________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] ત્રણ લેવાદેશપદકે
[ ૩૯ ] ઈમ બીજે ને સોલમઉ એ, જાણે ચિંતામણિ સુરતરુ સમ એક યુણિય તિiઝ વિહાણું એ, તિહાં નવપરિ ભુવણ વિહાણું એ. ૩૦ બિહું ઉચ્છવ મંગલ કરણ, બિહું સંઘ સયલ દુરિય હરણું; બિહું પર કમલ વયણ નયણ, બિહુ શ્રી જિનરાય ભુવન રણું ૩૧ ઈમં ભગતે લિમ તણી એ, સિરિ અજિયસંતિ જિણ થય ભણી એ; સરણ બિહું જિણ પાય એ, “સિરિમેરુનંદન” વિઝાય એ. ૩૨
નોંધ-આ સ્તવનમાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુ અને સેળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આ કૃતિના રચયિતા શ્રી મેરુનંદન ઉપાધ્યાય છે. અને “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ”માં પૃ. ૪૪૭ ઉપર જણાવ્યા મુજબ તેઓ ખરતરગચ્છના છે અને તેમણે આ સ્તવન વિ. સં. ૧૪૩૨ ના અરસામાં બનાવ્યું છે. આ રીતે આ કૃતિને બન્યા પ૬૮ વર્ષ થયાં. આ સ્તવન શ્રી હર્ષજ્ઞાન ભંડાર–સિયાણને હસ્તલિખિત બંડલ ૩૪ મા સંવત ૧૮૫૪ આસો વદિ ૯ ને લખેલ ચેપડા (ગુટકા) માંથી ઉતારેલ છે. આ પડામાં સ્તવન, સઝાય, ચઢાલિયા ઉપરાન્ત કેટલાક ઉપયોગી શાસ્ત્રીય બેલેને સાર સંગ્રહ થયેલ છે. અક્ષરે પણ શાસ્ત્રી લિપિમાં બહુ સારા લખાયેલાં છે. એના ૧૮૨ પત્ર છે. દરેક પૃષ્ઠમાં ૧૮ પંક્તિ અને દરેક પંક્તિમાં ૩૦ અક્ષરે છે.
ત્રણ ક્ષેત્રદેશપટ્ટકો
સંગ્રાહક તથા સંપાદક : પૂજ્ય મુનિ મહારાજ શ્રીકાંતિસાગરજી, સાહિત્યાલંકાર
પુરાતન જૈન ઇતિહાસનાં સાધનોમાં ક્ષેત્રદેશ પટ્ટકાની પરિગણના થાય છે, જે જેનોના અને ખાસ કરીને ગુજરાતના ભૌગોલિક ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. આવા પટ્ટકે જૂના જ્ઞાનભંડારોમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આવા થડા પટ્ટકે પ્રકાશમાં આવ્યા છે, એ પરથી જ એની ઉપયોગિતા જણાઈ આવે છે. આવા લગભગ ૧૦૦ થી પણ વધારે પદોને શ્રીયુત અગરચંદજી, ભંવરલાલ નાહટાએ સંગ્રહ કર્યો છે, જેમાં ઘણું તો ખરતરગચ્છીય શ્રી પૂના છે. તેમણે એ પટ્ટાનું વર્ણનાત્મક સૂચીપત્ર મને નાગપુરમાં બતાવ્યું હતું અને મારી પાસે ૨ વર્ષ રહ્યું હતું. એમાં મુખ્યત્વે મારવાડનાં ગામોનો સમાવેશ થયેલો છે. એ પટ્ટકે પ્રગટ થાય તો જેન ઈતિહાસ માટે ઉપયોગી થઈ પડે.
ખાસ કરીને ક્ષેત્રાદેશપકે લખવાની પ્રવૃત્તિ યતિસમાજમાં હતી. અને ઘણું ખરા પદકે શ્રીપૂના જ મળે છે, પણ લેકે તેને સાધુસમુદાયના માને છે, આમ છતાં તે વખતના સાધુસમુદાયના પટ્ટા ન જ મળે એમ હું નથી માનતે. અહીં જે હું ત્રણ પકે રજુ કરું છું તે ત્રણે યતિ સમાજના છે, એમ અંતમાં આપેલી શિક્ષા પરથી વિદિત થાય છે. અંતમાં જણાવ્યું છે કે “ક્ષેત્ર કયવિક્રય કરસે ” આ શબ્દો શું મુનિસમાજને લાગુ પડે ?
For Private And Personal Use Only