________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૪ ]
www.kobatirth.org
96
શ્રી જૈન સત્ય પ્રકાશ
'
कन्या ગ્રહોમાં પત્તુા ' નદીનું નીર પીવાય છે, ગિરિનાં તૃણુ જલ ગળે છે, કન્યાને સંભેાગજ-મીજ-પ્રભવ ઉદરના અભાવ છે, યેાગ્ય–કાપવા ચેાગ્ય લેામતા અભાવ છે, ત્યાદિ પ્રયાગ એ વ્યવહારસત્ય છે.
૮ ભાવસત્ય—સદભિપ્રાય પૂર્વક ખેલાયેલી, પારમાર્થિક ભાવને જણાવનારી અથવા શાસ્ત્રીય વ્યવહારને નિયત્રિત કરનારી ભાષા એ ભાવસત્ય છે, જેમ કે કુલને જ કુંભ કહેવા, ખલાકાને શ્વેત જ કહેવી, ઇત્યાદિ ભાવસત્ય એટલે પરમાર્થસત્ય છે.
૯ યોગસત્ય—છત્રના યાગથી છત્રી, દંડના યાગથી દડી, કુંડલના યાગથી કુંડલી, ઇત્યાદિ યાગસત્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષે ૯
ખળે છે, ભાજન ગત
બકરાંને લવન કરવા
૧૦ ઉપમાસત્ય-ઉપમા, ઉપમાન, ઉદાહરણ, નાત, દૃષ્ટાંત, નિદર્શીન ઈત્યાદિ ઉપમાસત્ય છે. ઉપમા એ પ્રકારની છે: એક ચરિત અને બીજી કલ્પિત. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું નરકગમન ઇત્યાદિ ચરિત છે, સંસારસાગર, ભવઅટવી, મુક્તિકન્યા, ઇત્યાદિ કલ્પિત છે. અનિત્યતા માટે પિપ્પલપત્ર અને જડતા માટે મુશૈલ-પાષાણાદિનાં દૃષ્ટાંતા પણ કલ્પિત છે. કલ્પિત દૃષ્ટાંતે પણ ઈટાનાં સાધક છે, તેથી આદરણીય છે. સાધારણુ ધર્માંથી ઉપમા ન હોય કિન્તુ અસાધારણ ધર્મથી જ હાય, જેમ કે ચન્દ્રમુખી–એમાં ચંદ્રના આહ્લાદકાઅિસાધારણ ધર્માંથી ઉપમા છે, કિન્તુ જ્ઞેયત્વ અભિધેયાદિ સાધારણ ધર્મોથી નહિ.
અસત્ય ભાષાના દશ પ્રકાર
૧ ક્રોધનઃસૃત-ક્રોધાવજીની અસત્ય ભાષા-જેમકે ક્રોધાવેશમાં પોતાના પુત્રને જ કહેવું કે ‘તું મારા પુત્ર નથી ' મિત્રને કહેવું કે ‘તું મારા મિત્ર નથી ' ઇત્યાદિ. અથવા ક્રોધાવિષ્ટનું સત્ય વચન પણુ અસહ્ય છે, વ્યવહારથી સત્ય હોવા છતાં લેાપયેગી સત્યત્વ તેમાં નથી, કારણ કે સકિલષ્ટાચરણને શાસ્ત્રે નિષ્ફળ જ માનેલું છે, અથવા સ્થિતિબન્ધ કે રસબન્ધમાં કારણ યાગ નથી, કિન્તુ કષાય છે. ક્રોધાવિષ્ટતે ક્રોધથી ક્લિષ્ટ કબન્ધ થાય છે, પણ સત્યથી તેને સ્વત ંત્રપણે શુભ બન્ધ થતા નથી, કિન્તુ અશુભ લ
જનક થાય છે.
'
૨ માનનિઃસૃત– અપધનવાળા કહે કે હું ‘ બહુ ધનવાળા ' છું અને અલ્પ જ્ઞાનવાળા કહે કે હું ‘ મહાજ્ઞાની ' છું—ત્યાદિ અથવા માનાવિષ્ટ જે ખેલે છે તે બધુ અસત્ય જ છે, કારણ કે નિષ્ફલ અને મહાબન્ધનું કારણ છે. સત્યનું કાય (શુભ અન્વરૂપ) થતું નથી અને અસત્યનું કાય ( ક`બન્ધ રૂપ ) થાય છે તેથી પરમાર્થથી તે અસત્ય જ છે.
૩ માયાનિઃસૃત- અન્દ્રજાલિક કહે કે ' હું દેવેન્દ્ર છું' અથવા માયાવિષ્ટની સધળી ભાષા અસત્ય છે કારણ કે તેથી સત્યનું કાર્ય શુભ બન્ય થતા નથી, અને અસત્યનું કાર્ય કર્મ બન્ધ થાય છે.
For Private And Personal Use Only
ܕ
૪ લેાનિઃસૃત--ખાટા તેાલાંને સાચાં તેાલાં કહેવાં, ખેાટાં માપાં ને સાચાં માપાં કહેવાં, અથવા લાભાવિષ્ટની સઘળી વાણી અસત્ય જ છે, સત્યનું કાર્ય શુભ અન્ય છે હિ અને અસત્યનું કા અશુભ અન્ય રહેલા છે.
૫ પ્રેમનિઃસૃત—પ્રિયતમનું પ્રિયતમાની આગળ કહેવું કે હું તારા દાસ છું. પ્રેમ માહાલ્યજનિત પરિણામ વિશેષ હોવાથી અશુભ કર્મબન્ધતા હેતુ છે, તેથી અસત્ય છે.