________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭] સીમંધર-વિનતિ-સ્તવન
[પ૨૩ હે હે જ્ઞાનીને વિરહ પડે, તે દહે મુઝ દુઃખ રે; સ્વામી સીમંધર તુમ વિના, કહે કુણુ કરસ્ય સુખ રે. હે હે૧૧ વિરહણને રણ જીસી, એવી ઘડી સુઝને જાય રે; વાત મુખે નવ નવિયે સાંભલી, પણ નિરણય નહિ થાય રે. હે હે. ૧રા જે જે ભાગીયા જીવડા, તે તે અવતર્યા ઈહાં રે, ભૂલા ભમે ઘણું વાડા લીયે, જહાં કેવલી નહીં કે રે. હે. ૧૩ ધન માહવિદેહનાં માનવી, જહાં જિનજી દે આરોગ્ય રે; જ્ઞાન દરસન ચારિત્ર તે આદરે, સંજમ કે ગુરૂ જગ્યા રે. હે હે. ૧૪
ઢાલ ત્રીજી સીમંધર સ્વામી માહરા, તું ગુરુ ને તું દેવ; તુઝ વિણ અવર ન લખું, ન કરૂં અવરની સેવ રે; ઈહાં તમે આવજો રે, વલી ચતુર્વિધ સંઘને લાવજો રે. (એ આંકણું) ૧પ ઈહાં ઉચિત કિરતિ ઘણું રે, અણુકંપા લવલેસ રે; અભય સુપાત્ર અલપ હુવા રે, એહવા ભરતમાં દેશ રે; ઈહાર ૧દા નિશ્ચય સરસવ જેટલો રે, બહુ ચાલ્યા વ્યવહાર; અત્યંતર વિરલા હુઆ, ઝાઝે બાઝ આચાર રે. ઈહા ૧૭ છે
ઢાલ ચેથી. સીમંધર તું મારે રે સાહિબ, હું સેવક તુઝ દાસ રે; ભમી ભમી ભવ કરી થાકે, હવે આપ સ્વર્ગવાસ રે. સીમં. ૧૮ એણું મારગે કે વટેમારગુ, નવે વલી નાવે કાસિદ કેઈ રે; કાગદ કી સાથે પોચાડું, હું મહયે તુઝ મેહ રે. સીમંત્ર છે ૧૯ છે ચાર કષાય રહ્યા ઘટ માંહ, વ્યાપિ રાતે ઈદ્રિય રસ રે; મદ પણ પોકારે વ્યાપતો, મન નેવે મુઝ વસે રે. સીમ0 | ૨૦ | ત્રસનાનું દુઃખ ન હોત મુઝને, હીત સંતોષનું ધ્યાન રે; તો હું ધ્યાન ધરત પ્રભુ તાહરૂં, થીર કરી રાખી મન રે. સીમં૦ ૨૧ નિવિડ પ્રણામની ગાંઠડી, બાંધી તે કેમ છુટે સ્વામ રે; તે હું દર તુઝમાં છે પ્રભુજી, આ માહરે કામ રે. સીમં૦ રરા
હાલ પાંચમી બીજો આરો બેઠા પછી, જાસે કતલ કાલ; પદ્મનાભ જિનવર તવ હસે, જ્ઞાનીની ઝાકઝમાલા. ૨૩ સીમંધરસ્વામી ઈમ કહે, પુછે તીહાંના લોક ભરતખેતરની વાતડી, સાંભલે સુરનરના થક. સીમં૦ | ૨૪ . છકે આરે જે હસે, પ્રાણુ તેહનાં પાય; સાતા ન હૈઈ એક ઘડી, ઝાઝે રવિને તાપ. સીમં૦ ૫ ૨૫ ા
For Private And Personal Use Only