________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ પર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૯
તેા (હુમારા) ધર્મ પ્રમાણે હુંને ન્યાય થશે. તેથી કાઈએ હમારા ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહિ. લખ્યું તારીખ ૨૭ માહે રમ્ ઉલ્મુરજબ. ગાદીએ બેઠાનું વરસ ૧૮ કું તે હીઝરી સને ૧૦૩૪.
મહેાર છે, તે વતુલની આસપાસ વડવાઓનાં તસૂર સુધીનાં નામ છે. મારફત એ સનદ નીકળી છે એમ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લેખના ઉપરના ભાગમાં એક મ્હોટી ચેારસ મહેાર છે, તેમ એક વસ્તુલ આકારની નવ ગાળાકાર મહેાર છે. અને તે દરેકમાં બાદશાહના પાછળ મહમદ દારા શકુની મહેાર છે અને ઈસ્લામખાન લખ્યું છે.
(ક) (ચેાથું ફરમાન)
[ ગુજરાતના સુબા તથા અમલદારોના અંગે જે ખેતાઓ વગેરે વાપર્યાં છે તેને અમે અનુવાદ કર્યાં નથી ]
ગુજરાતના હાલના તથા હવે પછીના સૂબાઓને માલુમ થાય કે અત્યાર પહેલાં ગૂદ્દે ઉલ્લુ અકરાન શાંતિદાસ ઝવેરીના દેરાસરની બાબતમાં ઉન્હત્ ઉમ્મુલ્ક શાયસ્તખાનના નામ પર ફરમાન નીકળ્યું હતું કે શાહુજાદા સુલ્તાન ઔરગએમ બહાદૂરે ત્યાં થાડા મેહેરામ (કમાના) બનાવી તેને મસ્જિદનું નામ આપેલું, અને ત્યારબાદ મુલ્લાં અબ્દુલ હુકામે અરજ કરી જણાવ્યું કે એ મકાન પર બીજો માણસ પેાતાના હક હાવાના દાવેા કરે છે, તેથી આપણા પાક ધમ મુજન્મ એ મસ્જિદ ગણાય નિહ. આ ઉપરથી બાદશાહી હુકમ નીકળ્યા હતા કે એ મકાન સિતરાસ (શાંતિદાસ)ની મીલ્કત જોડે તાલુકા (સંબંધ) ધરાવે છે અને નામદાર શાહજાદાએ મેહેરાખનો શિકલવાળા મકાનને ત્યાં પાયેા નાખ્યા છે, તેથી તેને કાઈ રીતે હરકત થવી જોઈએ નહિ, તેથી એ મેહેરાને ત્યાંથી ખસેડી નાંખવા અને મજકુર મકાન તેને હવાલે કરી દેવું; હવે આ બાળતમાં આખી દુાનયા જેને તામે છે એવા બાદશાહને એવા હુકમ નીકળ્યા છે કે ઉંચા દરજ્જાના નામદાર શાહજાદાએ જે મેહેરાબ બનાવ્યેા છે તે કાયમ રાખવા અને દેરાસર અને મેહેરાખતી વચમાં મેહેરાબની પાસેથી એક દિવાલ ચણી લેવી કે જેથી એ બે વચ્ચે એક પડદો થાય. એટલા માટે હુકમ કરવામાં આવે છે કે ઉંચા દરજ્જાના બાદશાહના અદાએએ જ્યારે મજકુર સતિદાસ (શાંતિદાસ)ને એ દેરાસર મહેરબાનીની રાહે બક્ષિસ જ આપ્યું છે, ત્યારે આગળની રીત મુજમ તે તેના કબજો લઇ લે, અને પેાતાના ધરમ મુજબ જેમ ચાહે તેમ તેમાં પૂજા કરે અને કાઈ પણ માણસ તેમાં તેને હરકત કે અટકાવ કરી શકે નહિ. અને વળી કેટલાએક ફકીરો જેઓ ત્યાં સુકામ કરી પડયા છે ! તેમને ત્યાંથી ખસેડી સતિદાસને તેમના તરફથી થતી અડચણ તથા તેમના તરફથી ઉભા થતા જીઆમાંથી મુક્ત કરવા, અને વળી હમને એવું પણ જણાવવામાં આવ્યું છે કે બાવરી જાતના કેટલાએક માણ્ણા એ દેરાસરની ઇમારતને મસાલા ઉપાડી લૂટી ગયા છે. તેા ગમે તે પ્રકારે પણ એ મસાલા પાછા મેળવી મજકુર શખ્સને આપવા, અને જો તે લેાકાએ તે વાપરી નાખ્યા હોય તે તેમની પાસેથી હૅની કીંમત લઈને સતિદાસને આપવી. આ બાબત આ બાદશાહી ફરમાન છે એમ ગણી તેનાથી વિરુદ્ધ યા ઉલટું ક્રાઇએ ચાલવું નહિ. લખ્યું તારીખ ૨૧ મહીના જમાદી ઉલ્લ્લાની સને ( હી ) ૧૦૮૧
મથાળે મહાર સીક્કો શાહજહાનના પુત્ર મહમદ દારા શહના છે. (ડ) (પાંચમુ’ ફરમાન)
ગુજરાત સુખાના હાક્રમને માલુમ થાય કે સતિદાસ ઝવેરી અરજ કરે છે કે આલી
For Private And Personal Use Only