________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨
કરે જ, એવા નિયમ નથી. કારણકે સિદ્ધ પરમાત્માને જન્મવાનુ હોય નહિ તે સંસારીજીવાને જન્મ ધારણ કરવાનુ હાય છે. ૧૦,
૧૧ પ્રશ્ન-જીવ અંતિમ સમયે શરીરના કયા કયા ભાગમાંથી નીકળીને બીજી ગતિમાં જાય છે.
ઉત્તર—-૧, પગ, ૨, સાથળ, ૩, હૃદય, ૪, મસ્તક, ૫, સર્વાંગ–આમાંના કંઈ પણુ ભાગમાંથી નીકળીને ખી ગતિમાં જાય છે-એમ શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં જણાવ્યું છે. ૧૧.
૧૨. પ્રશ્ન—જેને આત્મા પગમાંથી નીકળે તે જીવ કઈ ગતિમાં જાય? ઉત્તર—જેના આત્મા પગમાંથી નીકળ્યા હાય, તે નરકગતિમાં જાય, ૧૨. ૧૩ પ્રશ્ન—જેતા આત્મા સાથળમાંથી નીકળ્યા હોય, તે વ ક ગતિમાં જાય? ઉત્તર—તિયંચગતિમાં જાય. ૧૩.
૧૪ પ્રશ્ન જેને આત્મા હૃદયમાંથી નીકળ્યા હાય, તે વ ક ગતિમાં જાય ? ઉત્તર--મનુષ્ય ગતિમાં જાય. ૧૪.
૧૫ પ્રશ્ન—જેને આત્મા મસ્તકમાંથી નીકળ્યા હાય, તે જીવ કઇ તિમાં જાય ? ઉત્તર-દેવતિમાં જાય. ૧૫.
૧૬ પ્રશ્નન—જેને આત્મા સર્વાંગ (શરીરના તમામ ભાગમાં )થી નીકળે, તે જીવ ક ગતિમાં જાય ?
ઉત્તર—પાંચમી સિદ્ધતિમાં જાય. ૧૬.
૧૭ પ્રશ્નન—જેમ જ્ઞાનાવરણીયાદિ સાત કર્મના અનેક વાર બધ થાય છે, તેમ આયુષ્યકને અંધ અનેક વાર થાય કે નહિ?
ઉત્તર—સંસારી જીવાને ધેાલના પરિણામની મદદથી આયુષ્ય બધ પડે છે. એટલે જ્યારે ઘેલના પરિણામ થાય, ત્યારે જ આયુષ્યકર્મ બાંધી શકાય. આ કારણથી કા બંધ અનેકવાર થાય નહિ. જીવને ઘેલના પરિણામ નિયત કાલે જ થાય છે, તે ટાઇમે આયુષ્ય બંધાય છે, માટે આયુષ્યકર્મને નિયતક કર્યુ છે. ૧૭,
૧૮ પ્રન—એક સાથે બે આયુષ્યકમને! ઉદય હાય કે નહિ ?
ઉત્તર---એક સાથે બે આયુષ્યકર્મના ઉદય હાય જ નહિ, કારણકે જે કર્માં અધ થયા હોય, તે કર્મને અબાધાકાલ વીત્યા બાદ ઉદય થાય. એક સાથે એ બંધ થતા જ નથી, તે પછી એ આયુષ્યને! ઉદય હોય જ કઇ રીતે ? એટલે એ આયુષ્ય એક સાથે ભાગવાય જ નહિ. ચાલુ ભવમાં જે આયુષ્યના ઉદય વર્તે છે, તે આયુષ્યની ભામૃતમાં સમજી લેવું કે- તેને બંધ આ (ચાલુ) ભવમાં થયેા જ નથી, કારણકે તે પાછલા ભવમાં જ બંધાય. અહીંથી મરણ પામીને જે ભવમાં જવાનુ હોય, તે ભવનું આયુષ્ય અહીં જિંદગીને અમુક ભાગ વીત્યા બાદ બંધાય, એમ શ્રી લોકપ્રકારાદિમાં જણાવ્યું છે. ૧૮. ૧૯. કન---આયુષ્યકમનું ટ્રેક સ્વરૂપ શું ?
ઉત્તર-૧. જેના પ્રતાપે સંસાર ત્યાને નરકાદિ ભવામાંના કાઇ પણ ભવમાં મુખ્ય ટોળા સુધી રહેવું પડે, તે આયુષ્ય કહેવાયું. ૨. તા જેમા ય થતાં જીવને
For Private And Personal Use Only