________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
જ્ઞાનભંડાર ભરાવીયા, ભરીયા સુકૃત ભંડાર, અવ(૨) તિર્થી વલિ ઉધર્યા, તીડ ન લાભઈ પાર. (૧૬) જમ વસ્તિગ જામ વસ્તિગ, જાત્ર ચાવંતિ, તા સાયર સવિ ઝલહલ્યાં, ખેડ ભરિ આકાશ છાહિ9; નાગરાજ મનિ કમકમઉ, કિસિઉ આજ એ પ્રીય આઈઉં, લછઉં મણ દૂમણ, જાણિક સમુદ્ધ તું કાઈ, સંઘવી સેજિ જવ ગઈલ, તવ સુલીયાઈ તથાઈ (૫૭) ભવિહિ ભગતિ પૂજા કરેઈ, સાવયજન મન તણું ફેલ લે; સેજિ વચી વિત્ત અપાર, છ લાખ કવિ ભંડાર. (૧૮) સત્ત સહાસણિ તિલખુ તોરણ, નેમિ ભૂઅણિ વીર સરગારોહણ; થંભણુ પાસ તણુ અવતારે, થાપીય મનિ ચિંતઈ ગિરનાર. (૫૯) અસીય લાખ દ્રવ્ય બારઈ કેડિ, વેચી નમે નમી કર જોડી; કલ્યાણ ત્રય આદિ વિહાર, તિહિ થાપી સેનુજ અવતાર. (૧૦) તીહ અષ્ટાપદ દીસઈ, ડાવ ઈશરિ સમેત નમીસિ; ત્રિપન્ન લાખ વલી બારહ કવિ, નેમિ ભૂઅણિ તોઈ બારહ કોડિ. (૬૧) આદિ વિહાર પીતલ અચલેસ, આબુ ઉપરિ કઉ નવેસો; જ્ઞાનિર્વચીય કેડિ અઢાર, પુસ્તકિ ભરિયા ત્રિણિ ભંડારો. (૨) અવર સ્થાનક સંખ્યા નવિ જાણું, એકઈ જીભઈ કીમ વખાણું; ત્રિણિ કેડિસઈ ત્રિફુન્નિરિ કઠિ, અસીય લાખ સોવંસહ જડિએ. (૬૩) એક દ્રવ્ય એવંકારઈ, વેચીય ભરીયા પુર્વ ભંડાર; એ સહુ વરસ અઢારહ માંહે, ધર્મ કર્મ કીધાં મન ઉછાહે. (૬૪) લાછિ તણું ઈમ લાહુ લેઈ, દેવલેકિ તે પહુતા બેઈ; મન આદિ હિ રાસ રમી જઈ, તુ મનવંછિત સહુઈ સીઝઈ. (૬૫) જીણુઈ એહ રાસ સાંભલીઉ, જાણે તિહ ઘરિ સુરતર લીલ; પાસચંદ્રસૂરિ ગુરુ ઈમ બોલતે, ભણુઈ ગુણઈ તે સુખ લહંતે. (૬૬)
ઈતિ વસ્તુપાલ-તેજપાલ રસ સમાપ્ત. નેધ–પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની પાસેની ત્રણ પત્રવાળી એક હસ્તલિખિત પ્રત જે અત્યંત જૂની હતી, તેમાં વસ્તુપાલ-તેજપાલ રાસ, વિમળમંત્રી રાસ અને શ્રીસ્થૂલિભદ્ર ફાગ જેવું છે. તેમાં પહેલે સંપૂર્ણ હતો તે ઉતારીને અહીં આપ્યો છે. બીજે વિમલમંત્રીને રાસ શરૂ થયા પછીનું પાનું ત્રીજુ મળી શકયું નથી અને ચોથા પાનામાં વિમલમંત્રી રાસ સંપૂર્ણ કડી ૩૨ એમ લખાએલું જણાય છે અને પછી ધૂલિભદ્ર ફાગ શરૂ થયું છે તે પણ અધૂરે છે.
આના કર્તા પાસચંદ્રસૂરિ જે પાયચંદ ગચ્છ સ્થાપક હોય તે તેમના જન્મ સં. ૧૫૩૭ના ચિત્રસુદિ ૬ને શુક્રવારે હમીરગઢમાં થયો હતો ને સ્વવાસ સં. ૧૬૧૨ના માગસર સુદિ ૩ના રોજ થયો છે. એટલે આ કૃતિ લગભગ ચાર વર્ષની જૂની કહી શકાય. આ કૃતિમાં મુખ્યત્વે વસ્તુપાલ-તેજપાલનાં ધર્મકાર્યોની જ નોંધ મળે છે.
For Private And Personal Use Only