________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેર
[२६
]
ઉપરોક્ત બાર પ્રતિમાઓ સિવાય એક ચરણપાદુકા પણ છે અને તેના ઉપર નીચે प्रभागेन। सेम:___संवत् १५३६ वर्षे फा० सु०५ दिने श्रीऊकेशवंशे संखवाल गोरे सा० आपमल्ल पुत्र सा० पेथा पुत्र सं० आसराज भार्या गेलमदे नाम्ना पुत्र सं० खेता पुत्र सं० वीदा नोडादि युतया श्रीआदिनाथपादुकायुग्म कारयामास। प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्री जिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः ॥ संवत् १५३६ वर्षे फागुणसुदि ३ श्री आदिनाथनी पादका बाई गेली कारिता (५) श्री अटार्नु रास२:---
આ દેરાસર ઉપરોક્ત (૪) શ્રી શાંતિનાથજીના દેરાસરની નીચેના ભાગમાં આવેલું છે. દેરાસરમાં પેસતાં ડાબા હાથ તરફથી ભમતી શરૂ થાય છે. ભમતીમાં ૭૩ પીળા પાષાણની, ૫ સફેદ આરસની અને ૧ કાળા પાષાણની મલીને કુલ ૭૯ નાની મોટી પાષાણુની જિનપ્રતિમાઓ છે. આ દેરાસરના મૂળનાયકના બંને બાજુના મંડોવરોમાં સુંદર શિલ્પ કતરેલાં છે. ભમતીમાંની કેટલીક કૃતિઓ પર નાના લેખ કોતરેલા છે, જે નીચે પ્રમાણે છે –
१. सं. १५३६ ५० फा० सु० ३ ऊकेशवंशे श्रे० रो......प्र० जिनचंद्रसूरिभिः २. भा० माणिक सिवदत श्रीशीतलनाथ ३. प० गुणराज कारिता शिवराज ४ श्रीअजितनाथ अमरीपुण्यार्थ ५. सं ॥ १९२८ का मि । माघ सुदि १३ गुरौ श्रीमुनिसुव्रतजिनबिंवं
.........प्र । भ । श्रीजिनमुक्तिसारिभिः करापितं... ६. ॥सं० १५३६ वर्षे फागुण सुदि ३ दिने श्रीधरहुडियागोत्रे सा० खीमा
पुत्र सा० धरमा भार्या (2) मीडादेऊ पुत्र गढमल्ल घरमा नाम्ना निज भार्या पुण्यार्थ श्रीमहावीरबिंबं कारितं । प्रतिष्ठितं । श्रीबृह
(3) श्रीरत्नाकरसरिपट्टे श्रीमेरुप्रभसूरिभिः ॥ शुभं ॥ ભમતીમાંથી ફરીને સભામંડપમાં અવાય છે. સભામંડપના ચાર થાંભલાઓની વચ્ચે વચ્ચે તેરણો આવેલાં છે. સભામંડપમાંથી ગભારામાં જતાં બહારની બાજુના ડાબા હાથ તરફ પીળા પાષાણુની કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા, ૧ પીળા પાષાણની પદ્માસનસ્થ જિનમૂર્તિ, ૧ સફેદ આરસની મૂર્તિ તથા ૧ કાળા પાષાણની જિનપ્રતિમા આવેલી છે. આ બને કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમાઓને ફરતી બીજી અગિયાર અગિયાર જિનપ્રતિમાઓ છે. આ પ્રમાણે બંને મળીને ચોવીશી થાય છે. આ ચોવીશીના બંને કાઉસગીયાપર નીચે પ્રમાણે લેખ છે –
(1) संवत् १५८२ वर्षे फागुण धदि६ दिने सोमवारे (2) श्रीसुपासबिंबं कारितं सं० माला पुत्ररत्न सं० पूनसी (3) केन पुत्रादि परिवारयुतेन स्वश्रेयसे प्रति [0] ગભારામાં પેસતાં જમણે હાથ તરફ બહારની બાજુ પીળા પાષાણની ૧ ચોવીશી,
For Private And Personal Use Only