘દ્દેશ્ય ’શબ્દ હેાવાનું સૂચન મળે છે. વિ. સ. ૧૫૬૮ માં લાવણ્યસમય ણુએ રચેલા વિમલપ્રમધ ( ખંડ ૪, કડી ૪૦, પૃ. ૧૨૧)માં નીચે લખેલી પક્તિમાં ‘જુહાર ' શબ્દ વપરાયેલા છેઃ— “ પહલૂં સરસિત કિરણે જુહાર, કંઠે વિઉ એકાઉલિહાર, ’ * વિ. સં. ૧૭૭૮ માં રાંદેરમાં ચોમાસું રહી ઉપાધ્યાય વિનયવિજયગણિએ જે શ્રીપાલ રાજાના રાસ રચ્યા છે તેના પહેલા ખંડની છઠ્ઠી ઢાલની દસમી કડીમાં ‘જુહારવું’ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પક્તિ નીચે મુજબ છે: r “ આવેા દેવ જુહારીએ રે લેા, ઋષભદેવ પ્રાસાદ રે.” તી વન્દ્વના યાતે સકલતી વનના નામથી સુપ્રસિદ્ધ અને ઐસિક પ્રતિક્રમણ્ સૂત્રમાં પ્રસિદ્ધ થયેલ કૃતિમાં એના કર્તા જીવ (વિષયે ) બે વાર ‘ જુઠ્ઠાર ' શબ્દ વાપર્યો છે,૧ આ કૃતિ સે। વર્ષે જેટલી તેા પ્રાચીન હશે જ એમ લાગે છે. ‘ પર્યુષણ ગુણુનીલા ' એ ચૈત્યવંદનમાં ‘ જિનવર ચત્ય જુહારીએ ' એવા પાઠ છે. . ' જુહાર ' શબ્દ ગુજરાતીમાં નામ તેમજ ક્રિયાપદ તરીકે વપરાય છે એટલું જ નહિ પણ ‘ જુહારપટાળાં ’ એ શબ્દ પણ વપરાય છે. એને અ લેવા જુહાર કરવા તે' એવા થાય છે. મેસતા વર્ષે આશીર્વાદ . Acharya Shri Kailassagarsuri Gyanmandir જૌહર ( સાથે ગુજરાતી જોડણીકાશ (ત્રીજી આવૃત્તિ )માં અહર ' શબ્દના બે અર્શી આપ્યા છેઃ (૧) ઝવેરાત અને (૨) સામુદાયિક આત્મહત્યા. બીજો અર્થ આપતી વેળા એના પર્યાય તરીકે ‘ જમેર ' શબ્દ આપેલા છે. વિશેષમાં ‘જમેર 'ના અર્થ સૂચવતી વેળા ‘જમેાર કરનાર' એ અવાળા ‘જમેારિયા ' શબ્દ અપાયા છે. પ્રા. બળવતરાય ક. ઠાકારે એક તેડેલી ડાળ ’માં ‘ જૌડર ’ શબ્દ વાપર્યાં છે. પ્રસ્તુત પકિત નીચે પ્રમાણે છે, “ થયે। જ્યાં ડંકા જાહર ઢિલ કરે રાજપુત કે ? ’’ ઉપર્યુક્ત કાવ્ય આપણી કવિતા સમૃદ્ધિમાં ૫૦મી સમૃદ્ધિ તરીકે પ્રસિદ્ધ થયેલું છે અને એના ઉપર પ્રા. ાકારે જાતે વિવરણ રચ્યું છે. એમાં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ— . ૧ આની છેલ્લી કડીમાં ‘જીવ કહે ભવસાયર તરું' એવું કથન છે એ ઉપરથી સજ્જનસન્મિત્રની ઈ. સ. ૧૯૪૧ ની આવૃત્તિમાં એના ર્તાનું નામ જીવવિજય સૂચવાયું છે અને એ આધારે મેં પણુ આ નામ અહીં નોંધ્યું છે, પ્રસ્તુત પક્તિઓ નીચે મુજબ છેઃ— * ત્રણ લાખ એકાણું હુન્નર ત્રણશે. વોશ તે બિંબ જુહાર. '' વિમલાચલ તે ગઢ ગિરનાર આબુ ઉપર જિનવર જુહાર, ' .. For Private And Personal Use Only મૃ
SR No.521598
Book TitleJain_Satyaprakash 1944 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy