SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ નયણ સલૂણુઉ હિરન લઉ એ, વન સંઘઈ બીઈ એકલઉ એ; નયણું સમાધ નિધુ એ, અનય નયણે નારિ વિરોધુ એ. ૧૩ ગીતઈ રાગ સુરંગુ એ, પણિ પભણુઈ લેગ, કુરશુ એ; તઉ ઓલગ એશસંક એ, તિણિ પામિઉ નામ કલંક એ. ૧૪ ઈણિપરિ મૃગ અતિ ખલલિઓ એ, ભયભંજણ સામી સાંભલિઓ એ; આણંદિયો મન આપણુઉ એ, પાય સેવઈ મિસ લંછણ તણુઈ એ. ૧૫ લીલાવતિ પરણુ ઘણી એ, નવ નવીય કુમરી રાયાં તણી એ, બલ છલ અરિયાણ જોગવઈ એ, પ્રિયરાજ તલે પરિભેગવિ એ. કુમરતણુઈ મંડલ સમે એ, તે તેજી દિનયર સમો એ; ઉપ ચક્કરયણ જિસો એ, પચાસ સહસ વરસાં ગમે એ. સાધીય ભરહ છ ખંડ એ, વરતાવિય આણુ અખંડ એ; ચઉદ રાયણું નવ નિધિ સહી એ, વિલિ સેલ સહસ જખે અહિ એ. સહસ બત્તર પુરવા એ, બત્રીસ મઉડધર નરવરા એ; પાયક ગોમિહિં કોડી એ, છિનવાઈ ન કર જોડિ એ. હય ગય રહ વર જુજુઆ એક લાખ ચોરાસી મિંદર આ એક લાખ ત્રિ વાછત્ર ધમધમઈ એ, બત્તીસ સહસ નાટક રમઈ એ. રૂપ જિસી સુર સુંદરી એ, લખણુ લાવન્ય લીલાં ભરી એ; જંગમ સહગ દેહરી એ, ઈસી ચેસઠિ સહસ અંતેઉરી એ. ૨૧ અવર જરીઈ પ્રકાર એ, મણિકંચણરયણ ભંડાર એક તિહાં કહિવઈ કુણુ જાણું એ, વધુ વપુ રે પુર્વ પ્રમાણે એ. ઈમ ચક્કીસર પાંચમ એ, એ દુસમ સુસમ સમ એ. વરસ સહસ પચવીસ એ, સવિ પૂરિય મન જગીસ એ. ૨૩ ઈશુપરિ બિહું તિર્થંકરા એ, ચિર પાલી રાજ વિવહાં પર એ; જાણીય અવસર સાર એ, બિહું લીધો સંજમ ભાર એ. બિહું મદમ ધીરિમ ધરી એ, બિહું મેહમાયણ મદ પરિહરી એ; બિહું જિણ ઝાણુ સમાણું એ, બિહું પામ્યઉ કેવલનાણું એ. બિહું દેવકેડહી મહોય એ, બિહું ચઉતીરાય અતિશય સહી એ; સસરણ બિહું ઠાણું એ, બિહું જેણુ વાણિ વખાણું એ. ૨૬ નાચે રણકત નેઉરી એ, બિહં આગલી ઈન્દ્રઅંતેહરી એ; ટિગમિગ જેવઈ જગ સહ એ, રંગઈ ગુણ ગાવે સુરવહુ એ. બિહું સિરછત્ર ચમર વિમલા એ, બિહું પગતલિ નવસેવન કમલા એ બિહું જિણ તણુઈ વિહાર એ, નવ રેગ ન સંગ ન માર એ. બિહું વિચાર ભુવન ભરી એ, બિહું સિદ્ધિરમણીસુ વર વરી એ; બિહું ભજીય ભવ છંદી એ, બિહું ઉદ પરમાણુંદી એ. ૨૯ For Private And Personal Use Only
SR No.521595
Book TitleJain_Satyaprakash 1943 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy