________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ (૭) લગભગ ઈસ. ૩૦૦ માં રચાયેલી ગાહાસરસઈ (સં. ગાથાસપ્તશતી) માં ર ત્તિ લેવાન નો ' એવું વાકય છે. વેબરે “ “ વોરા જમા નહાત ત ા' એમ પાઠાન્તર આપેલ છે.
ઈ. સ. ૮૭૦ની આસપાસમાં થઈ ગયેલા શીલાંકની આવસ્મય (સં. આવશ્યક ) ઉપરની ટીકામાંની એક વાર્તામાં
હિ લોન લ સં તો મારૂ સં જ થવું” એવો ઉલ્લેખ છે. ઈ. સ. ની ચૌદમી સદીના કન્નડ ગ્રંથ બસવપુરાણમાં એના કર્તા ભીમ કવિએ જેહાર” તેમજ “ડર” શબ્દ અનેક વાર વાપરેલ છે.
(૮) જેવાર’ એ આપણું દેશનો શબ્દ છે. એ પ્રાકૃતમાં અને કદાચ સંસ્કૃતમાંથી ઊતરી આવેલો છે.
એક હસ્તલિખિત પ્રતિમાં કોનું મૂળ કાર છે એમ વેબરે સૂચવ્યું છે.
હું આની વ્યુત્પત્તિ દર્શાવવા સમર્થ નથી એમ મને લાગે છે. મારા મિત્ર ડે. ઘાટગે લોવર માંથી “જોહાર' શબ્દ બની શકે એમ કહે છે.
રજપુતેમાં જે “જોહાર' કરવાની પ્રથા હતી એ પ્રથાગત જેવારશબ્દને જોહાર સાથે શું સંબંધ છે તે હું જાણતો નથી. વિન્સન્ટ મિથે “ Akabar, the Great Mogul” (પૃ. ૭૨, ટિપ્પણ) માં “ૌહાર' પ્રાકૃત શબ્દમાંથી નિષ્પન્ન થયો છે એમ સૂચવ્યું છે.
મોસવર્થ એના મરાઠી કેશમાં ડોઢાના મૂળ તરીકે જ સૂચવે છે. વિશેષમાં ત્યાં એમણે આ શબને બીજો અર્થ એ આપે છે કે “રાજાને એના ખિજમતદાર , તરફથી પ્રણામ સૂચવવા વપરાતે શબ્દ.' | (૯) “હાર’ એમ ઉચ્ચાર કરતી વેળા શારીરિક હાલનચાલન થતું અને બસવપુરાણ પ્રમાણે તે બે હાથ ઊંચા કરાતા.
(૧૦) જેહાર’ શબ્દ કાઈ અમુક જ્ઞાતિ જ અસલ વાપરતી એમ નથી, જે કે હાલમાં તે મહાર, ચમાર વગેરે એક બીજા માટે તેમ જ એમનાથી ઉચ્ચ ગણાતા જને માટે વાપરે છે.
(૧૧) “જલાર” શબ્દનું પદ આ પ્રમાણે નીચું કેમ થયું તેનું કારણ જાણવામાં નથી. હવે આ બાબતે સંબંધમાં મારું માનવું નીચે મુજબ છે:(૧) “હાર એ મુસ્લિમ સંસ્કૃતિ કે ફારસી ભાષા સાથેના સંપર્કનું પરિણામ નથી. | (૨) જોહાર અને જડરની જેમ ગુજરાતી અને હિન્દીમાં એ અર્થમાં “જુહાર ” શબ્દ વપરાયેલ છે. હિંદીમાં એનો અર્થ “ઠાકરને કરાતી સલામ ” એવો છે એમ કેશ જોતાં જણાય છે. વિશેષમાં ભરતરામ મહેતાની અને એમના પુત્રની ભેગી કૃતિ “The Modern Gujarati English Dictionary” પ્રમાણે જુહાર” અર્થમાં જેહર અને જુવાર શબ્દ પણ છે. કાઠિયાવાડ તરફ કેટલાક આ અર્થમાં ‘જવાર’ શબ્દ પણ વાપરે છે.
(૩) ગાહાસત્તસઈના ૩૩૨માં પદ્યમાં હૃતિ લેવા જેari એવો પાઠ છે અને ૩૩૨ અ પદ્યમાં તેને સ્થાને કોwiા પાઠ છે એમ પાઇસયમહણણવ જોતાં જણાય છે. વિશેષમાં ત્યાં એ કોશકારે શિર અને જ્ઞાનને એકાર્થક ગણ્યા છે. વળી જે માટે સારા” એવો સંસ્કૃત શબ્દ સૂચવ્યો છે અને એનો અર્થ “જય જય” અવાજ, સ્તુતિ એમ દર્શાવ્યું છે.
For Private And Personal Use Only