SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અપ્રેકટ તીર્થમાળા [ ૧૮૯] નાગાકમાર માંહિ અતિહિ ઉદાર, લખ ચૌરાસી જૈન વિહાર, એક સુ કડિ એકાવન કોડ, વીસ લાખ બિંબ નમું કર જોડિ. (૧૨) સુવર્ણ કુમાર માંહિ અભિરામ, બહુરૂચિ લાખ જિણવરનાં ડામ; એક સુ કેડિ ઈગતીસ કેડિ, સાડિલાખ વલી ઉપરિ ડી. (૫૩) વિદ્યુતકુમાર દ્વીપકુમાર, અગ્નિકુમાર નઈ ઉદધિકુમાર; દિશિકુમાર તિમ સ્વનિતકુમાર, છએ ઠામે સરખા વિચાર. (૫૪) બહત્તરિ લાખ જૈન પ્રાસાદ, મેરુશિખરસું માંડિઉ વાદ; એકેક થાનકિ ઈમ હેઈ, સુણુઉ બિભ્ય સંખ્યા સહ કે ઈ. (૫૫) એક સુ કોડિ કોડિ બત્રીસ, અસી લાખ પૂરવઈ જગીસ વાયુકુમાર માંહિ લખ છન્નઈ, ભુવનબિમ્બ સંખ્યા કહુ હવઈ. (૫૬) એક સત કેડિ કેડિ બહુતિરિ, અસી લાખ જિન તે ઉપરિ; સાત કેડિ ભુવન ભૂવનપતિમાંહિ, બહુતરિ લાખ સરવાલિ થાઈ. (૫૭) દોહા તેણિપ્રાસાદિ તેર સઈ કોડિ નવ્યાસી કેડિ સાઠિ લાખ પ્રતિમા નમું, હું કરકમલહ જેડિ. ચઉપાઇ ઉર્ધલોક સેહમ દેવલેઈ, લાખ બત્રીસ ભુવન તિહાં જોઈ કોડિ સતાવન ઉપરિ સાઠિ, છઈ જિનપ્રતિમાં કહી શ્રત પાકિ. (૫૯) બીજે દેવલોકિ ઇશાન, લાખ અઠાવીસ ભુવન વિમાન; કેડિ પચાસ લાખ ચાલીસ, વીતરાગનઈં નામું સીસ. (૬૦) ત્રીજઉ નામે સનતકુમાર, લાખ બાર તિહાં જૈન વિહાર; સાઠિ લાખ નઈ કેડિ એકવિસ, જિનપ્રતિમા પૂરવઈ જગીસ. મહેન્દ્ર તુર્ય સ્વર્ગનું નામ, આઠ લાખ પ્રભુકેરા ધામ; ચઊદ કેડિ લાખ ચાલીસ, પ્રણમું બિઓ તેહ નિશદીસ. પાંચમિં બ્રમહ નામિ સુરઇ, ચાર લાખ જિણવર તિહાં જઈ સત કેડિ ઉપરિ લખ વસ, અહનિસિ વંદૂ હું જગદીસ. (૬૪) લાંતકિ છઠ્ઠિ જિનઆવાસ, ગ્રન્થિ ભાખ્યા સહસ પચાસ; નેઊ લાખ જિન જિહાં ગહિંગહઈ, પૂજઈ દેવતા સમક્તિ લહઈ. (૬૪) સાતમઈ શુક સ્વર્ણિ સુખ ઘણાં, ચાલીસ સહસ દેહરા જિનતણાં લાખ બહુત્તરિ મૂરતિ સાર, હવઈ આઠમઉ સુણુઉ સહસાર. તિહાં જિનભુવન સહસ ટુ હેઈ, દસ લાખ બિસ્મ નમું હું સોઈ નવ-દસ આનત-પ્રાકૃત નામ, બિસઈ બિસઈ દેઉલ અભિરામ. (૬૬) બિંદુ થઈ સહસ બહુત્તરિ દેવ, ઈન્દ્રાદિક તસુ સારી સેવ; For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy