SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] નામ ઓર મૂતિ દોને મંજુર હોને ચાહિએ [૨૭] માટે તો આમ સખત પગલાં લેવાં પડે છે. સામાન્ય સાધુ હોત તો આવું થેડું કરવું પડત ? સમજે તે ઠીક, નહીં તે તેની શી અસર થવાની છે?” પણ આચાર્ય મહારાજશ્રી રાજસભામાં વાદ કરવા માટે શું કરવા જાય છે ? ઘર મેળે મહારાજને સમજાવવા હતા, ન સમજે તે સંધ કે સમુદાય બહાર કરવા હતા. આ તે જાણી જોઈને વિશેષ હેલનાને માર્ગ લેવાતો હોય એમ નથી લાગતું ? પૂર્વે પણ બહાર કરી દીધાનું આવે છે.” પણ એમ કરવાથી ઉદેશની સિદ્ધિ નથી થતી માટે આમ કરવું પડે છે. શ્રી રેહગુપ્તને સમુદાય બહાર કરે એટલે તેઓ શાન્ત બેસી રહે એમ ન સમજવું, તેઓ પોતાના વિચાર ફેલાવવા પ્રયત્ન કરે. તેથી આ રીતે સભામાં જાહેરમાં વાદ થાય ને પછી ન સમજે તો બહાર કરાય એટલે તેઓ આડું અવળું કંઈ પણ બોલી તે ન જ શકે. વળી સભામાં મહારાજશ્રી સાથેના વાદમાં વિજય મેળવે એ સ્વપ્ન પણ બનવાનું નથી.” “४ वा यारथी थवानो छ?" “ गुनी नथा थयु. ५९ मे या२ दिवसमा य म पाई थशे.” શ્રી રેહગુપ્તને ઘણું સમજાવ્યા છતાં ન સમજ્યા એટલે શ્રીગુપ્તસૂરિજી મહારાજ જાહેરમાં રાજસભામાં રાજાની સમક્ષ વાદ કરવા રાહગુપ્તને કહે છે. એ રીતે ગુરુ શિષ્ય વચ્ચે લાંબાકાળ સુધી વાદ થશે. એ વાદ કેવો થાય છે ને તેનું પરિણામ શું આવે છે તે હવે પછી જોઈશું. (यातु) नाम और मूर्ति दोनों मंजूर होने चाहिए लेखक : पूज्य मुनिमहाराज श्री विक्रमविजयजी ___ ता. ११-२-४२ के 'स्थानकवासी जैन' पत्रमें रतनलालजी डोसी लिखते हैं कि 'मालूम होता है सूरिजी इस विषयके अपनी ही समाजके साहित्यसे भी अनभिज्ञ हैं' । कैसी हास्यजनक बात ! सूरिजी महाराजने जो लिखा है कि 'हम शास्त्रोंके उपयोगको मूर्तिपूजा मानते ही कब है' इस पर आप चाहे तो चतुरभुजजीका नाम दो या और किसीका, ज्ञानसुंदरजीका नाम लिखो या चारित्रसुंदरजीका, उनका आशय सूरीश्वरजी महाराज समझते हैं और आप नहीं समझते हो। सूरीश्वरजी महाराजके आशयको आपने समझा ही नहीं, या तो इरादापूर्वक उलटा घसीटा है, और इसी लिये आगेके पाठको छोड दिया है, वह पाठ यह है 'जो हम ऐसे ही मानते' इसका मतलब यह है कि यदि हम शास्त्रके उपयोगको मूर्तिपूजा मानते तब तो हमको मंदिरमें जानेकी जरूरत ही क्या रहीं ? शाख तो हरदम हमारे पास ही रहते हैं। विद्वान मुनि श्री ज्ञानसुन्दरजी शास्त्रका उपयोग मूर्तिपूजा करते हैं, वह शास्त्रको प्रभुकी वाणीकी मूर्ति समझकर, न कि साक्षात् प्रभुकी मूर्ति समझकर, इस लिये तो तालिकामें दोनों स्वरूप भिन्न भिन्न बतलाये है । ये सब क्या कहते हैं, इसको समझने की फुरसद कहां है ? रतनलालजीके आगे (पृ. ४२)के For Private And Personal Use Only
SR No.521590
Book TitleJain_Satyaprakash 1943 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy