________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦૧-૨ દર્શનપ્રભાવક શાસ્ત્રનું સૂચન છે, જ્યાં ચૂર્ણિકારે સમ્મતિતર્કનું નામ આપ્યું છે.
(૬) આ. મલવાદીજીએ દ્વાદશાનિયચક્ર અને સમ્મતિતર્કની ટીકા બનાવેલ છે. આ. આચાર્યો વિ. સં. ૪૧૪ માં બોદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો.
હવે સમ્મતિતર્કને પ્રભાવક શાસ્ત્રનું સ્થાન મેળવવાને ઓછામાં ઓછા એક વર્ષ લાગ્યાં હોય અને તે પછી તેની ટીકાઓ બની હોય–આવું અનુમાન કરીએ તે આ. સિદ્ધસેન વિક્રમની ચોથી સદી પહેલાંના આચાર્ય છે એ વાત નક્કી છે.
(૭) પ્રભાવચરિત્ર પ્રમાણે તેઓ વિદ્યાધર આમ્નાયના પાદલિપ્ત કુળના અને આ. અંતિલાચાર્યના શિષ્ય છે.
જેન ઇતિહાસ વિદ્યાધરશાખા અને વિદ્યાધરકુળની ઉત્પત્તિ નીચે મુજબ બતાવે છે. - A थेरेहितो सुट्टियसुष्पडिबुद्धेहिंतो कोडिय-काकंदरहितो वग्यावश्धसगुत्तेहितो इत्थणं कोडियगणे णामं गणे णिग्गए ॥ तस्सणं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाई एवमाहिजंति ॥
से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जंति । तंजहाउञ्चानागरी, विजाहरी, वारी, य मज्झिमिल्ला य ।।
कोडियगणस्स पया, हवंति चत्तारि साहाओ ॥ १ ॥ थेरेहिंतो णं विज्ञाहरगोवालेहितो कासवगुत्तेहितो पत्थणं विजाहरी साहा જિવાયા
–(પત્ર) આ વિદ્યાધરી શાખાને પ્રાદુર્ભાવ વિક્રમ પૂર્વે બીજી સદીમાં થએલ છે.
B दुर्भिक्षे श्रीवज्रस्वामिवचसा सोपारके गत्वा जिनदत्तगृहे ईश्वरीनाम्न्या तद्भार्यया लक्षपाकभोज्ये विषनिक्षेपविधानचिंतनश्रावणे सति प्रातः सुकालो भात्रीत्युक्त्वा विष निवार्य नागेन्द्र-चंद्र-निर्वति-विद्याधराख्यान् चतुरः सकुटुम्बानिभ्यपुत्रान् प्रवाजितवान् । तेभ्यश्च स्वस्वनामांकितानि चत्वारि कुलानि संजातानीति ॥
-( તપગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧ પૃ. ૪૮) આ વિદ્યાધર કુલની ઉત્પત્તિ વિ. સં. ૧૫૦ લગભગમાં આવે છે. આ. સિદ્ધસેન દિવાકરછ વિદ્યાધર કુલમાં નહીં કિતુ વિદ્યાધર શાખામાં થયા છે. આ. પાદલિપ્તસૂરિ વિક્રમની પહેલી સદીના આચાર્ય છે.
આ. સ્કંદિલસૂરિ અને આ પાંડિલ્યમૂરિને આપણે એક જ આચાર્ય માનીએ તે આ નામના બે આચાર્યો થયા છેઃ (૨) A પોલિયો, વંહિ૪ નળીયધ છે.
–(નંદીસૂત્ર સ્થવિરાવલી ગા. ૨૬) ૯ યુગપ્રધાનોને ક્રમમાં પણ વિશેષ તથાંશ છે. એ યંત્ર પ્રમાણે શ્રી જિનભદ્રગણિ વીરાત્ ૧૦૧૧માં જન્મ્યા, વીરાત ૧૦૨૫ માં દીક્ષિત થયા અને વીરાત ૧૧૧૫માં સ્વર્ગસ્થ થયા
–(મે. ભ. ઝવેરી. જૈન સાહિત્ય સંશોધક નં. ૩ અં. ૧ પૃ. ૯૬)
For Private And Personal Use Only